gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદ પાલિકામાં 2014 ની બોગસ ભરતી કૌભાંડમાં કાર્યવાહી કરવામાં વિલંબ | Delay in taking action in 201…

G METRO NEWS by G METRO NEWS
July 13, 2025
in GUJARAT
0 0
0
નડિયાદ પાલિકામાં 2014 ની બોગસ ભરતી કૌભાંડમાં કાર્યવાહી કરવામાં વિલંબ | Delay in taking action in 201…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ભરતી કૌભાંડને દબાવવા રાજકીય આકાઓના ધમપછાડા 

– 3 જુલાઇ 2018 ના રોજ નિમણૂંકો રદ કરવા અને જવાબદારો સામે ગુનો દાખલ કરવાનો આદેશ છતાં અમલ નહીં 

નડિયાદ : નડિયાદ પાલિકામાં ૨૦૧૪ માં થયેલી ભરતી કૌભાંડ ફરી ચર્ચામાં આવ્યું છે. ભરતી કૌભાંડમાં કાર્યવાહી કરવા માટે પાલિકાને સરકારે આદેશ કર્યો હતો છતાં પણ તત્કાલિન સત્તાવાળાઓએ કૌભાંડમાં સામલે બોગસ ભરતી કરીને કર્મચારીને કાયમી કરી દેવાયા હતા. બોગસ ભરતી મામલે પ્રાદેશિક કમિશનરે બોગસ ભરતી મામલે આખરી નિર્ણય લેવા નડિયાદ મહાનગર પાલિકાના કમિશનરને રેકર્ડ સાથે દસ્તાવેજ મોકલ્યાના ૧૮ દિવસ થયા છે તેમ છતાં કાર્યવાહી કરવામાં વિલંબ કરવામાં અવી રહ્યો છે. 

નડિયાદ નગરપાલિકામાં વિવિધ પદો પર ૨૦૧૪ માં ૨૬ લોકોને ગેરકાયદેસર રીતે રોજમદાર તરીકે ભરતી કરવામાં આવી હતી. ભરતી પ્રક્રિયાના નિયમોનો ભંગ કરીને, તત્કાલિન સત્તાધીશોએ ૩૨૦૦થી વધુ લાયક ઉમેદવારોની અવગણના કરી હતી.

 તપાસમાં એવું પણ સામે આવ્યું હતું કે આ ભરતી બોગસ પ્રમાણપત્રો અને બોગસ માર્કશીટોના આધારે થઈ હતી. આ સમગ્ર મામલે કાયદાકીય કાર્યવાહી શરૂ થઈ હતી. 

ખેડા-નડિયાદના કલેક્ટરે ૮ મે, ૨૦૧૮ના રોજ આ ભરતી પ્રક્રિયા ખોટી હોવાનો અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો હતો. આ અહેવાલના આધારે, ૩ જુલાઈ, ૨૦૧૮ના રોજ નિમણૂકો રદ કરવા અને જવાબદારો સામે ગુનો દાખલ કરવાના આદેશો પણ કરવામાં આવ્યા હતા.

 જોકે, આ આદેશોનું પાલન આજદિન સુધી કરવામાં આવ્યું નહોતું. આદેશોની અવગણના કરીને, તત્કાલિન સત્તાધારી પક્ષ દ્વારા વર્ષ ૨૦૧૯માં સામાન્ય સભામાં ઠરાવ નં. ૭૮થી આ કર્મચારીઓને કાયમી કરવાનો નિર્ણય લેવાયો હતો.

હવે કૌભાંડમાં સામેલ ૨૬ પૈકી અનેક લોકો રાજકીય આશ્રય ધરાવતા હતા. 

તેમને સેનેટરી ઇન્સ્પેક્ટર અને ડ્રાઇવર સહિતના અત્યંત મહત્વના સ્થાનો પર ગોઠવી દેવાયા હતા તત્કાલિન નગરપાલિકા અને હાલના મનપા તંત્ર દ્વારા તેમને આથક ઉપાર્જન કરી શકે તેવી સુદ્દઢ વ્યવસ્થા પણ કરી આપવામાં આવી છે. 

રાજકીય મામકાઓની બોગસ ભરતી હોવાથી, આ પ્રકરણને દબાવવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. 

તાજેતરમાં, રાજ્ય સરકારે પ્રાદેશિક કમિશનર મારફતે ધોળકા ચીફ ઓફીસર જતીન મહેતાને પુન તપાસ સોંપી હતી. આ તપાસ અહેવાલમાં પણ ભરતી બોગસ હોવાનું સામે આવ્યું. રાજ્ય સરકારે ૨૩ જૂન, ૨૦૨૫ના રોજ આ પ્રકરણનો આખરી નિર્ણય લેવા માટે નડિયાદ મહાનગરપાલિકાના કમિશનરને તમામ સાધનિક કાગળો સાથેનો રેકર્ડ મોકલ્યો છે અને તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું છે. ત્યારે આજે ૧૮ દિવસે કમિશ્નરે આ અંગે મગનું નામ મરી પાડયુ નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતમાં ગેરકાયદે દબાણ કરનારાની ઓથમાં ગેરકાયદે પ્રવૃત્તિની ફરિયાદ, દબાણ દૂર ન થાય તો ઉપવાસ પર ઉતરવાની…
GUJARAT

સુરતમાં ગેરકાયદે દબાણ કરનારાની ઓથમાં ગેરકાયદે પ્રવૃત્તિની ફરિયાદ, દબાણ દૂર ન થાય તો ઉપવાસ પર ઉતરવાની…

July 21, 2025
કચ્છથી આયાત કરીને ધ્રોલના ગઢડા ગામની વાડીમાં સંતાડવામાં આવેલો ઇંગ્લિશ દારૂ અને બીયરનો જથ્થો પકડાયો |…
GUJARAT

કચ્છથી આયાત કરીને ધ્રોલના ગઢડા ગામની વાડીમાં સંતાડવામાં આવેલો ઇંગ્લિશ દારૂ અને બીયરનો જથ્થો પકડાયો |…

July 21, 2025
અમદાવાદમાં આજે રાત્રે 12 વાગ્યાથી રિક્ષાના પૈડા થંભી જશે! પોલીસ કાર્યવાહીના વિરોધમાં હડતાળની ચીમકી |…
GUJARAT

અમદાવાદમાં આજે રાત્રે 12 વાગ્યાથી રિક્ષાના પૈડા થંભી જશે! પોલીસ કાર્યવાહીના વિરોધમાં હડતાળની ચીમકી |…

July 21, 2025
Next Post
રેપો રેટમાં એકંદર એક ટકા ઘટાડાને જોતા ધિરાણ વૃદ્ધિ ઊંચી રહેશે | Credit growth will remain high given…

રેપો રેટમાં એકંદર એક ટકા ઘટાડાને જોતા ધિરાણ વૃદ્ધિ ઊંચી રહેશે | Credit growth will remain high given...

પહલગામ જેવો હુમલો કરી શકે તેવા 60 આતંકીઓ સક્રિય થયાના અહેવાલ, સેના એલર્ટ | Reports of 60 terrorists …

પહલગામ જેવો હુમલો કરી શકે તેવા 60 આતંકીઓ સક્રિય થયાના અહેવાલ, સેના એલર્ટ | Reports of 60 terrorists ...

ખટનાલ પાસે બાઇક પરથી 3.32 લાખ ભરેલી બેગની લૂંટ કરી શખ્સો ફરાર | Men flee after robbing a bag filled …

ખટનાલ પાસે બાઇક પરથી 3.32 લાખ ભરેલી બેગની લૂંટ કરી શખ્સો ફરાર | Men flee after robbing a bag filled ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સામાન્ય સભામાં 47 કામોની સાથે એજન્ડા મુજબના કામોને લીલી ઝંડી | Green flag given to 47 items as per a…

સામાન્ય સભામાં 47 કામોની સાથે એજન્ડા મુજબના કામોને લીલી ઝંડી | Green flag given to 47 items as per a…

2 days ago
અમરેલી વૃદ્ધ દંપતી હત્યા કેસ, મૃતદેહ ન સ્વીકારવાની માંગ સાથે ગ્રામજનોનો હોસ્પિટલ બહાર હોબાળો | amrel…

અમરેલી વૃદ્ધ દંપતી હત્યા કેસ, મૃતદેહ ન સ્વીકારવાની માંગ સાથે ગ્રામજનોનો હોસ્પિટલ બહાર હોબાળો | amrel…

2 days ago
ખેત તલાવડીમા જીઓમેમ્બ્રેનની ફિટ કરી આપવાની યોજનામાં અમરેલી જિલ્લાનો સમાવેશ કરવા વિધાનસભા ગૃહમાં રજૂઆ…

ખેત તલાવડીમા જીઓમેમ્બ્રેનની ફિટ કરી આપવાની યોજનામાં અમરેલી જિલ્લાનો સમાવેશ કરવા વિધાનસભા ગૃહમાં રજૂઆ…

4 months ago
ભારતે સિંધુ કરાર અટકાવ્યા, પાક.ના રાજદ્વારીઓને કાઢી મુક્યા | India Suspends Indus Treaty Expels Pak …

ભારતે સિંધુ કરાર અટકાવ્યા, પાક.ના રાજદ્વારીઓને કાઢી મુક્યા | India Suspends Indus Treaty Expels Pak …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News