gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ખાદ્ય ચીજોના ભાવોમાં ઘટાડો નોંધાતા રિટેલ મોંઘવારી મેમાં ઘટી છ વર્ષના તળિયે | indias cpi inflation fa…

G METRO NEWS by G METRO NEWS
June 12, 2025
in Business
0 0
0
ખાદ્ય ચીજોના ભાવોમાં ઘટાડો નોંધાતા રિટેલ મોંઘવારી મેમાં ઘટી છ વર્ષના તળિયે | indias cpi inflation fa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Retail Inflation In May: ભારતમાં મોંઘવારીનો દર સતત ઘટી રહ્યો છે. એપ્રિલમાં મોંઘવારીમાં રાહત મળ્યા બાદ મેમાં પણ રિટેલ મોંઘવારી ઘટી છ વર્ષના તળિયે પહોંચી છે. મે મહિનામાં રિટેલ મોંઘવારી 2.82 ટકા નોંધાઈ હતી. જે ગતવર્ષે મેમાં 4.8 ટકા હતી.

કેન્દ્ર સરકાર દ્વારા સત્તાવાર જારી આંકડાઓ અનુસાર, રિટેલ મોંઘવારીનો દર 2019 બાદ છેક હવે 3 ટકાથી પણ નીચે નોંધાયો છે. જે એપ્રિલ, 2019માં 3.16 ટકા હતો. હાલ મે, 2025માં રિટેલ મોંઘવારીનો દર 2.82 ટકા નોંધાયો છે. ખાદ્ય ચીજોનો ફુગાવો ઘટી 0.99 ટકા થયો છે, જે ઓક્ટોબર, 2021 બાદના સૌથી નીચલા સ્તરે છે. ખાદ્ય ચીજોનો ફુગાવો સાત મહિનાથી સતત ઘટી રહ્યો છે. જેની પાછળનું મુખ્ય કારણ કૃષિ ઉત્પાદનમાં વધારો છે.

મેમાં અનાજ-શાકભાજીના ભાવ ઘટ્યા

મે મહિનામાં રિટેલ મોંઘવારીમાં ઘટાડા પાછળનું મુખ્ય કારણ ખાદ્ય ચીજોના ભાવમાં ઘટાડો છે. કઠોળ, અનાજ, શાકભાજી, ફળો, ઘરેલુ ચીજો, સેવાઓ, ખાંડના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે.  વધુમાં ઈંધણના ભાવો પણ ઘટ્યા છે. વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવમાં ઘટાડાની અસર ભારતમાં જોવા મળી હતી. ઈંધણ સસ્તુ થયું હતું. 

આ પણ વાંચોઃ એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં અમેરિકન શેરમાર્કેટમાં હડકંપ, બોઈંગના શેરમાં 1 લાખ કરોડનું ધોવાણ

આરબીઆઈએ મોંઘવારીનો લક્ષ્યાંક ઘટાડ્યો

આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ શુક્રવારે મોનેટરી પોલિસી બેઠકમાં મોંઘવારી પરનો પૂર્વાનુમાન 4 ટકાથી ઘટાડી 3.7 ટકા કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તમામ પરિબળોને ધ્યાનમાં લેતાં તેમજ ચોમાસુ  સામાન્ય રહેતાં નાણાકીય વર્ષ 2025-26 માટે રિટેલ ફુગાવો 3.7 ટકા રહેવાનો અંદાજ છે. મોંઘવારી પ્રથમ ત્રિમાસિકમાં 2.9 ટકા, બીજા ત્રિમાસિકમાં 3.4 ટકા, ત્રીજા ત્રિમાસિકમાં 3.9 ટકા અને ચોથા ત્રિમાસિકમાં 4.4 ટકા રહેવાનો અંદાજ છે. છેલ્લા છ મહિનામાં ફુગાવામાં ઘટાડો નોંધાયો છે. જે ઓક્ટોબર, 2024થી આરબીઆઈના ટોલરેન્સ રેન્જની અંદર રહ્યો હતો. 

આરબીઆઈએ વ્યાજના દરો ઘટાડ્યા

દેશની આર્થિક વૃદ્ધિની ગાડી પાટા પર વેગવાન બની છે. આરબીઆઈએ શુક્રવારે વ્યાજના દરોમાં 0.50 ટકાનો ઘટાડો કર્યો હતો. તે પહેલા પણ 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો. આરબીઆઈએ છેલ્લા છ મહિનામાં ત્રીજી વખત રેપોરેટમાં ઘટાડો કર્યો છે.

ખાદ્ય ચીજોના ભાવોમાં ઘટાડો નોંધાતા રિટેલ મોંઘવારી મેમાં ઘટી છ વર્ષના તળિયે 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં અમેરિકન શેરમાર્કેટમાં હડકંપ, બોઈંગના શેરમાં 1 લાખ કરોડનું ધોવાણ | air…

એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં અમેરિકન શેરમાર્કેટમાં હડકંપ, બોઈંગના શેરમાં 1 લાખ કરોડનું ધોવાણ | air...

અમદાવાદ વિમાન ક્રેશ : દરેક મૃતકના પરિવારને રૂ.1 કરોડ આપશે : ટાટા ગ્રૂપ, ઇજાગ્રસ્તોનો ખર્ચ પણ ઉઠાવશે

અમદાવાદ એરપોર્ટ પર પિતા સાથે પુત્રીની અંતિમ તસવીર વાઈરલ, પતિને મળવા લંડન જઈ રહી હતી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

NIFTY 50 કંપનીઓને નવા લેબર કોડથી રૂ.13,161 કરોડનો ફટકો | NIFTY 50 companies face Rs 13 161 crore hit…

4 months ago
અમદાવાદમાં BRTS કોરિડોરમાં કાર-ટુ વ્હીલર વચ્ચે ભયંકર ટક્કર, બે યુવાનના કમકમાટીભર્યા મોત | Two Youths…

11 months ago
ભારત-અમેરિકા વેપાર કરારને કારણે સોયાબીનના ભાવ MSPથી નીચે | Soybean prices below MSP due to India US …

5 months ago
વાયદા બજારમાં તેજીનો કરંટ: સોનામાં ₹1103 અને ચાંદીમાં ₹7354 નો તોતિંગ ઉછાળો | Gold and Silver Prices…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News