gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

BIG NEWS: ઈઝરાયલ-ઈરાન યુદ્ધના કારણે તેલની કિંમતોમાં ‘આગ’, ભારતમાં પણ મહત્ત્વપૂર્ણ બેઠક | Oil Crisis …

G METRO NEWS by G METRO NEWS
June 15, 2025
in Business
0 0
0
BIG NEWS: ઈઝરાયલ-ઈરાન યુદ્ધના કારણે તેલની કિંમતોમાં ‘આગ’, ભારતમાં પણ મહત્ત્વપૂર્ણ બેઠક | Oil Crisis …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Oil Crisis In International Market : ઈઝરાયેલ દ્વારા ઈરાનના પરમાણું અને લશ્કરી મથકો પર મોટાપાયે લશ્કરી કાર્યવાહી શરૂ કર્યા બાદ વિશ્વ બજારમાં ક્રૂડ ઓઈલના ભાવોમાં આગ ઝરતી તેજી આવી છે. તેલની કિંમતો વધવાની અસર ભારત પર પણ પડવા લાગી છે. ક્રૂડમાં એકઝાટકે ભાવ વધરા ભારતે બેઠકોનો દોર શરૂ કરી દીધો છે.

ક્રૂડની કિંમતો 120 ડૉલર પર પહોંચવાની સંભાવના

ક્રૂડ ઓઈલની કિંમતોની વાત કરીએ તો તેના ભાવમાં 7.02 ટકાનો વધારો થયો છે. એક સમયે ટ્રેડિંગ દરમિયાન ક્રૂડ ઓઈલની કિંમત 78.50 ડૉલર પર પહોંચી ગઈ હતી. ઈઝરાયલે ઈરાન પર હુમલા કર્યા બાદ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેની કિંમતો 10 ટકા વધી ગઈ છે. જો આ હુમલાઓ વધતા રહેશે તો આગામી સમયમાં ક્રૂડ કિંમતોમાં વધુ વધારો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જે.પી.મોર્ગને ચેતવણી આપી છે કે, જો મધ્ય પૂર્વમાં જીઓપોલિટીકલ ટેન્શન વધુ વધશે તો ઓઈલના ભાવ પ્રતિ બેરલ 120 ડોલર સુધી વધી શકે છે.

આ પણ વાંચો : કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ બાદ સરકાર સફાળી જાગી, ચાર ધામ યાત્રાને લઈને મોટો નિર્ણય

ક્રૂડની કિંમતો વધતા ભારતમાં બેઠકોનો દોર શરૂ

પેટ્રોલીયમ સચિવ પંકજ જૈન અને જાહેર ક્ષેત્રની ઓઈલ રીફાઈનરીઓ અને રિટેલરોના ટોચના અધિકારીઓ વચ્ચે યોજાયેલી સમીક્ષા મીટિંગ બાદ કેન્દ્રિય પ્રધાન હરદિપ સિંઘ પુરીએ જણાવ્યું હતું કે, ભારત પાસે પર્યાપ્ત ઊર્જા-એનર્જી ભંડાર  છે. ભારતની વ્યુહરચના વડાપ્રધાન નેરન્દ્ર મોદીના ગતિશીલ નેતૃત્વ હેઠળ એનર્જી ઉપલબ્ધતા, પોષણક્ષમતા અને ટકાઉપણાના ત્રિકોણને સફળતાપૂર્વક નેવિગેટ કરીને ઘડવામાં આવી છે, એમ તેમણે એક્સ પર પોસ્ટ કરી જણાવ્યું હતું.

ઈરાન અને ઇઝરાયલના વિવાદની ભારત પર શું અસર થશે?

ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવની સીધી અસર ક્રૂડ ઓઇલ પર પડશે અને તે નિશ્ચિત છે કે તેની અસર ભારત જેવા દેશો પર પડશે જે તેના મોટા આયાતકાર છે. ભારત તેની ઇંધણની જરૂરિયાતનો લગભગ 80% આયાત કરે છે. એવામાં જો ક્રૂડના ભાવ વધે છે, તો ભારતની વેપાર ખાધમાં વધારો થશે જ, પરંતુ રૂપિયા પર પણ ભારે દબાણ આવશે અને ફુગાવો વધી શકે છે. જોકે, RBI દ્વારા આ અંગે હજુ સુધી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

આ પણ વાંચો : કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ બાદ હવે વરસાદી આફત, ભક્તોને સુરક્ષિત સ્થળો પર રોકાવવા અપીલ, જુઓ VIDEO

ભારત 80 ટકા ક્રૂડ વિદેશથી આયાત કરે છે

ભારત ક્રૂડ ઓઇલની જરૂરિયાતના લગભગ 80 ટકા વિદેશથી આયાત કરે છે. પશ્ચિમ એશિયામાં તણાવ વધવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં તેલ અને ગેસ બંનેના ભાવમાં અસ્થિરતા આવશે, જેની સીધી અસર ભારતીય અર્થતંત્ર પર પડશે. જો ઈરાન-ઈઝરાયેલ યુદ્વ મિડલ ઈસ્ટમાં વધુ દેશોમાં ફેલાવાના અને અમેરિકા સહિતને ઈરાનની ચેતવણીને જોતાં જો અમેરિકા યુદ્વમાં ઈઝરાયેલના પક્ષમાં સીધું ઉતરી આવશે તો યુદ્વ વકરવાના અને ક્રુડ ઓઈલનો પુરવઠો ખોરવાય એવી શકયતા રહેશે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
સોનિયા ગાંધીની તબિયત લથડી, દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ

સોનિયા ગાંધીની તબિયત લથડી, દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ

પૂણે પુલ દુર્ઘટના: PM મોદીએ ફડણવીસ સાથે ટેલિફોનિક વાતચીત કરી, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

પૂણે પુલ દુર્ઘટના: PM મોદીએ ફડણવીસ સાથે ટેલિફોનિક વાતચીત કરી, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

અમદાવાદમાં ક્રેશ થયેલું બોઈંગ ડ્રીમલાઇનર ફરી ચર્ચામાં, ચેન્નઈ આવતી ફ્લાઇટ લંડન પરત ફરી

અમદાવાદમાં ક્રેશ થયેલું બોઈંગ ડ્રીમલાઇનર ફરી ચર્ચામાં, ચેન્નઈ આવતી ફ્લાઇટ લંડન પરત ફરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘સાત જન્મે પણ ભાજપને ખતમ નહીં કરી શકે’, મહેશ વસાવાના રાજીનામા મુદ્દે મનસુખ વસાવાની પ્રતિક્રિયા | guj…

‘સાત જન્મે પણ ભાજપને ખતમ નહીં કરી શકે’, મહેશ વસાવાના રાજીનામા મુદ્દે મનસુખ વસાવાની પ્રતિક્રિયા | guj…

1 year ago
અમદાવાદ એરપોર્ટથી વિશ્વની સૌથી મોંઘી પેનનો જથ્થો ઝડપાયો, જાપાનથી આવેલા મુસાફરની પુછપરછ | Luxury Pens…

અમદાવાદ એરપોર્ટથી વિશ્વની સૌથી મોંઘી પેનનો જથ્થો ઝડપાયો, જાપાનથી આવેલા મુસાફરની પુછપરછ | Luxury Pens…

2 months ago
વિરોલ સોજીત્રા રોડ પર બાઇકે ટક્કર મારતા એક બાળકનું મોત | A child died after being hit by a bike on V…

વિરોલ સોજીત્રા રોડ પર બાઇકે ટક્કર મારતા એક બાળકનું મોત | A child died after being hit by a bike on V…

9 months ago
VIDEO : ગાંધીજીની મૂર્તિ ચોરાઈ, મેલબોર્નની ઘટનાને લઈ ભારત લાલઘૂમ, કાર્યવાહીની માંગ કરી | India Conde…

VIDEO : ગાંધીજીની મૂર્તિ ચોરાઈ, મેલબોર્નની ઘટનાને લઈ ભારત લાલઘૂમ, કાર્યવાહીની માંગ કરી | India Conde…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News