gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એન્જિનિયરિંગની વિદ્યાર્થિની પર દુષ્કર્મ બાદ યુવાનનું બ્લેકમેલિંગ | rape on engineering student

G METRO NEWS by G METRO NEWS
July 12, 2025
in GUJARAT
0 0
0
એન્જિનિયરિંગની વિદ્યાર્થિની પર દુષ્કર્મ બાદ યુવાનનું બ્લેકમેલિંગ | rape on engineering student
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.12 વોઘાડિયા તાલુકાના એક ગામમાં એન્જિનિયરિંગની વિદ્યાર્થિની સાથે સોશિયલ  મીડિયા પર સંપર્ક થયા બાદ પરપ્રાંતિય યુવાન તેની સાથે છ માસ રહીને દુષ્કર્મ આચર્યું  હતું. બાદમાં યુવાને અંગત પળોના વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પૈસાની માંગણી કરતા આખરે વિદ્યાર્થિનીએ પોલીસનો આશરો લીધો હતો.

એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ જરોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે સોશિયલ મીડિયા દ્વારા મારો સંપર્ક પ્રિયાંશુ ઉર્ફે હર્ષ કૌશિકભાઇ પાંડે (રહે.હરપુર રેવાડી, જિલ્લો સમસ્તીપુર, બિહાર) સાથે થયો  હતો. બાદમાં અમે બંને ઓક્ટોબર-૨૦૨૪થી ભાડાના મકાનમાં સાથે રહેતા હતાં. આ સમય દરમિયાન હર્ષે અવારનવાર મારા પર દુષ્કર્મ ગુજાર્યું હતું.

છ મહિના સાથે રહ્યા  બાદ પ્રિયાંશુ તેના વતન જતો રહ્યો હતો અને મને જાણ થઇ કે તે માત્ર આઇટીઆઇ ભણેલો તેમજ ખાનગી કંપનીમાં કરતો હતો. બાદમાં મે તેની સાથે સંપર્કો બંધ કરી દેતા તે અંગળ પળોના વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પૈસાની માંગણી કરતો હતો. તેની આ માંગણીથી મને આપઘાતના વિચારો આવતા  હતાં. ઉપરોક્ત વિગતોની ફરિયાદના પગલે પોલીસે પ્રિયાંશુ ઉર્ફે હર્ષ પાંડેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
FIR નોંધવા તરફ આગળ વધતી તપાસ, FSL તેમજ ગેરીની મદદ | FSL and GERI investigation at mahi river

વડોદરા નજીક 20 ફૂટ કૂવામાં ખાબકેલા 6 ફૂટના મગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યૂ | 6 foot crocodile trapped…

વડોદરા નજીક 20 ફૂટ કૂવામાં ખાબકેલા 6 ફૂટના મગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યૂ | 6 foot crocodile trapped...

શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણ ધરાવતા બે બાળકોના મોત | Two children with suspected Chandipura symptoms d…

શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણ ધરાવતા બે બાળકોના મોત | Two children with suspected Chandipura symptoms d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં પણ થશે PM-CMને જેલમાં મોકલનારા બિલનો ઉપયોગ’, ખડગેનું મોટું નિવેદન

12 months ago
દિલ્હી, પંજાબ, હરિયાણાને ધૂમ્મસથી છૂટકારો નહીં, ઉ.પ્રદેશમાં નવનાં મોત | Delhi Punjab Haryana not fre…

8 months ago
તિજોરી ભરીને 500ની નોટોના બંડલ મળતાં અધિકારીઓ ચોંક્યા, BJD નેતાના ઘરે ઈડી ત્રાટકી | ED Raid Odisha: …

7 months ago
ટેક્સ ચૂકવવાનો ન થતો હોય તો પણ ફાઇલ કરો ITR, થશે ઘણા મોટા ફાયદા! | Top benefits of filing nil itr ev…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News