gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહાર ચૂંટણીનો બહિષ્કાર કરી શકે છે વિપક્ષ! તેજસ્વી યાદવનું મોટું નિવેદન | tejashwi yadav says boycot…

G METRO NEWS by G METRO NEWS
July 23, 2025
in INDIA
0 0
0
બિહાર ચૂંટણીનો બહિષ્કાર કરી શકે છે વિપક્ષ! તેજસ્વી યાદવનું મોટું નિવેદન | tejashwi yadav says boycot…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: IANS

Bihar Assembly Elections: રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે આગામી ચૂંટણીઓને લઈને મોટો સંકેત આપ્યો છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું વિપક્ષ મળીને ચૂંટણીનો બહિષ્કાર કરી શકે છે, તો તેજસ્વી યાદવે કહ્યું કે, ‘તેના પર પણ ચર્ચા થઈ શકે છે. અમે જોઈશું કે જનતા શું ઇચ્છે છે અને તમામનું માનવું શું છે.’ ન્યૂઝ એજન્સી IANS સાથે વાતચીતમાં તેમણે આ નિવેદન આપ્યું છે.

તેજસ્વીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વિપક્ષી દળો વચ્ચે એકજુટતા અને ચૂંટણી રણનીતિને લઈને સતત મંથન ચાલી રહ્યું છે. તેમણે આ સ્પષ્ટ કર્યું છે કે જનતાની ભાવના અને તમામ પક્ષોની સામૂહિક અભિપ્રાયને પ્રાથમિકતા આપવામાં આવશે.

તેજસ્વી યાદવના આ નિવેદનને વિપક્ષ તરફથી એક સંભાવિત આકરી રણનીતિ તરીકે જોવામાં આવી રહ્યું છે. જો કે, તેમણે સ્પષ્ટ રીતે એ નથી કહ્યું કે, ચૂંટણીનો બહિષ્કાર થશે, પરંતુ તેના વિકલ્પ પર વિચારની વાત જરૂરી કહી છે.

શું હોય શકે છે વિપક્ષની રણનીતિ?

આ નિવેદનથી સ્પષ્ટ છે કે આવનારા સમયમાં વિપક્ષની રણનીતિમાં કોઈ મોટો નિર્ણય લઈ શકાય છે, જેમાં ચૂંટણી બહિષ્કાર પણ એક વિકલ્પ હોય શકે છે. તેજસ્વીનું આ નિવેદન બતાવે છે કે આગામી ચૂંટણીઓને લઈને વિપક્ષી દળ તમામ સંભાવનાઓ પર વિચાર કરી રહ્યા છે, જેમાં બહિષ્કાર જેવું પગલું પણ સામેલ હોય શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમિલનાડુમાં ફિલ્મી ડ્રામા : બંગાળમાં આજે સુવેન્દુના શપથ | Film drama in Tamil Nadu: Suvendu’s oath i…
INDIA

May 9, 2026
આધાર કાર્ડની ડિઝાઈનમાં ફેરફારના અહેવાલોને કેન્દ્ર સરકારનો રદિયો | Central government refutes reports…

દેશની સરકારી ઓઈલ કંપનીઓને મહિને રૂ. 30 હજાર કરોડનું નુકસાન | The country’s government oil companies …

Next Post
યુક્રેન સહિત 10 દેશોમાં વસ્તી ઘટી રહી છે : યુક્રેનમાં એક જ વર્ષમાં 8.10 ટકા જેટલી વસ્તી ઘટી ગઈ છે | …

યુક્રેન સહિત 10 દેશોમાં વસ્તી ઘટી રહી છે : યુક્રેનમાં એક જ વર્ષમાં 8.10 ટકા જેટલી વસ્તી ઘટી ગઈ છે | ...

પાકિસ્તાનનાં ખૈબર પખ્તૂનખ્વામાં આતંકી હુમલામાં 6 જવાનો ઘાયલ, 2025માં 560 આતંકી હુમલામાં 1904ના મોત |…

પાકિસ્તાનનાં ખૈબર પખ્તૂનખ્વામાં આતંકી હુમલામાં 6 જવાનો ઘાયલ, 2025માં 560 આતંકી હુમલામાં 1904ના મોત |...

સરકારી નોકરીઓમાં આવી રહી છે મોટી ભરતી, CAPFમાં 1 લાખથી વધુ જગ્યા ખાલી, 72 હજાર પદો પર ભરતી પ્રક્રિયા…

સરકારી નોકરીઓમાં આવી રહી છે મોટી ભરતી, CAPFમાં 1 લાખથી વધુ જગ્યા ખાલી, 72 હજાર પદો પર ભરતી પ્રક્રિયા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એપલ કંપનીની ડુપ્લીકેટ એસેસરીઝના વેચાણ મામલે ચાર દુકાનોમાં પોલીસના દરોડા | Police raid four shops for…

8 months ago
સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્ન મુદ્દે વિવાદ, પિતાએ કહ્યું- ‘પાછી આવી જા’, સમાજે કહ્યું- આ સ્વતંત્રત…

4 months ago
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા જ મકાનો ગેરકાયદે? યુપીના હાપુડમાં ખાલી કરવા નોટિસ | Notice to Vac…

1 year ago
ગંભીરા બ્રિજ દુર્ઘટના: લટકતી ટ્રક હજુ પણ એ જ હાલતમાં, સરકારના આદેશની અવગણના કે તંત્રની નિષ્ફળતા? | G…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News