gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

કિંમતી ધાતુમાં ધૂમ તેજી, MCX ગોલ્ડ પ્રથમ વખત એક લાખને પાર, અમદાવાદમાં પણ સોનાના ભાવ ઉછળ્યા | mcx gol…

G METRO NEWS by G METRO NEWS
June 13, 2025
in Business
0 0
0
કિંમતી ધાતુમાં ધૂમ તેજી, MCX ગોલ્ડ પ્રથમ વખત એક લાખને પાર, અમદાવાદમાં પણ સોનાના ભાવ ઉછળ્યા | mcx gol…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gold Silver Price: મધ્ય-પૂર્વમાં જિઓ-પોલિટિકલ તણાવ વધતાં કિંમતી ધાતુના ભાવ ઉંચકાયા છે. એમસીએક્સ પર સોનાનો વાયદો આજે 10 ગ્રામ દીઠ 1 લાખ રૂપિયાની ઐતિહાસિક ટોચે પહોંચ્યો છે. સોનાનો ઓગસ્ટ વાયદો પ્રથમ વખત રૂ. 1,00,403 પ્રતિ 10 ગ્રામની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે ઓક્ટોબર એક્સપાયરીમાં પણ રૂ. 1,01,295 પ્રતિ 10 ગ્રામની રેકોર્ડ ટોચ નોંધાઈ હતી.

ઈઝરાયલ દ્વારા ઈરાનના પરમાણુ કેન્દ્રો અને સૈન્ય મથકો પર હુમલાની શરૂઆત થતાં મધ્ય-પૂર્વમાં યુદ્ધની સ્થિતિ વણસી છે. જેના લીધે કિંમતી ધાતુ ઉપરાંત ક્રૂડના ભાવમાં પણ વધારો નોંધાયો છે. બપોરના ટ્રેડિંગ સેશનમાં એમસીએક્સ સોનું (5 ઓગસ્ટ વાયદો) 12.27 વાગ્યે રૂ. 1563 ઉછળી રૂ. 99955 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. જ્યારે ચાંદી રૂ. 272 ઉછળી રૂ. 1,06,157 પ્રતિ કિગ્રાના સ્તરે કારોબાર થઈ રહી હતી.

અમદાવાદમાં સોના-ચાંદીની સ્થિતિ

અમદાવાદમાં પણ સોના-ચાંદીના ભાવમાં મોટાપાયે ઉથલ-પાથલ જોવા મળી છે. ગઈકાલે હાજર બજારમાં સોનાનો ભાવ 1200 રૂપિયા ઉછળી રૂ. 1,00,700 પ્રતિ 10 ગ્રામ નોંધાયો હતો. જે ધીમે-ધીમે તેની રેકોર્ડ ટોચ 101,500 તરફ આગેકૂચ કરતો જોવા મળ્યો છે. જ્યારે ચાંદી રૂ. 3000 ઉછળી રૂ. 105000 પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ હતી. સમાચાર લખાયા ત્યાં સુધીમાં અમદાવાદમાં સોનાનો હાજર ભાવ 102,000 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી રૂ. 1,05,000 પ્રતિ કિગ્રા બોલાઈ રહ્યો હતો. 

આ પણ વાંચોઃ મધ્ય-પૂર્વમાં યુદ્ધના જોખમે શેરબજાર કડડભૂસ, સેન્સેક્સમાં 1300 પોઈન્ટનું ગાબડું, 3.31 લાખ કરોડનું ધોવાણ

વૈશ્વિક સોનું એક માસની ટોચે

વૈશ્વિક સ્તરે સોનાની કિંમત 35.40 ડોલર  ઉછળી 3437.20 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે. આ સાથે વૈશ્વિક સ્તરે સોનું એક માસની ટોચે પહોંચ્યું છે.  કોમોડિટી નિષ્ણાતોએ એરસ્ટ્રાઈક શરૂ થતાં સોનાના ભાવ વૈશ્વિક સ્તરે 3500 ડોલરથી વધવાનો અંદાજ આપી રહ્યા છે. અમેરિકામાં લેબર માર્કેટમાં મંદી તેમજ ફુગાવાના પ્રેશરના કારણે કિંમતી ધાતુમાં સંસ્થાકીય રોકાણ વધ્યું છે.

એમસીએક્સ ગોલ્ડ 1,17,000નું સ્તર વટાવશે!

કોમોડિટી નિષ્ણાતોએ વર્તમાન પરિબળોને ધ્યાનમાં લેતાં એમસીએક્સ ગોલ્ડ આગામી સપ્તાહે 996600-96400ના સપોર્ટ લેવલે ટ્રેડ થશે. રેઝિસ્ટન્સ લેવલ 100300-100500 આપી રહ્યા છે. જો સોનું 100500ના સ્તરે સતત ટ્રેડ થતુ રહે તો 1,17,000નું લેવલ ક્રોસ કરે તેવી શક્યતાઓ દર્શાવી છે.

કિંમતી ધાતુમાં ધૂમ તેજી, MCX ગોલ્ડ પ્રથમ વખત એક લાખને પાર, અમદાવાદમાં પણ સોનાના ભાવ ઉછળ્યા 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શેરોમાં ધબડકા બાદ રિકવરી : સેન્સેક્સ 1100 પોઈન્ટ કવર થઈ અંતે 77 પોઈન્ટ વધ્યો | Recovery after a shoc…
Business

શેરોમાં ધબડકા બાદ રિકવરી : સેન્સેક્સ 1100 પોઈન્ટ કવર થઈ અંતે 77 પોઈન્ટ વધ્યો | Recovery after a shoc…

May 19, 2026
ચાંદીમાં આયાત અંકુશોના પગલે રૂ.5000નો ઉછાળો: સોનું પણ ઉંચકાયું | Silver jumps by Rs 5000 on import r…
Business

ચાંદીમાં આયાત અંકુશોના પગલે રૂ.5000નો ઉછાળો: સોનું પણ ઉંચકાયું | Silver jumps by Rs 5000 on import r…

May 19, 2026
ચીન ખાતેથી ભારતની ફર્ટિલાઈઝરની આયાતમાં 170 ટકાનો વધારો | India’s fertilizer imports from China incre…
Business

ચીન ખાતેથી ભારતની ફર્ટિલાઈઝરની આયાતમાં 170 ટકાનો વધારો | India’s fertilizer imports from China incre…

May 19, 2026
Next Post
મધ્ય-પૂર્વમાં યુદ્ધના જોખમે શેરબજાર કડડભૂસ, સેન્સેક્સમાં 1300 પોઈન્ટનું ગાબડું, 3.31 લાખ કરોડનું ધોવ…

મધ્ય-પૂર્વમાં યુદ્ધના જોખમે શેરબજાર કડડભૂસ, સેન્સેક્સમાં 1300 પોઈન્ટનું ગાબડું, 3.31 લાખ કરોડનું ધોવ...

ઇઝરાયલનો ઈરાન પર હુમલો: બંને ભારતના ખાસ મિત્ર દેશો, ક્રૂડ ઓઇલની કિંમતો પર થશે અસર | what impact on i…

ઇઝરાયલનો ઈરાન પર હુમલો: બંને ભારતના ખાસ મિત્ર દેશો, ક્રૂડ ઓઇલની કિંમતો પર થશે અસર | what impact on i...

સંજય ગાંધી, સિંધિયાથી લઈને રૂપાણી સુધી, વિમાન દુર્ઘટનામાં ભારતે અનેક નેતા ગુમાવ્યા, જુઓ લિસ્ટ

સંજય ગાંધી, સિંધિયાથી લઈને રૂપાણી સુધી, વિમાન દુર્ઘટનામાં ભારતે અનેક નેતા ગુમાવ્યા, જુઓ લિસ્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ઠગ ભુવા’થી સાવધાન! એકલી જતી મહિલાઓને ભોળવીને સોનું સેરવી લેતા વોન્ટેડ આરોપીની રાજકોટમાં ધરપકડ | ahm…

‘ઠગ ભુવા’થી સાવધાન! એકલી જતી મહિલાઓને ભોળવીને સોનું સેરવી લેતા વોન્ટેડ આરોપીની રાજકોટમાં ધરપકડ | ahm…

4 weeks ago
ચોટીલા ડુંગરે 6ઠ્ઠી આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે | The sixth climbing descent competition will be hel…

ચોટીલા ડુંગરે 6ઠ્ઠી આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે | The sixth climbing descent competition will be hel…

7 months ago
સાવરકુંડલામાં ગેસ સિલિન્ડર ફાટયો, ગેરેજ સંચાલકને ઇજા | Gas cylinder explodes in Savarkundla garage m…

સાવરકુંડલામાં ગેસ સિલિન્ડર ફાટયો, ગેરેજ સંચાલકને ઇજા | Gas cylinder explodes in Savarkundla garage m…

5 months ago
CA ફાઈનલ, ઈન્ટર અને ફાઉન્ડેશનના પરિણામ જાહેર, જાણો કોણે કર્યું ટોપ | ICAI CA September 2025 Result d…

CA ફાઈનલ, ઈન્ટર અને ફાઉન્ડેશનના પરિણામ જાહેર, જાણો કોણે કર્યું ટોપ | ICAI CA September 2025 Result d…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News