gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઈરાન-ઈઝરાયલ સીઝફાયરની જાહેરાતથી કિંમતી ધાતુ ગગડી, સોનું 2000 રૂપિયા સસ્તુ થયું, ચાંદીમાં ઘટાડો | /go…

G METRO NEWS by G METRO NEWS
June 24, 2025
in Business
0 0
0
ઈરાન-ઈઝરાયલ સીઝફાયરની જાહેરાતથી કિંમતી ધાતુ ગગડી, સોનું 2000 રૂપિયા સસ્તુ થયું, ચાંદીમાં ઘટાડો | /go…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gold Price Down Today: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા 12 દિવસથી ચાલી રહેલા યુદ્ધમાં સીઝફાયરની જાહેરાતથી કિંમતી ધાતુના ભાવ ગગડ્યાં છે. વૈશ્વિક સ્તરે કિંમતી ધાતુના ભાવમાં ઘટાડો નોંધાતા એમસીએક્સ સોના-ચાંદીના ભાવ આજે તૂટ્યા હતાં. એમસીએક્સ ગોલ્ડ 500 રૂપિયાના ઘટાડે ખૂલ્યા બાદ 2966 રૂપિયા સુધી ગગડ્યુ હતું. જે બપોરના ટ્રેડિંગ સેશનમાં 1.31 વાગ્યે 1849 રૂપિયાના કડાકે રૂ. 97539 પ્રતિ 10 ગ્રામના સ્તરે ટ્રેડ થઈ રહ્યુ હતું.

એમસીએક્સ ચાંદીમાં પણ કડાકો

એમસીએક્સ ચાંદીના ભાવ પણ આજે 1000 રૂપિયા સુધીનો કડાકો નોંધાયો હતો. જે ગઈકાલના રૂ. 1,06,759 પ્રતિ કિગ્રાના સ્તરેથી તૂટી આજે રૂ. 1,05, 505 પ્રતિ કિગ્રાના નીચા સ્તરે પહોંચી હતી. 

વૈશ્વિક સ્તરે સોનાના ભાવ બે સપ્તાહના તળિયે

જિઓ-પોલિટિકલ તણાવમાં ઘટાડો નોંધાતા વૈશ્વિક સ્તરે સ્પોટ ગોલ્ડના ભાવ બે સપ્તાહના તળિયે પહોંચ્યા હતાં. સ્પોટ ગોલ્ડ 0.5 ટકા તૂટી 3351 ડોલર પ્રતિ ઔંસ થયુ હતું. જે 11 જૂન બાદના તળિયે છે. યુએસ ગોલ્ડ ફ્યુચર્સ પણ 0.9 ટકા તૂટી 3365.30 ડોલર પ્રતિ ઔંસ થયુ હતું. 

આ પણ વાંચોઃ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સીઝફાયર થતાં જ ભારત સહિતના દેશો માટે ગુડ ન્યૂઝ, ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઘટાડો

અમદાવાદમાં સોના-ચાંદીની સ્થિતિ

વૈશ્વિક બજારોના સથવારે સ્થાનિક સ્તરે સોના-ચાંદીના ભાવ ઘટ્યા છે. અમદાવાદ ચોક્સી મહાજનમાં આજે 999 સોનાના ભાવ રૂ. 1500-2000ના ઘટાડે બોલાઈ રહ્યા હતાં. જે ગઈકાલે રૂ. 102500 પ્રતિ 10 ગ્રામ હતો. આજે અમદાવાદમાં સોનાનો ભાવ 1,00,500-1,00,000 પ્રતિ 10 ગ્રામની રેન્જમાં રહેવાનો અંદાજ છે. ચાંદી પણ ગઈકાલે 107000 પ્રતિ કિગ્રાના સ્તરે ક્વોટ થઈ હતી. જે હાલ 104000 પર ટ્રેડ થઈ રહી છે.

રોકાણકારોની નજર હવે ફેડ પર

કોમોડિટી નિષ્ણાતે જણાવ્યા પ્રમાણે, ઈરાન-ઈઝરાયલ વચ્ચે સીઝફાયરના કારણે સેફહેવન એસેટ્સની માગ ઘટી છે. રોકાણકારો ફેડ ચેરમેન જેરોમ પોવેલ દ્વારા યુએસ કોંગ્રેસ સમક્ષ રજૂઆત અને બુધવારે પોલિસી રેટ માટેની સ્પષ્ટતા પર નજર રાખી રહ્યા છે. જો કે, મોટાભાગના તજજ્ઞોએ વ્યાજના દર જુલાઈમાં ઘટવાની તીવ્ર શક્યતા દર્શાવી છે. જે સોના-ચાંદીમાં હેવી કરેક્શનનો સંકેત આપી શકે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
અમેરિકાને રશિયાથી વાંધો પડતા ભારત-ચીનની મુશ્કેલી વધારી, સેનેટમાં નવું બિલ લાવી ત્રણ દેશોને ટેન્શનમાં…

અમેરિકાને રશિયાથી વાંધો પડતા ભારત-ચીનની મુશ્કેલી વધારી, સેનેટમાં નવું બિલ લાવી ત્રણ દેશોને ટેન્શનમાં...

‘એર ઈન્ડિયાના બોઈંગ વિમાનો પ્રતિબંધ ફરમાવો, ઓડિટ રિપોર્ટ સાર્વજનિક કરાવો’ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો મામલો

હવે PF એકાઉન્ટથી ઉપાડી શકશો 5 લાખ રૂપિયા, પહેલા 1 લાખની હતી લિમિટ, સરકારે લીધો મોટો નિર્ણય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તથ્ય પટેલ કેસઃ ત્રણ સપ્તાહમાં ચાર્જફ્રેમ કરો, ટ્રાયલ કોર્ટને સુપ્રીમ કોર્ટનો આદેશ | tathya patel cas…

8 months ago
છાણી ગામની જૈન સમાજમાં આગવી શાખઃ 200 પરિવારો અને 300થી વધુ દીક્ષાર્થીઃ હવે એન્જિનિયર યુવતી દીક્ષા લે…

5 months ago
‘હું જીવતો છું, પણ દરરોજ મરું છું’, એર ઈન્ડિયા ક્રેશના એકમાત્ર બચી ગયેલા વિશ્વાસ કુમારની હૃદયદ્રાવક …

કાશી અને મથુરાની વિવાદિત જગ્યાઓ મુસ્લિમોએ હિન્દુઓને સોંપી દેવી જોઈએ | muslims should give kashi and …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News