gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

પામતેલની આયાત મે મહિનામાં 87 ટકા વધતાં છ મહિનાનો રેકોર્ડ તૂટયો | Palm oil imports surge 87% in May b…

G METRO NEWS by G METRO NEWS
June 4, 2025
in Business
0 0
0
પામતેલની આયાત મે મહિનામાં 87 ટકા વધતાં છ મહિનાનો રેકોર્ડ તૂટયો | Palm oil imports surge 87% in May b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે   વિવિધ  ખાદ્યતેલોના ભાવ વધી આવ્યા  હતા.  વિશ્વ બજારના સમાચાર પ્રોત્સાહક હતા. ભારતમાં  ઈમ્પોર્ટ ડયુટી ઘટાડાતાં તથા વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉંચા જતાં વૈશ્વિક ખાદ્યતેલોના ભાવ વધ્યાના વાવડ  હતા.

 મલેશિયામાં આજે પામતેલ વાયદો ૫૦થી ૫૬ પોઈન્ટ ઉંચકાયો હતો. દરમિયાન, ભારતમાં પામતેલની આયાત મે મહિનામાં ૮૭ ટકા વધી છ લાખ ટન આવતાં છ મહિનાનો રેકોર્ડ તૂટયાના વાવડ હતા. દેશમાં જાન્યુઆરીથી એપ્રિલમાં પામતેલની આયાતમાં ઘટાડો થયા પછી મે મહિનામાં  આવી આયાત ફરી બાઉન્સ બેક થતી જોવા મળી છે. દરમિયાન, દેશમાં મે મહિનામાં સોયાતેલની આયાત ૧૦ ટકા વધી છે. સનફલાવર તેલની આયાત પણ ઉંચકાઈ છે.

દરમિયાન, મુંબઈ હાજર બજારમાં ૧૦ કિલોના ભાવ સિંગતેલના રૂ.૧૩૬૦ના મથાળે જળવાઈ રહ્યા હતા. જ્યારે કપાસિયા તેલના ભાવ રૂ.૧૨૬૦ વાળા રૂ.૧૨૭૦  રહ્યા હતા.  આયાતી પામતેેલના ભાવ રૂ.૧૧૬૦ જ્યારે સોયાતેલ રિફાઈન્ડના રૂ.૧૧૯૦ના મથાળે જળવાઈ રહ્યા હતા જ્યારે  સનફલાવરના ભાવ વધી રૂ.૧૨૭૦ તથા રિફાઈન્ડના રૂ.૧૩૪૦ રહ્યા હતા. રશિયા તથા યુક્રેન વચ્ચે ફરી તંદદીલી વધતાં સનફલાવરની આયાત પર અસર પડવાની નીતિ જાણકારો બતાવી રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ બજારમાં મસ્ટર્ડ સરસવ તેલના ભાવ રૂ.૧૪૦૦ તથા રિફાઈન્ડના ભાવ  રૂ.૧૪૩૦ રહ્યા હતા.  મુંબઈ દિવેલના ભાવ હાજર ભાવ આ જે રૂ.૪ વધતાં હાજર એરંડાના ભાવ કિવ.ના  રૂ.૨૦ વધ્યા હતા. જો કે એરંડા વાયદા બજારમાં  ભાવ રૂ.૧૮થી ૨૦ નરમ રહ્યા હતા. મુંબઈ ખોળ બજારમાં ટનના ભાવ સોયાખોળના રૂ.૮૦૦થી ૯૦૦ ઉંચકાયા હતા. જ્યારે અન્ય ખોળો શાંત હતા.

અમેરિકાના બજારોમાં આજે પ્રોજેકશનમાં સોયાતેલના ભાવ જો કે નરમ રહ્યા હતા.જ્યારે સોયાબીનના ભાવ તથા સોયાખોળના ભાુવ પ્લસમાં રહ્યા હતા. સૌરાષ્ટ્રમાં કોટન વોશ્ડના ભાવ ઘટતા અટકી ફરી વધી રૂ.૧૨૦૦ પાર કરી રૂ.૧૨૦૦થી ૧૨૦૫ રહ્યા હતા. કંડલા પામોલીનના ભાવ રૂ.૧૧૫૦ રહ્યા હતા. સોયાબીનની આવકો મહારાષ્ટ્રમાં ૭૦ હજાર તથા મધ્ય પ્રદેશમાં ૧ લાખ ૨૫ હજાર ગુણી આવી હતી.  મલેશિયામાં મેમાં પામતેલનું ઉત્પાદન ૩.૫૦થી ૩.૫૫ ટકા વધ્યાના સમાચાર હતા.   

સૌરાષ્ટ્ર-ગોડલ ખાતે સિંગતેલના ભાવ રૂ.૧૩૨૫થી ૧૩૫૦ રહ્યા હતા. નવી મુંબઈ બંદરે સનફલાવરના ભાવ ફોરવર્ડમાં રૂ.૧૨૭૦ રહ્યા હતાચ.  કંડલા ખાતે  સોયાતેલ ડિગમના ભાવ રૂ.૯૬૫ રહ્યા હતા.  વૈશ્વિક સોયાબીનના ભાવ ૭ સપ્તાહના તળિયે ટ્રેડ થઈ રહ્યા હતા. અમેરિકામાં ઓવરનાઈટ ટ્રેડમાં સોયાબીન, સોયાખોળ તથા સોયાતેલના ભાવ ઘટયાના વાવડ હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘પિઝા હટ’નું સુકાન હવે નવા માલિકના હાથમાં, રૂ. 25,650 કરોડમાં વેચાઈ રહી છે વિશ્વ વિખ્યાત પિઝા ચેઈન |…
Business

‘પિઝા હટ’નું સુકાન હવે નવા માલિકના હાથમાં, રૂ. 25,650 કરોડમાં વેચાઈ રહી છે વિશ્વ વિખ્યાત પિઝા ચેઈન |…

June 17, 2026
સેન્સેક્સ 544 પોઈન્ટ ઉછળી 76808 | Sensex rises 544 points to 76808
Business

સેન્સેક્સ 544 પોઈન્ટ ઉછળી 76808 | Sensex rises 544 points to 76808

June 17, 2026
ક્રૂડતેલમાં ઘટાડો આગળ વધ્યો : સોના-ચાંદીમાં બેતરફી ઉછળકુદ | Crude oil falls further: Unbiased bounce…
Business

ક્રૂડતેલમાં ઘટાડો આગળ વધ્યો : સોના-ચાંદીમાં બેતરફી ઉછળકુદ | Crude oil falls further: Unbiased bounce…

June 17, 2026
Next Post
ફંડોના હેમરિંગે સેન્સેક્સ 636 પોઈન્ટ તૂટી 80737 | Sensex falls 636 points to 80 737 on fund hammerin…

ફંડોના હેમરિંગે સેન્સેક્સ 636 પોઈન્ટ તૂટી 80737 | Sensex falls 636 points to 80 737 on fund hammerin...

સોફિયા કુરૈશી અંગે વિવાદિત ટિપ્પણી કરનાર ભાજપ નેતા ફરી વિવાદમાં, દુષ્કર્મ પીડિતાના પરિવારની તસવીર વા…

સોફિયા કુરૈશી અંગે વિવાદિત ટિપ્પણી કરનાર ભાજપ નેતા ફરી વિવાદમાં, દુષ્કર્મ પીડિતાના પરિવારની તસવીર વા...

2000 કરોડના કૌભાંડ મામલે AAPના દિગ્ગજોની મુશ્કેલી વધી, મનીષ સિસોદિયા-સત્યેન્દ્ર જૈનને ACBના સમન્સ | …

2000 કરોડના કૌભાંડ મામલે AAPના દિગ્ગજોની મુશ્કેલી વધી, મનીષ સિસોદિયા-સત્યેન્દ્ર જૈનને ACBના સમન્સ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાવળાના ટાવર ચોકમાં ગણપતિ મહોત્સવનું આયોજન | Ganpati festival organized at Tower Chowk Bavla

બાવળાના ટાવર ચોકમાં ગણપતિ મહોત્સવનું આયોજન | Ganpati festival organized at Tower Chowk Bavla

10 months ago
તોડબાજી પ્રકરણમાં ફરાર પત્રકાર દીર્ઘાયુ વ્યાસે કોર્ટમાં કર્યું આત્મસમર્પણ, ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ ક…

તોડબાજી પ્રકરણમાં ફરાર પત્રકાર દીર્ઘાયુ વ્યાસે કોર્ટમાં કર્યું આત્મસમર્પણ, ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ ક…

8 months ago
ભગવાન સૌના, બધુ ફંડ મંદિર કમિટી લઇ જાય તેવું કેમ ચાલે? : સુપ્રીમ | Why is it that all the funds of G…

ભગવાન સૌના, બધુ ફંડ મંદિર કમિટી લઇ જાય તેવું કેમ ચાલે? : સુપ્રીમ | Why is it that all the funds of G…

11 months ago
વડોદરા તેમજ આસપાસના મંદિરોમાં ત્રાટકતી ગેંગ પકડાઈ, 22 ગુના ઉકેલાયા, 5 લાખની મત્તા કબજે | thieves Gan…

વડોદરા તેમજ આસપાસના મંદિરોમાં ત્રાટકતી ગેંગ પકડાઈ, 22 ગુના ઉકેલાયા, 5 લાખની મત્તા કબજે | thieves Gan…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News