gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

શેરબજારમાં રોકાણકારો જૂનમાં ફરી સક્રિય | Investors in the stock market are active again in June

G METRO NEWS by G METRO NEWS
June 26, 2025
in Business
0 0
0
શેરબજારમાં રોકાણકારો જૂનમાં ફરી સક્રિય | Investors in the stock market are active again in June
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : સતત ત્રણ મહિના સુધી શેરબજારમાં ખરીદીથી લગભગ દૂર રહ્યા બાદ રિટેલ રોકાણકારો વર્તમાન જૂન મહિનામાં ફરી સક્રીય બન્યાનું જોવા મળી રહ્યું છે. પ્રાપ્ત ડેટા પ્રમાણે વર્તમાન મહિનામાં રિટેલ રોકાણકારોએ ભારતીય ઈક્વિટીસ કેશમાં અત્યારસુધી રૂપિયા ૫૬૦૦ કરોડથી વધુનું રોકાણ કર્યું છે. બીજી બાજુ વેપાર વોલ્યુમમાં વધારો થયો છે, પરંતુ સરેરાશ દૈનિક ટર્નઓવર ખાસ વધ્યુ નહીં હોવાનું  પણ જોવા મળી રહ્યું છે. 

આ અગાઉના ત્રણ મહિનામાં રિટેલ રોકાણકારોએ રૂપિયા ૨૦,૦૦૦ કરોડનું રોકાણ પાછુ ખેંચી લીધું હતું. વૈશ્વિક અનિશ્ચિતતા તથા ટ્રમ્પના ટેરિફ વોરને કારણે ભારત સહિત વિશ્વભરના શેરબજારોમાં મંદી ફેલાઈ ગઈ હતી.

જો કે ટેરિફ મુદ્દે ટ્રમ્પના કુણા વલણ તથા વૈશ્વિક તંગદિલીમાં થઈ રહેલા ઘટાડાને કારણે જૂનમાં ભારત સહિતના શેરબજારો ફરી ઊંચકાતા રોકાણકારો ખાસ કરીને રિટેલ રોકાણકારો દ્વારા ફરી ખરીદી શરૂ થયાનું બજારના સુત્રોએ જણાવ્યું હતું. 

રિટેલ રોકાણકારો ઉપરાંત વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા પણ ભારતીય ઈક્વિટીસમાં ખરીદી નીકળી હોવાનું પણ જોવા મળી રહ્યું છે. 

ટેરિફ વોરની બજાર પર અસરને કારણે વર્તમાન વર્ષના માર્ચમાં રિટેલ રોકાણકારોએ ઈક્વિટીસમાંથી રૂપિયા ૧૪૩૨૫ કરોડ ઘરભેગા કર્યા હતા, જે ૨૦૧૬ બાદ કોઈ એક મહિનામાં તેમનો સૌથી મોટો આઉટફલોસ રહ્યો હતો.

ઊંચા ટેકસની ચૂકવણીમાંથી બચવા રિટેલ રોકાણકારોએ માર્ચમાં  નુકસાની કરી માલ વેચવાની નીતિ અપનાવી હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું. ત્યારબાદ ટેરિફ વોરને કારણે એપ્રિલ તથા મેમાં ગભરાટભરી વેચવાલી જોવા મળી હતી. 

દરમિયાન વર્તમાન મહિનામાં ઈક્વિટીસના વેપાર વોલ્યુમમાં વધારો થયો છે, પરંતુ મૂલ્યની દ્રષ્ટિએ કામકાજમાં ખાસ વૃદ્ધિ થઈ નથી. વર્તમાન જૂનમાં બીએસઈ તથા એનએસઈ પર સરેરાશ દૈનિક કેશ વોલ્યુમ્સ વધી ૫.૭૫ અબજ શેર્સ સાથે ૧૧ મહિનાની ટોચે રહ્યું છે.

મેની સરખામણીએ વોલ્યુમમાં ૨૦ ટકા વધારો થયો છે. જો કે સરેરાશ દૈનિક ટર્નઓવરમાં માત્ર એક ટકો વધારો થઈને રૂપિયા ૧.૨૦ લાખ કરોડ રહ્યું છે. મેમાં આ વધારો ૧૧ ટકા રહ્યો હતો. 

ઈક્વિટીસમાં વોલેટિલિટી વચ્ચે દૈનિક વેપાર પ્રવૃત્તિમાં વધારો થવાને કારણે વોલ્યુમ ઊંચુ રહ્યું છે પરંતુ ટર્નઓવરમાં તે પ્રમાણે વધારો નહીં થયાનું સુત્રોએ જણાવ્યું હતું.

ભાવમાં પાંખી વધઘટ સાથે જ રોકાણકારો વેપાર સરભર કરી નાખવાનું હાલમાં મુનાસિબ માની રહ્યા છે. બજારમાં વોલેટિલિટી વચ્ચે ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ) દ્વારા ૨૦૨૫ના પ્રથમ છ મહિનામાં રૂપિયા ૩.૫૦ ટ્રિલિયનનું રોકાણ થયાનું સેબીના ડેટા જણાવે છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
સોનું રૂપિયા એક લાખની અંદર : ચાંદીમાં રૂ.3500નો કડાકો | Gold below Rs 1 lakh: Silver falls by Rs 350…

સોનું રૂપિયા એક લાખની અંદર : ચાંદીમાં રૂ.3500નો કડાકો | Gold below Rs 1 lakh: Silver falls by Rs 350...

EV ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સરકારે નવી યોજના રજુ | Government introduces new scheme to promote…

EV ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સરકારે નવી યોજના રજુ | Government introduces new scheme to promote...

મોબાઈલ ફોનની નિકાસ મેમાં 74 ટકા વધી 3.09 અબજ ડોલર પહોંચી | Mobile phone exports surge 74%

મોબાઈલ ફોનની નિકાસ મેમાં 74 ટકા વધી 3.09 અબજ ડોલર પહોંચી | Mobile phone exports surge 74%

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગરના 2 રાજ્યવેરા અધિકારી અને 11 રાજ્યવેરા નિરીક્ષકની બદલી | Transfer of 2 State Tax Officers and…

ભાવનગરના 2 રાજ્યવેરા અધિકારી અને 11 રાજ્યવેરા નિરીક્ષકની બદલી | Transfer of 2 State Tax Officers and…

5 months ago
૨.૬૧ કરોડની છેતરપિંડી કેસમાં આરોપીની જામીન અરજી રદ | Accused’s bail application rejected in Rs 2 61 …

૨.૬૧ કરોડની છેતરપિંડી કેસમાં આરોપીની જામીન અરજી રદ | Accused’s bail application rejected in Rs 2 61 …

10 months ago
મધ્ય-દક્ષિણ ગુજરાતમાં આજે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા, હજુ 5 જિલ્લામાં હળવા વરસાદની આગાહી | Gujarat …

મધ્ય-દક્ષિણ ગુજરાતમાં આજે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા, હજુ 5 જિલ્લામાં હળવા વરસાદની આગાહી | Gujarat …

4 months ago
ધ્રોળના વાંકિયા ગામમાં રહેતા બુઝુર્ગ મહિલાનો પગની બીમારીથી કંટાળી જઈ ઝેરી ટિકડા ખાઈ લઈ આપઘાત | An el…

ધ્રોળના વાંકિયા ગામમાં રહેતા બુઝુર્ગ મહિલાનો પગની બીમારીથી કંટાળી જઈ ઝેરી ટિકડા ખાઈ લઈ આપઘાત | An el…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News