gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના ચાર દિવસ બાદ 112 પાયલટ મેડિકલ લીવ પર ઉતર્યા હતાઃ નાગરિક ઉડ્ડયન રાજ્યમ…

G METRO NEWS by G METRO NEWS
July 24, 2025
in INDIA
0 0
0
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના ચાર દિવસ બાદ 112 પાયલટ મેડિકલ લીવ પર ઉતર્યા હતાઃ નાગરિક ઉડ્ડયન રાજ્યમ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Plane Crash: અમદાવાદ ખાતે 12 જૂનના રોજ ભયાવહ પ્લેન ક્રેશની દુર્ઘટનાના ચાર દિવસ બાદ એર ઈન્ડિયાના 100થી વધુ પાયલટ મેડિકલ લીવ પર ઉતર્યા હતાં. સંસદમાં નાગરિક ઉડ્ડયનના રાજ્યમંત્રી મુરલીધર મોહોલે આ અંગે માહિતી આપી હતી. આ ભયાવહ પ્લેન ક્રેશમાં 260 લોકોનો મોત નીપજ્યા હતાં. 

મોહોલે લોકસભામાં જણાવ્યું હતું કે, અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ 51 કમાન્ડર અને 61 ફ્લાઈટ ઓફિસરનું માનસિક સ્વાસ્થ્ય સારૂ ન હોવાથી મેડિકલ લીવ પર ઉતર્યા હતાં. અમે એરલાઇન્સ અને એરપોર્ટ સત્તાધીશોને સંભવિત માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનું સંચાલન કરવા માટે ફ્લાઇટ ક્રૂ અને એર ટ્રાફિક કંટ્રોલર્સ માટે “સ્ટેન્ડઅલોન અને કસ્ટમાઇઝ્ડ ટ્રેનિંગ કેપ્સ્યુલ્સ” રજૂ કરવાની પણ સૂચના આપી હતી. તેમજ કોઈપણ સમસ્યાને ઓળખવા અને તેનો સામનો કરવામાં ફ્લાઇટ ક્રૂ / ATCOs (એર ટ્રાફિક કંટ્રોલ ઓફિસર્સ) ને મદદ-સમર્થન પૂરુ પાડવા પીઅર સપોર્ટ ગ્રુપ્સ બનાવવાની પણ સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ હવે શિક્ષકોને વધારાની જવાબદારી આપતા પહેલા મંજૂરી લેવી પડશે, ઘેલા સોમનાથ વિવાદ બાદ સરકારનો આદેશ

ડીજીસીએ એર ઈન્ડિયાને પાઠવી નોટિસ

ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશને  ક્રૂની ચિંતા અને ગભરાટ તથા તાલીમના સંચાલન સંબંધિત સલામતીના માપદંડોનું ઉલ્લંઘન કરવા બદલ બુધવારે ચાર શો-કોઝ નોટિસ પાઠવી હતી. નોટિસમાં છેલ્લા 12 મહિનામાં એરલાઇન દ્વારા સ્વૈચ્છિક ખુલાસાઓ, તાલીમના ધોરણો અને ઓપરેશનલ પ્રક્રિયાઓને સુનિશ્ચિત કરવામાં થયેલા ભંગને આવરી લેવામાં આવ્યા હતાં. આજે બપોરે એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘અમે આ નોટિસનો સ્વીકાર કરીએ છીએ, છેલ્લા એક વર્ષમાં કરવામાં આવેલા કેટલાક સ્વૈચ્છિક ખુલાસાઓ સાથે સંબંધિત અમે ઉપરોક્ત નોટિસોનો જવાબ આપીશું. એર ઇન્ડિયા પોતાના ક્રૂ અને મુસાફરોની સલામતી માટે પ્રતિબદ્ધ છે’

એર ઈન્ડિયાની એક-પછી એક ફ્લાઈટમાં ખામી

એરઈન્ડિયાને છેલ્લા છ મહિનામાં સુરક્ષાના માપદંડોનું વિવિધ પ્રકારે ઉલ્લંઘન તેમજ દુર્ઘટનાઓના કારણે કુલ 13 નોટિસ પાઠવામાં આવી હતી. ઉલ્લેખનીય છે, મંગળવારે જ હોંગકોંગથી દિલ્હી આવતી એરબસ A321ના પાવર યુનિટમાં આગ લાગી હતી. જો કે, જાનહાનિ ટળી હતી. 24 કલાક પહેલાં જ કોચી-મુંબઈ ફ્લાઈટ રનવે પર ભટકાઈ હતી. જેના એન્જિન કવરને નુકસાન થયુ હતું. છેલ્લી ઘડીએ અન્ય એક દિલ્હી-કોલકાતા ફ્લાઈટને સ્થગિત કરવામાં આવી હતી. આજે સવારે પણ દિલ્હી-મુંબઈ એર ઈન્ડિયા એક્સપ્રેસ પ્લેનની ડિસ્પ્લે સ્ક્રિનમાં સમસ્યા આવતાં ફ્લાઈટ રદ કરવામાં આવી હતી. એર ઈન્ડિયા અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદથી અનેક સમસ્યાઓનો સામનો કરી રહી છે.

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના ચાર દિવસ બાદ 112 પાયલટ મેડિકલ લીવ પર ઉતર્યા હતાઃ નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
રાજ્યમાં GUJCTOC હેઠળ સૌથી વધુ ગુના વડોદરામાં નોંધાયા,પાંચમી ગેંગ પકડાઇ | Vadodara records highest n…

રાજ્યમાં GUJCTOC હેઠળ સૌથી વધુ ગુના વડોદરામાં નોંધાયા,પાંચમી ગેંગ પકડાઇ | Vadodara records highest n...

ખડગેને બોલવા દીધા અને નડ્ડાને બેસાડી દીધા… જગદીપ ધનખડના રાજીનામાનું આ પણ એક કારણ? | jagdeep dhankh…

ખડગેને બોલવા દીધા અને નડ્ડાને બેસાડી દીધા... જગદીપ ધનખડના રાજીનામાનું આ પણ એક કારણ? | jagdeep dhankh...

વડોદરામાં સ્મશાન ગૃહોના ખાનગીકરણ નહીં થાય, વિવાદ બાદ સંચાલનની પ્રક્રિયા યથાવત્ રાખવાનો નિર્ણય | Afte…

વડોદરામાં સ્મશાન ગૃહોના ખાનગીકરણ નહીં થાય, વિવાદ બાદ સંચાલનની પ્રક્રિયા યથાવત્ રાખવાનો નિર્ણય | Afte...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મમતા બેનર્જીના રાજીનામાના ઈનકાર પર શુભેન્દુ અધિકારીનું નિવેદન આવ્યું સામે, જાણો શું કહ્યું | Suvendu…

મમતા બેનર્જીના રાજીનામાના ઈનકાર પર શુભેન્દુ અધિકારીનું નિવેદન આવ્યું સામે, જાણો શું કહ્યું | Suvendu…

2 months ago
સાણંદના રણમલગઢમાંથી ચાઇનીઝ દોરીની 1872 રીલ ઝડપાઈ | 1872 reels of Chinese rope seized from Ranmalgarh…

સાણંદના રણમલગઢમાંથી ચાઇનીઝ દોરીની 1872 રીલ ઝડપાઈ | 1872 reels of Chinese rope seized from Ranmalgarh…

7 months ago
સાયલા- સુદામડા રોડ પર અકસ્માતમાં યુવાનું મોત | Youth dies in accident on Sayla Sudamada road

સાયલા- સુદામડા રોડ પર અકસ્માતમાં યુવાનું મોત | Youth dies in accident on Sayla Sudamada road

6 months ago
નડિયાદ મનપામાં સલૂણ બજાર અને ગાજીપુર મસ્જિદ પાસે 4 દુકાન સીલ | 4 shops sealed near Salon Bazaar and …

નડિયાદ મનપામાં સલૂણ બજાર અને ગાજીપુર મસ્જિદ પાસે 4 દુકાન સીલ | 4 shops sealed near Salon Bazaar and …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News