gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

મધ્ય-પૂર્વમાં યુદ્ધના જોખમે શેરબજાર કડડભૂસ, સેન્સેક્સમાં 1300 પોઈન્ટનું ગાબડું, 3.31 લાખ કરોડનું ધોવ…

G METRO NEWS by G METRO NEWS
June 13, 2025
in Business
0 0
0
મધ્ય-પૂર્વમાં યુદ્ધના જોખમે શેરબજાર કડડભૂસ, સેન્સેક્સમાં 1300 પોઈન્ટનું ગાબડું, 3.31 લાખ કરોડનું ધોવ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Stock Market Today: મધ્ય-પૂર્વમાં યુદ્ધનું જોખમ વધતાં શેરબજાર આજે બીજા દિવસે કડડભૂસ થયા છે. સેન્સેક્સ આજે ઘટાડા તરફી ખૂલ્યા બાદ 1337.39 પોઈન્ટ તૂટી 80354.59 થયો હતો. જે બાદમાં 11.33 વાગ્યે 710.02 પોઈન્ટના ઘટાડે 80981.96 પર ટ્રેડ થઈ રહ્યો હતો. 

મધ્ય-પૂર્વમાં યુદ્ધની સ્થિતિ, ક્રૂડના ભાવમાં વધારો ઉપરાંત વૈશ્વિક સ્તરે આર્થિક વૃદ્ધિ દર મંદ રહેવાના અહેવાલો વચ્ચે વિદેશી રોકાણકારોએ સળંગ બીજા દિવસે વેચવાલી નોંધાવી છે. ગઈકાલે રાત્રે ઈઝરાયલે ઈરાનના પરમાણુ કેન્દ્રો અને સૈન્ય  મથકોને ટાર્ગેટ બનાવતાં હુમલા કર્યા હતાં. ઈરાન હવે તેનો વળતો જવાબ આપવાની તૈયારી કરી રહ્યો હોવાના અહેવાલોથી યુદ્ધની સ્થિતિ વણસી શકે છે. આ વૈશ્વિક પડકારો વચ્ચે શેરબજારમાં મંદીનું જોર વધ્યું છે. નિફ્ટી આજે 24500નું લેવલ તોડ્યું હતું. જો કે, બાદમાં 11.30 વાગ્યે 208.90 પોઈન્ટના ઘટાડે 24681.35 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

રોકાણકારોના 10 લાખ કરોડ ડૂબ્યાં

શેરબજારમાં મોટા કડાકાના પગલે બે દિવસમાં રોકાણકારોએ વધુ  રૂ. 9.30 લાખ કરોડ ગુમાવ્યા છે. ગઈકાલે રૂ. 5.99 લાખ કરોડના ગાબડાં બાદ આજે વધુ 3.31 લાખ કરોડનું ધોવાણ બીએસઈ માર્કેટ કેપમાં જોવા મળ્યું છે. સેન્સેક્સ પણ ગઈકાલે 800થી વધુ પોઈન્ટ તૂટ્યો હતો. બેન્કિંગ શેર્સમાં આજે વોલ્યૂમ સંકડાયા છે. એસબીઆઈ 1.84 ટકા, એચડીએફસી બેન્ક 1.17 ટકા, યસ બેન્ક 1.08 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક 1.05 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો.

ઈઝરાયલના હુમલાથી ક્રૂડ મોંઘુ થયુ

ઈઝરાયલ દ્વારા ઈરાન પર ફરી હુમલાની શરૂઆત થતાં જ વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવ વધ્યા છે. બંને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિના કારણે આગામી સમયમાં ક્રૂડના સપ્લાય પર અસર થવાની ભીતિના કારણે ભાવ વધ્યા છે. બ્રેન્ટ ક્રૂડ આજે 5.67 ટકા ઉછળી 70.56 ડોલર પ્રતિ બેરલ પર ક્વોટ થઈ રહ્યું હતું.

195 શેરમાં લોઅર સર્કિટ

બીએસઈ ખાતે આજે કુલ ટ્રેડેડ 3900 પૈકી માત્ર 1291 શેર સુધારા તરફી જ્યારે 2434 શેર ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા હતાં. 57 શેર વર્ષની ટોચે જ્યારે 146 શેરમાં અપર સર્કિટ વાગી હતી. બીજી બાજુ 197 શેરમાં લોઅર સર્કિટ વાગી હતી. 50 શેર વર્ષના તળિયે પહોંચ્યા છે.

મધ્ય-પૂર્વમાં યુદ્ધના જોખમે શેરબજાર કડડભૂસ, સેન્સેક્સમાં 1300 પોઈન્ટનું ગાબડું, 3.31 લાખ કરોડનું ધોવાણ 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
ઇઝરાયલનો ઈરાન પર હુમલો: બંને ભારતના ખાસ મિત્ર દેશો, ક્રૂડ ઓઇલની કિંમતો પર થશે અસર | what impact on i…

ઇઝરાયલનો ઈરાન પર હુમલો: બંને ભારતના ખાસ મિત્ર દેશો, ક્રૂડ ઓઇલની કિંમતો પર થશે અસર | what impact on i...

સંજય ગાંધી, સિંધિયાથી લઈને રૂપાણી સુધી, વિમાન દુર્ઘટનામાં ભારતે અનેક નેતા ગુમાવ્યા, જુઓ લિસ્ટ

ટાટા ગ્રુપના ઈતિહાસનો કાળો દિવસ, અમે તપાસમાં પૂર્ણ સહયોગ આપીશું: અમદાવાદ પ્લેન ક્રેશ મામલે ચંદ્રશેખરનનું નિવેદન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતની પહેલી હાઈ-સ્પીડ નમો ભારત અને મેરઠ મેટ્રોને મોદીની લીલીઝંડી | Modi greenlights India’s first h…

4 months ago
ભારતે સિંધુ જળ કરાર તોડી દુશ્મન દેશની છાતી પર કર્યો સીધો વાર, હવે આ ત્રણ સંકટ સામે ઝઝૂમશે પાકિસ્તાન …

1 year ago
સાબરકાંઠા: ખેડબ્રહ્મામાં નદી કિનારે ખેતરમાં ઝાડ પર યુવક-યુવતીના લટકતી હાલતમાં મૃતદેહ મળ્યાં | Two Bo…

1 month ago
ગુજરાતમાં 5 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, 20થી વધુ જિલ્લામાં ઍલર્ટ | IMD Ahmedabad Heavy rain…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News