gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તલસાણીયા મહાદેવના મંદિરે અષાઢ વદ અમાસના લોકમેળામાં માનવ મહેરામણ | Human welcome at the Ashadh Vad Am…

G METRO NEWS by G METRO NEWS
July 25, 2025
in GUJARAT
0 0
0
તલસાણીયા મહાદેવના મંદિરે અષાઢ વદ અમાસના લોકમેળામાં માનવ મહેરામણ | Human welcome at the Ashadh Vad Am…
0
VIEWS
Share on FacebookShare on Twitter

લખતર તાલુકાના તલસાણા ગામમાં 

100 વર્ષથી યોજાતા મેળામાં મોટી સંખ્યામાં લોકોએ મહાદેવના દર્શન કર્યા અને બાવનગજની ધ્વજાઓ ચઢાવી

સુરેન્દ્રનગર –  લખતર તાલુકાના તલસાણા ગામે તલસાણીયા મહાદેવનું પૌરાણિક મંદિર આવેલુ છે. તલસાણીયા મહાદેવના મંદિર ખાતે દર વર્ષની અષાઢ વદ અમાસના દિવસે છેલ્લા ૧૦૦ વર્ષ કરતા વધુ સમયથી પરંપરાગત રીતે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે.

અષાઢ વદ અમાસના દિવસે યોજાયેલા લોકમેળા દરમ્યાન તલસાણા ગામના તાલુકદાર પરિવાર દ્વારા તલસાણીયા મહાદેવ મંદિરના શીખર ઉપર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતુ. એક લોકવાયકા મુજબ હાલ જે શિખરબંધ મંદિર આવેલુ છે, તેની બાજુમાં જ એક નાગદેવતાનો રાફડો આવેલો હતો. તે રાફડા પાસે સાંજના પાંચ વાગ્યાની આસપાસ ગામની ગાયોનું ઘણ જ્યારે ગામમાં પાછું જતુ હતુ, તે દરમ્યાન એક ગાય આ રાફડા પર આવીને ઉભી રહેતી. ત્યારે આપોઆપ ગાયના આંચળમાંથી દુધની ધારા વહેતી અને દુધ રાફડામાં જતું રહેતું. 

લાંબો સમય આવુ ચાલવાથી ગાયના માલિકે એકવાર ચોકસાઈ કરી તો એને આખી ઘટનાની જાણ થઈ હતી. તેણે આવી ગામલોકોને સંપુર્ણ ઘટના જણાવી હતી. સમય જતા જ્યાં રાફડો હતો. ત્યાં તલસાણીયા દાદાનું શિખરબંધ મંદિર બનાવવામાં આવ્યુ હતુ. તલસાણા ગામે યોજાતા લોકમેળામાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રમાંથી માલધારીઓ આવે છે અને દર્શન કરી પોતાની માનતાઓ પુર્ણ કરી ધન્યતા અનુભવતા હોય છે. દર અમાસના દિવસે તલસાણીયા મહાદેવના મંદિરમાં ભંડારાનુ પણ આયોજન કરવામાં આવે છે. આ વર્ષે અષાઢ વદ અમાસના દિવસે યોજાયેલ લોકમેળામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડયુ હતુ. જ્યારે લોકમેળા દરમ્યાન લખતર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવેલ હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ
GUJARAT

ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ

August 21, 2026
ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો
GUJARAT

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

August 21, 2026
ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…
GUJARAT

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

August 20, 2026
Next Post
સાયલાના લિંબાળા ફીડરમાંથી તસ્કરો રૃ.7 લાખનો વીજ વાયર ચોરી ગયા | Smugglers stole electricity wires wo…

સાયલાના લિંબાળા ફીડરમાંથી તસ્કરો રૃ.7 લાખનો વીજ વાયર ચોરી ગયા | Smugglers stole electricity wires wo...

ભોજવા બ્રિજ નીચે કારમાં દારૃની મહેફિલ માણતા ચાર શખ્સ ઝડપાયા | Four people caught drinking alcohol in…

ભોજવા બ્રિજ નીચે કારમાં દારૃની મહેફિલ માણતા ચાર શખ્સ ઝડપાયા | Four people caught drinking alcohol in...

ઊંચા ભાવને પગલે લગ્નસરા તથા તહેવારોની સિઝનમાં ઘરાકી મંદ રહેવાની જ્વેલર્સોને ચિંતા | Jewelers worried…

ઊંચા ભાવને પગલે લગ્નસરા તથા તહેવારોની સિઝનમાં ઘરાકી મંદ રહેવાની જ્વેલર્સોને ચિંતા | Jewelers worried...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માઢીયા નજીક રેઈડ બાદ સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈનું હાર્ટ એટકથી મોત | State Monitoring Cell PSI die…

માઢીયા નજીક રેઈડ બાદ સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈનું હાર્ટ એટકથી મોત | State Monitoring Cell PSI die…

1 year ago
36 સ્થાનિક પક્ષોની આવક એક વર્ષમાં 51 ટકા ઘટી ગઇ | Income of 36 local parties fell by 51 percent in a…

36 સ્થાનિક પક્ષોની આવક એક વર્ષમાં 51 ટકા ઘટી ગઇ | Income of 36 local parties fell by 51 percent in a…

3 months ago
35 વિદ્યાર્થીઓને જૂના યુનિફોર્મ હોવાનું જણાવી વર્ગમાં પ્રવેશ ન આપતા હોબાળો | Uproar as 35 students a…

35 વિદ્યાર્થીઓને જૂના યુનિફોર્મ હોવાનું જણાવી વર્ગમાં પ્રવેશ ન આપતા હોબાળો | Uproar as 35 students a…

8 months ago
સુરતની કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારને આજીવન કેદ | surat court histo…

સુરતની કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારને આજીવન કેદ | surat court histo…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News