gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જિલ્લાના બે પુલ ક્ષતિગ્રસ્ત જણાતા ભારે વાહન માટે બંધ કરવા નિર્ણય | Decision to close two bridges in …

G METRO NEWS by G METRO NEWS
July 16, 2025
in GUJARAT
0 0
0
જિલ્લાના બે પુલ ક્ષતિગ્રસ્ત જણાતા ભારે વાહન માટે બંધ કરવા નિર્ણય | Decision to close two bridges in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– માર્ગ અને મકાન વિભાગના તજજ્ઞોની ટીમની તપાસમાં 

– વર્ષો જૂના મહુવા-ઉમણિયાવદર વચ્ચે અને વરતેજ-વલ્લભીપુર વચ્ચે માઈનોર બ્રિજમાં કેપમાં ક્રેક અને સ્લેબમાં સ્પોટ જણાયા 

ભાવનગર : જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) હસ્તકના બે માઈનોર પુલ ક્ષતિગ્રસ્ત જણાતા ભારે વાહનો માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો હોવાનું વિશ્વસનીય વર્તુળોએ જણાવ્યું હતું. 

 વડોદરા જિલ્લામાં ગંભીરા બ્રિજનો હિસ્સો તૂટી પડતા ભાવનગર જિલ્લામાં માર્ગ-મકાન વિભાગ હસ્તકના વિવિધ બ્રિજની સ્થિતિ અંગે ગાંધીનગરની ડિઝાઈન સર્કલ, કન્સલ્ટન્સી તથા માર્ગ-મકાન વિભાગની સંયુક્ત ટીમ દ્વારા ગયા શનિવારથી ચકાસણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હાલ આ સર્વે ચાલી રહ્યો છે. 

 દરમિયાનમાં, ઈ.સ. ૧૯૭૯માં બનેલ મહુવા-ઉમણિયાવદર પુલની ચકાસણી કરવામાં આવી હતી. એ જ રીતે વરતેજ-વલ્લભીપુર વચ્ચે ઘેલો નદી પરના બ્રિજમાં કેપમાં ક્રેક તથા સ્લેબમાં સ્પોટ જોવા મળતા આ બન્ને બ્રિજ ભાર વાહનોની અવર-જવર માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, હળવા વાહનો પસાર થઈ શકશે. આ અંગેનું જાહેરનામું આવતીકાલ તા. ૧૬ના રોજ પ્રસિદ્ધ થવાની સંભાવના છે.  

ભારે વાહનો વલ્લભીપુર-માઢિયા વાયા આણંદપર માર્ગનો ઉપયોગ કરી શકશે

વરતેજ-વલ્લભીપુર વચ્ચે ઘેલો નદી પરનો પુલ ભારે વાહનો માટે બંધ કરવા નિર્ણય લેવાયો છે ત્યારે તેના વૈકલ્પિક માર્ગ તરીકે વલ્લભીપુર-માઢિયા વાયા આણંદપર માર્ગનો ઉપયોગ કરી શકાશે. તેમ વર્તુળોએ જણાવ્યું હતું.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલનપુરમાં પોલીસ પુત્રએ સર્જયો અકસ્માત, નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોનો દાવો | Policeman’s son cause…
GUJARAT

પાલનપુરમાં પોલીસ પુત્રએ સર્જયો અકસ્માત, નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોનો દાવો | Policeman’s son cause…

July 19, 2025
ડ્રાઇવીંગ લાયસન્સ વિના બેરોકટોક રીતે ચાલતી રીક્ષાઓની સંખ્યામાં વધારો | sabarmati police seized more …
GUJARAT

ડ્રાઇવીંગ લાયસન્સ વિના બેરોકટોક રીતે ચાલતી રીક્ષાઓની સંખ્યામાં વધારો | sabarmati police seized more …

July 19, 2025
બોપલમાં મહિલાને ઇ-ચલણની લીંક મોકલી રૂ. ૭.૨૩ લાખ ઉપાડી લેવાયા | women traders lost money after instal…
GUJARAT

બોપલમાં મહિલાને ઇ-ચલણની લીંક મોકલી રૂ. ૭.૨૩ લાખ ઉપાડી લેવાયા | women traders lost money after instal…

July 19, 2025
Next Post
મારી પત્નીએ ક્યાં રોકાણ કર્યું છે, IPOને એનઓસી કેમ આપી ? | Where has my wife invested why was NOC gi…

મારી પત્નીએ ક્યાં રોકાણ કર્યું છે, IPOને એનઓસી કેમ આપી ? | Where has my wife invested why was NOC gi...

નડિયાદની ઈટીએસ સ્કૂલમાં ફી, સુરક્ષા અને સ્વચ્છતા મુદ્દે વિરોધ | Protests at Nadiad ETS School over f…

નડિયાદની ઈટીએસ સ્કૂલમાં ફી, સુરક્ષા અને સ્વચ્છતા મુદ્દે વિરોધ | Protests at Nadiad ETS School over f...

ટેસ્લાનું આગમન પણ સ્થાનિક સ્તરે કારના વેચાણમાં ઘટાડાથી ચિંતા | Tesla’s arrival also raises concerns …

ટેસ્લાનું આગમન પણ સ્થાનિક સ્તરે કારના વેચાણમાં ઘટાડાથી ચિંતા | Tesla's arrival also raises concerns ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોવા અને મિઝોરમ બાદ ત્રિપુરા દેશનું ત્રીજુ સંપૂર્ણ સાક્ષર રાજ્ય

ગોવા અને મિઝોરમ બાદ ત્રિપુરા દેશનું ત્રીજુ સંપૂર્ણ સાક્ષર રાજ્ય

4 weeks ago
BIG NEWS: ઈઝરાયલ-ઈરાન યુદ્ધના કારણે તેલની કિંમતોમાં ‘આગ’, ભારતમાં પણ મહત્ત્વપૂર્ણ બેઠક | Oil Crisis …

BIG NEWS: ઈઝરાયલ-ઈરાન યુદ્ધના કારણે તેલની કિંમતોમાં ‘આગ’, ભારતમાં પણ મહત્ત્વપૂર્ણ બેઠક | Oil Crisis …

1 month ago
હરિયાણાના નુહમાં ઈદની નમાજ બાદ બે જૂથ વચ્ચે અથડામણ, પાંચ ઘાયલ, પોલીસે સ્થિતિ સંભાળી | clash between …

હરિયાણાના નુહમાં ઈદની નમાજ બાદ બે જૂથ વચ્ચે અથડામણ, પાંચ ઘાયલ, પોલીસે સ્થિતિ સંભાળી | clash between …

4 months ago
એરટેલને 5400 કરોડનો ફાયદો કરાવતા ચુકાદા માટે જસ્ટિસ વર્માને કરોડોની લાંચ અપાયાનો દાવો | Justice Verm…

એરટેલને 5400 કરોડનો ફાયદો કરાવતા ચુકાદા માટે જસ્ટિસ વર્માને કરોડોની લાંચ અપાયાનો દાવો | Justice Verm…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News