gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સુસ્ત સ્થાનિક વેચાણ વચ્ચે કાર કંપનીઓની નિકાસમાં 15%નો વધારો | Car companies’ exports rise 15% amid s…

G METRO NEWS by G METRO NEWS
June 4, 2025
in Business
0 0
0
સુસ્ત સ્થાનિક વેચાણ વચ્ચે કાર કંપનીઓની નિકાસમાં 15%નો વધારો | Car companies’ exports rise 15% amid s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : સ્થાનિક બજારમાં પેસેન્જર કારની માંગમાં ઘટાડા વચ્ચે, ઓટોમોબાઈલ ઉદ્યોગની મુખ્ય કંપનીઓ નિકાસમાં જબરદસ્ત વૃદ્ધિ નોંધાવી રહી છે. નાણાકીય વર્ષ ૨૪-૨૫માં, ઉદ્યોગની કુલ નિકાસમાં ૧૫ ટકાનો વધારો થયો છે જ્યારે સ્થાનિક બજાર વેચાણમાં માત્ર ૨ ટકાનો વધારો થયો છે. આમ ભારતીય ઓટોમોબાઈલ કંપનીઓની કારની માંગ વિદેશના બજારોમાં વધી રહી છે.

પેસેન્જર કાર માર્કેટમાં અગ્રણી મારુતિ સુઝુકી, ભારતમાંથી પેસેન્જર વાહનોની કુલ નિકાસમાં ૫૦ ટકા હિસ્સો હાંસલ કરવા પર નજર રાખી રહી છે. મારુતિએ ગયા નાણાકીય વર્ષમાં ૩,૩૨,૫૮૫ વાહનોની નિકાસ કરી હતી. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન, તે ૨૦ ટકાના વધારા સાથે ૪,૦૦,૦૦૦થી વધુ વાહનોની નિકાસ કરવાની અપેક્ષા રાખે છે. હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાએ નાણાકીય વર્ષ ૨૦૨૫માં લગભગ ૧,૬૩,૩૮૬ વાહનોની નિકાસ કરી હતી અને હવે નિકાસમાં ૭ થી ૮ ટકાના વધારા પર નજર રાખી રહી છે.

ભારતમાંથી વાહનોની નિકાસમાં મારુતિ અને હ્યુન્ડાઇનું પ્રભુત્વ છે. મારુતિનો કુલ બજાર હિસ્સો ૪૩ ટકા છે અને હ્યુન્ડાઇનો બજાર હિસ્સો ૨૧ ટકા છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે, નાણાકીય વર્ષ ૨૫ દરમિયાન અન્ય મુખ્ય ઓટોમેકર્સની નિકાસમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આનાથી સ્થાનિક બજારમાં નબળા વેચાણને મોટા પ્રમાણમાં વળતર આપવામાં મદદ મળી છે.

નિસાન મોટરની નિકાસમાં ૬૬ ટકાનો જંગી વધારો નોંધાયો છે જ્યારે તેના સ્થાનિક વેચાણમાં ૮ ટકાનો ઘટાડો થયો છે. હોન્ડા કાર્સના સ્થાનિક વેચાણમાં ૨૪ ટકાનો ઘટાડો થયો છે, પરંતુ તેની નિકાસમાં ૬૦ ટકાનો અદભુત વિકાસ નોંધાયો છે. તેવી જ રીતે, ફોક્સવેગનના સ્થાનિક વેચાણમાં ૨ ટકાનો ઘટાડો થયો હોવા છતાં, નિકાસમાં ૧૨ ટકાનો વધારો થયો છે. 

મારુતિના મુખ્ય નિકાસ બજારોમાં આફ્રિકા, જાપાન, ચિલી, સાઉદી અરેબિયા અને મેક્સિકોનો સમાવેશ થાય છે. મારુતિનું કુલ સ્થાનિક વેચાણ મે ૨૦૨૫માં ૫ ટકા ઘટીને ૧,૪૮,૮૫૮ વાહનો થયું છે, જ્યારે તેની નિકાસ ૮૦ ટકા વધીને ૩૧,૨૧૯ વાહનો થઈ છે. હ્યુન્ડાઇ મોટર્સ ઇન્ડિયાનું માસિક સ્થાનિક વેચાણ ૧૧ ટકા ઘટીને ૪૩,૮૬૧ વાહનો થયું છે જ્યારે તેની નિકાસ ૩ ટકા વધીને ૧૪,૮૪૦ વાહનો થઈ છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
વિદેશી બ્રોકિંગ હાઉસો ભારતના ઈક્વિટી બજારના આઉટલૂક મામલે સાવચેત | Foreign broking houses cautious ab…

વિદેશી બ્રોકિંગ હાઉસો ભારતના ઈક્વિટી બજારના આઉટલૂક મામલે સાવચેત | Foreign broking houses cautious ab...

વૈશ્વિક બજારમાં ઉછાળા પાછળ સ્થાનિક બજારમાં ચાંદી ફરી રૂ.એક લાખની ઉપર | Silver again crosses Rs 1 lak…

વૈશ્વિક બજારમાં ઉછાળા પાછળ સ્થાનિક બજારમાં ચાંદી ફરી રૂ.એક લાખની ઉપર | Silver again crosses Rs 1 lak...

પામતેલની આયાત મે મહિનામાં 87 ટકા વધતાં છ મહિનાનો રેકોર્ડ તૂટયો | Palm oil imports surge 87% in May b…

પામતેલની આયાત મે મહિનામાં 87 ટકા વધતાં છ મહિનાનો રેકોર્ડ તૂટયો | Palm oil imports surge 87% in May b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈરાન-અમેરિકા શાંતિ વાર્તા: ડીલ માટે હજુ કેટલા દિવસ રાહ જોવી પડશે? માર્કો રૂબિયોનું મોટું નિવેદન | us…

ઈરાન-અમેરિકા શાંતિ વાર્તા: ડીલ માટે હજુ કેટલા દિવસ રાહ જોવી પડશે? માર્કો રૂબિયોનું મોટું નિવેદન | us…

1 month ago
તિરૂપતિ મંદિરમાં રૂ.100 કરોડની ચોરી’, નાયડુના મંત્રીનો જગન સરકાર પર ગંભીર આક્ષેપ | tirupati temple 1…

તિરૂપતિ મંદિરમાં રૂ.100 કરોડની ચોરી’, નાયડુના મંત્રીનો જગન સરકાર પર ગંભીર આક્ષેપ | tirupati temple 1…

9 months ago
સોનામાં પીછેહટ,ચાંદી ઉંચકાઈ: ક્રૂડમાં વિકલી ઘટાડામાં છ વર્ષનો રેકોર્ડ તૂટયો | Gold retreats silver r…

સોનામાં પીછેહટ,ચાંદી ઉંચકાઈ: ક્રૂડમાં વિકલી ઘટાડામાં છ વર્ષનો રેકોર્ડ તૂટયો | Gold retreats silver r…

3 months ago
મમતાની ભવાનીપુર સહિત બંગાળની 55 બેઠકો સંવેદનશીલ : ચૂંટણીપંચ | 55 seats in Bengal including Mamata’s …

મમતાની ભવાનીપુર સહિત બંગાળની 55 બેઠકો સંવેદનશીલ : ચૂંટણીપંચ | 55 seats in Bengal including Mamata’s …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News