મુંબઈ : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની મોનીટરી પોલિસી કમિટી (એમપીસી)ની તાજેતરમાં જ મીટિંગ બાદ આશ્ચર્યજનક રીતે રેપો રેટમાં અપેક્ષાથી વધુ અડધા ટકાનો અને કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર)માં ચાર તબક્કામાં એક ટકાનો કુલ ઘટાડો કરવાનો નિર્ણય લેવાયાના ગણતરીના દિવસોમાં જ બેંકોએ તેમના ગ્રાહકો-થાપણદારોને મળતાં વ્યાજ વળતરમા ં ઘટાડો કરવા માંડયો છે. જેથી બેંકોમાં થાપણો મૂકવા પર હવે ઓછું વ્યાજ વળતર મળશે. ઉલ્લેખનીય છે કે, બેંકો દ્વારા તાજેતરના મહિનાઓમાં રેપો રેટમાં ઘટાડા બાદ દરેક વખતે થાપણો પરના વ્યાજ દરમાં સતત ઘટાડો કરાયો છે. આ નવો ઘટાડો કરાતાં બેંકોમાં થાપણો પરના વ્યાજ વળતરમાં મોટો ઘટાડો થયો છે.
દેશની ખાનગી ક્ષેત્રની બે ટોચની બેંકો એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકે રૂ.