gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સાંસદ કંગના રણૌતના એક નિવેદનથી હિમાચલ પ્રદેશમાં ભાજપની વધી મુશ્કેલી, કોંગ્રેસે મોકાનો ફાયદો ઉઠાવ્યો …

G METRO NEWS by G METRO NEWS
July 12, 2025
in INDIA
0 0
0
સાંસદ કંગના રણૌતના એક નિવેદનથી હિમાચલ પ્રદેશમાં ભાજપની વધી મુશ્કેલી, કોંગ્રેસે મોકાનો ફાયદો ઉઠાવ્યો …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Himachal Pradesh BJP: બોલિવૂડ અભિનેત્રી કંગના રણૌતને 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપે તેમના ગૃહ રાજ્ય હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી ટિકિટ આપી હતી. કંગનાએ પણ ચૂંટણી જીતી હતી પરંતુ તાજેતરના ભૂતકાળમાં કેટલીક એવી ઘટનાઓ બની હતી જેના કારણે કંગના રણૌતને કારણે ભાજપને મંડી જિલ્લામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.

કંગના રણૌતને કારણે હિમાચલ પ્રદેશમાં સરકાર ચલાવી રહેલી કોંગ્રેસને ભાજપ પર હુમલો કરવાની તક મળી હતી. કેબિનેટ મંત્રી જગત સિંહ નેગીએ કહ્યું કે, રાજનીતિ કરવી એ કંગના રણૌત જેવી બોલિવૂડ અભિનેત્રીનું કામ નથી અને જો તે પોતાનું કામ બરોબર રીતે નથી કરી શકતી, તો તેણે રાજીનામું આપી દેવું જોઈએ. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પ્રતિભા સિંહે પણ તેમને સવાલ ઉઠાવ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશઃ એરપોર્ટ પરના સીસીટીવી ફૂટેજથી માંડીને રેકોર્ડર ડેટાની સંપૂર્ણ વિગત, સમજો સરળ ભાષામાં

ભાજપના પ્રદેશ પ્રમુખ રાજીવ બિંદલે કંગના રણૌતનો બચાવ માટે ભાજપના સ્થાનિક એકમના કાર્યકર્તાઓનો એક વર્ગે કંગના રણૌતને લઈને સવાલો ઉઠાવ્યા છે.

નિવેદનો પર નજર રાખી રહ્યું છે હાઈકમાન્ડ 

ભાજપના એક વરિષ્ઠ નેતાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, ‘એવા અનેક મુદ્દાઓ છે, જેના પર પાર્ટીમાં લોકો ખુલ્લેઆમ બોલવાનું ટાળે છે, આવા મુદ્દાઓ પર નજર રાખવામાં આવી રહી છે. કંગનાને ચૂંટાયાને હજુ માત્ર 1 વર્ષ થયું છે. પાર્ટી હાઈકમાન્ડ તેમના કાર્યો અને નિવેદનો પર નજર રાખી રહી છે.’

મોટા કાર્યક્રમોમાં કંગનાની ગેરહાજરી

આ અંગે વાત કરતાં ભાજપ નેતાએ કહ્યું, ‘કંગના રણૌતે પાર્ટીના કાર્યક્રમોથી ઘણી હદ સુધી અંતર રાખ્યું છે. તે પાર્ટીના મોટા કાર્યક્રમોમાં હાજરી આપતાં નથી. જેમ કે, 2 જુલાઈએ જ્યારે ડૉ. રાજીવ બિંદલ શિમલામાં પ્રદેશ પ્રમુખ બન્યા, ત્યારે કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ, હિમાચલ પ્રદેશના બધા ભાજપ લોકસભા અને રાજ્યસભા સાંસદો કાર્યક્રમમાં હાજર હતા, પરંતુ કંગના આ કાર્યક્રમમાં હાજર ન રહ્યા.’

મોટાભાગના કાર્યક્રમોમાં કંગના રણૌતની ગેરહાજરી 

ભાજપ નેતાએ કહ્યું કે, આ અગાઉ શિમલામાં ભાજપ મુખ્યાલયમાં પ્રદેશ પ્રમુખ પદ માટે નામાંકન અને મતદાન થવાનું હતું, પરંતુ તેઓ ત્યા પણ ન આવી. મંડી જિલ્લાના એક ભાજપ નેતા કહ્યુ કે, ‘એવું લાગે છે કે કંગના રણૌત હજુ પણ તેના બે વ્યવસાયો વચ્ચે સંતુલન જાળવવા માટે સંઘર્ષ કરી રહી છે.’

આ પણ વાંચો: વડાપ્રધાન મોદીએ 51,000 યુવાનોને આપ્યા નિમણૂક પત્ર, કહ્યું- ‘રાષ્ટ્રસેવા જ સૌથી મોટી ઓળખ’

કંગના રણૌતના નિવેદનથી ભાજપની મુશ્કેલીમાં વધારો 

હાલમાં કંગના રણૌતે X પર કરેલી એક પોસ્ટ ડિલીટ કરી દીધી છે. આ પોસ્ટ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી કરવા વિશે હતી. પોસ્ટ ડિલીટ કર્યા પછી કંગના રણૌતે કહ્યું કે, તેણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના નિર્દેશ પર આવું કર્યું છે. ભાજપના નેતાએ કહ્યું કે, કંગના રણૌતનું આવુ નિવેદન તેમની રાજકીય અપરિપક્વતા દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે, કંગના રણૌતના આવા નિવેદનો કારણે વિરોધ પક્ષને નવો મુદ્દો મળી રહે છે અને ભાજપની મુશ્કેલીઓમાં એકાએક વધારો થઈ રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
3 સેકન્ડમાં એન્જિન બંધ, 32 સેકન્ડ હવામાં… જાણો અમદાવાદ પ્લેન ક્રેશ વખતે ક્યારે શું થયું | Ahmedaba…

3 સેકન્ડમાં એન્જિન બંધ, 32 સેકન્ડ હવામાં... જાણો અમદાવાદ પ્લેન ક્રેશ વખતે ક્યારે શું થયું | Ahmedaba...

અમદાવાદ પ્લેન ક્રેશઃ એરપોર્ટ પરના સીસીટીવી ફૂટેજથી માંડીને રેકોર્ડર ડેટાની સંપૂર્ણ વિગત, સમજો સરળ ભા…

અમદાવાદ પ્લેન ક્રેશઃ એરપોર્ટ પરના સીસીટીવી ફૂટેજથી માંડીને રેકોર્ડર ડેટાની સંપૂર્ણ વિગત, સમજો સરળ ભા...

વડાપ્રધાન મોદીએ 51,000 યુવાનોને આપ્યા નિમણૂક પત્ર, કહ્યું- ‘રાષ્ટ્રસેવા જ સૌથી મોટી ઓળખ’ | pm modi a…

વડાપ્રધાન મોદીએ 51,000 યુવાનોને આપ્યા નિમણૂક પત્ર, કહ્યું- 'રાષ્ટ્રસેવા જ સૌથી મોટી ઓળખ' | pm modi a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધોરાજીના જામકંડોરણામાં છ વર્ષની પુત્રી સાથે પિતાએ નદીમાં ઝંલાવ્યું: બન્નેનાં મોત | dhoraji jamkandor…

ધોરાજીના જામકંડોરણામાં છ વર્ષની પુત્રી સાથે પિતાએ નદીમાં ઝંલાવ્યું: બન્નેનાં મોત | dhoraji jamkandor…

1 year ago
એપસ્ટીનની ફાઈલથી પણ ખતરનાક ભવનાથના સાધુના ખેલઃ અમરગીરી | The game of Bhavnath’s sadhu is more danger…

એપસ્ટીનની ફાઈલથી પણ ખતરનાક ભવનાથના સાધુના ખેલઃ અમરગીરી | The game of Bhavnath’s sadhu is more danger…

6 months ago
ખેડા જિલ્લામાં 55 આઉટસોર્સિંગ કર્મચારીઓની રોજગારી છીનવાઈ | 55 outsourcing employees lost their jobs …

ખેડા જિલ્લામાં 55 આઉટસોર્સિંગ કર્મચારીઓની રોજગારી છીનવાઈ | 55 outsourcing employees lost their jobs …

6 months ago
મહેમદાવાદના મામલતદાર કચેરીના કર્મચારીનો આપઘાત | Suicide of an employee of the Mamlatdar office in Me…

મહેમદાવાદના મામલતદાર કચેરીના કર્મચારીનો આપઘાત | Suicide of an employee of the Mamlatdar office in Me…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News