gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દેશમાં પાંચ વર્ષમાં 65 વિમાનોના એન્જિન હવામાં જ ફેઈલ થઇ ગયા | In the country 65 aircraft engines fai…

G METRO NEWS by G METRO NEWS
July 16, 2025
in INDIA
0 0
0
દેશમાં પાંચ વર્ષમાં 65 વિમાનોના એન્જિન હવામાં જ ફેઈલ થઇ ગયા | In the country 65 aircraft engines fai…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– 17 મહિનામાં 11 મેડે કોલ નોંધાયા : આરટીઆઈ ડેટામાં ઘટસ્ફોટ

– બધી જ ૬૫ ઘટનાઓમાં પાયલટ્સ એક એન્જિન પર વિમાનને નજીકના એરપોર્ટ સુધી લઈ જવામાં સફળ થયા હતા : નિષ્ણાતો

નવી દિલ્હી : અમદાવાદમાં એર ઈન્ડિયાનું બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર તૂટી પડવાની દુર્ઘટના અંગે એએઆઈબીના પ્રાથમિક રિપોર્ટ પર ભારે વિવાદ સર્જાયો છે. એએઆઈબી પર પાઈલટ પર દોષારોપણ નાંખીને અમેરિકન વિમાન કંપની બોઈંગને બચાવવાના આક્ષેપ થઈ રહ્યા છે. આવા સમયે એક આરટીઆઈમાં ઘટસ્ફોટ થયો છે કે છેલ્લા પાંચ વર્ષમાં હવામાં જ ૬૫ વિમાનોના એન્જિન ફેઈલ થઈ ગયા હતા.

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (ડીજીસીએ)ના આંકડા મુજબ વર્ષ ૨૦૨૦થી ૨૦૨૫ વચ્ચે ઉડ્ડયન સમયે ૬૫ વખત એન્જિન ફેઈલ થઈ ગયા. આ સિવાય ૧૭ મહિનામાં ૧૧ મેડે કોલ નોંધાયા હતા. જોકે, આ આંકડામાં લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ એઆઈ-૧૭૧, જે અમવાદાવાદમાં તૂટી પડી હતી અને ઈન્ડિગોની ડાયવર્ટ કરાયેલી ઘરેલુ ફ્લાઈટનો સમાવેશ કરાયો નથી.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ પાસેથી માહિતીના અધિકાર હેઠળ માગવામાં આવેલી વિગતો મુજબ ઈંધણમાં પાણી અથવા અન્ય ગંદકી આવી જવાથી, ટર્બાઈનમાં ખામી થવાથી, ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાં ગડબડી, ઈંધણ પૂરવઠામાં અવરોધ જેવી બાબતોના કારણે હવામાં એન્જિન ફેઈલ થયા હોઈ શકે છે. જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે દુનિયામાં ક્યાંય પણ એન્જિન ફેઈલ થવું અથવા મેડે કોલ સંપૂર્ણપણે ્સામાન્ય નથી, પરંતુ ભારતમાં તેને ચિંતાજનક બનાવી દેવાયું છે.

આરટીઆઈ મુજબ ભારતમાં સંચાલિત પ્રત્યેક એરલાઈનનપ્રત્યેક એક મહિને એક વિમાનના એન્જિનમાં ખામી સર્જાઈ છે. એરક્રાફ્ટ એક્સિડન્ટટ ઈન્વેસ્ટિગેશન બ્યુરોના રિપોર્ટ મુજબ બંને ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ કટઓફ મોડમાં આવી જતા બંને એન્જિનને ઈંધણ મળવાનું બંધ થઈ ગયું હશે, જેને પગલે એર ઈન્ડિયાનું બોઈંગ ૭૮૭-૮ ડ્રીમલાઈનર તૂટી પડયું હશે.

ડીજીસીએ ટેકઓફ સમયે અથવા હવામાં જ એન્જિન બંધ થઈ ગઈ હોય તેવી બધી જ ઘટનાઓનો ડેટા રાખે છે. આરટીઆઈમાં મેળવાયેલી વિગતો એએઆઈબીનો રિપોર્ટમાં એઆઈ બોઈંગ ૭૮૭-૮ ડ્રીમલાઈનરમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વિચમાં ખામી અંગેના સંકેતોને અનુરૂપ છે. ફેડરેશન ઓફ ઈન્ડિયન પાયલટ્સના પ્રમુખ કેપ્ટન સી. એસ. રંધાવાએ જણાવ્યું હતું કે, બધી જ ૬૫ ઘટનાઓમાં પાયલટ્સ વિમાનને એક જ એન્જિન પર વિમાનને સફળતાપૂર્વક નજીકના એરપોર્ટ પર લઈ જવામાં સક્ષમ બન્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દંડા વડે મારે, પિટબુલ કૂતરા કરડે… ઉત્તરપ્રદેશમાં 2 વર્ષથી કેદ 13 શ્રમિકો મુક્ત, હચમચાવતી ઘટના | UP…
INDIA

દંડા વડે મારે, પિટબુલ કૂતરા કરડે… ઉત્તરપ્રદેશમાં 2 વર્ષથી કેદ 13 શ્રમિકો મુક્ત, હચમચાવતી ઘટના | UP…

June 24, 2026
RBIમાં યંગ પ્રોફેશનલ્સ માટે સારી તક, દર મહીને 1.5 લાખ સુધીના સ્ટાઈપેન્ડની ઓફર | RBI Recruitment 2026…
INDIA

RBIમાં યંગ પ્રોફેશનલ્સ માટે સારી તક, દર મહીને 1.5 લાખ સુધીના સ્ટાઈપેન્ડની ઓફર | RBI Recruitment 2026…

June 24, 2026
લખનઉ અગ્નિકાંડમાં મોટો ખુલાસો, LDAની તપાસમાં 18 અધિકારી-એન્જિનિયર દોષિત ઠર્યા | lucknow fire tragedy…
INDIA

લખનઉ અગ્નિકાંડમાં મોટો ખુલાસો, LDAની તપાસમાં 18 અધિકારી-એન્જિનિયર દોષિત ઠર્યા | lucknow fire tragedy…

June 24, 2026
Next Post
૩૩ વર્ષ જૂનો રણોલી બ્રિજ ભારદારી વાહનો માટે બંધ કરાયો | 33 year old Ranoli Bridge closed to heavy ve…

૩૩ વર્ષ જૂનો રણોલી બ્રિજ ભારદારી વાહનો માટે બંધ કરાયો | 33 year old Ranoli Bridge closed to heavy ve...

શુભ મુહૂર્તમાં શુભાંશુનું પૃથ્વી પર શુભાગમન | Shubhanshu Shukla Returns To Earth

શુભ મુહૂર્તમાં શુભાંશુનું પૃથ્વી પર શુભાગમન | Shubhanshu Shukla Returns To Earth

બે બાઇક ધડાકાભેર સામસામે ભટકાતા બંને ચાલકના મૃત્યુ | accident between two bike two dead

બે બાઇક ધડાકાભેર સામસામે ભટકાતા બંને ચાલકના મૃત્યુ | accident between two bike two dead

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સૌરાષ્ટ્રમાં જબરી ખેંચતાણઃ ભાજપનાં 70, કોંગ્રેસના 4 ઉમેદવારો બિનહરિફ | Forceful pullout in Saurashtr…

સૌરાષ્ટ્રમાં જબરી ખેંચતાણઃ ભાજપનાં 70, કોંગ્રેસના 4 ઉમેદવારો બિનહરિફ | Forceful pullout in Saurashtr…

2 months ago
ઉત્તરના અનેક રાજ્યોમાં ભારે વરસાદ, હિમાચલમાં વાદળ ફાટયું : પાંચના મોત | Heavy rains in many northern…

ઉત્તરના અનેક રાજ્યોમાં ભારે વરસાદ, હિમાચલમાં વાદળ ફાટયું : પાંચના મોત | Heavy rains in many northern…

11 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

નવા જીએસટીથી 'માતૃશક્તિ'ને લાભ પહેલા નોરતાથી અમલમાં : વડાપ્રધાન

10 months ago
હવે બાળકો વાલીઓને ટ્રાફિક નિયમનનું પાલન કરાવશે

હવે બાળકો વાલીઓને ટ્રાફિક નિયમનનું પાલન કરાવશે

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News