gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કઠવાડામાં વેપારીનો વ્યાજખોરોના ત્રાસથી દવા પીને આપઘાત | Iwe ekkewe polis lon Odhav ra makkei eu case…

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in GUJARAT
0 0
0
કઠવાડામાં વેપારીનો વ્યાજખોરોના ત્રાસથી દવા પીને આપઘાત | Iwe ekkewe polis lon Odhav ra makkei eu case…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શુક્રવારકઠવાડામાં વેપારીનો વ્યાજખોરોના ત્રાસથી દવા પીને આપઘાત 1 - image

ઓઢવમાં રહેતા અને એમ્બ્રોડરીનો વ્યવસાય કરતા વેપારીને આથક તંગી સર્જાઇ હતી જેથી મશીન ઉપર વ્યાજે રૃપિયા લીધા હતા જો કે વેપારીએ ૮ લાખ રૃપિયા વ્યાજ સહીત ચૂકવ્યું હોવા છતાં વ્યાજખોરો વેપારી પાસેથી ૩૦ ટકા વ્યાજની વસૂલાત કરતા હતા. વ્યાજની વારંવાર ઉઘરાણી કરીને હેરાન પરેશાન કરીને ટોર્ચર કરતા હોવાથી આખરે કંટાળીને વેપારીએ કઠવાડા જીઆઇસીમાં ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો અને ચિઠ્ઠીમાં પાચ લોકોના નામ લખીને પોતાના બેટા મને માફ કરજો લખ્યું હતું. આ બનાવ અંગે ઓઢવ પોલીસે પાંચ વ્યાજખોર સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 

એમ્બ્રોડરીના બે મશીન ઉપર બે લાખ આપ્યા, ૮ લાખ વ્યાજ લઇને મશીન લખાવી લીધા  ઃ ઓઢવ પોલીસે પાંચ વ્યાજખોર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

ઓઢવમાં  રહેતી મહિલાએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ચાર વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે કે તેમના પતિ ઓઢવમાં ફાયર બ્રિગેડની સામે એમ્બ્રોડરીના મશીન ધરાવી ધંધો કરતા હતા. ગઇકાલે સવારે તેઓ ઘરેથી કામ ધંધે જવાનું કહીને નીકળ્યા હતા. બપોરે ફરિયાદીના દિયરે ફોન કરીને કહ્યું કે ભાઈએ કઠવાડા જીઆઇડીસીમાં ઝેરી દવા પી લીધી છે જેથી ફરિયાદી હોસ્પિટલ પહોચ્યા ત્યારે તેમના પતિ બેભાન હાલતમાં હતા અને સારવાર દરમિયાન મોત થયું હતું.

 મૃતકના દીકરાએ તેમના ખિસ્સામાં તપાસ કરતા એક સ્યૂસાઇડ નોટ મળી આવી હતી તેમાં લખ્યું હતું કે બેટા  મને માફ કરજો હું વ્યાજખોરો એ મારી પાસે ૩૦ ટકા વ્યાજ લઈને મારા મશીન લખાવી લીધા છે એટલે હું આત્મહત્યા કરી રહ્યો છે. ઉપરાંત બે મશીન પર બે લાખ રૃપિયા આપ્યા હતા અને વ્યાજ માંગી રહ્યા છે. રૃપિયા ૭થી ૮ લાખ વ્યાજ ભર્યું છે તેમ છતાં ૧૫ દિવસનું ૧૦ ટકા વ્યાજ લેતા હતા. આ તમામ લોકોથી હું કંટાળી ગયો હોવાથી આ પગલું ભરી રહ્યો છું. આ ઘટના અંગે ઓઢવ પોલીસે પાંચ લોકો સામે ગુનો નોંધી ચિઠ્ઠી આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…
GUJARAT

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…

September 23, 2026
અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….
GUJARAT

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

September 23, 2026
નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

September 23, 2026
Next Post
ઈ-કોમર્સનું ચલણ વધતા મોલ લીઝિંગમાં એપેરલનો હિસ્સામાં ઘટાડાની ધારણા

ઈ-કોમર્સનું ચલણ વધતા મોલ લીઝિંગમાં એપેરલનો હિસ્સામાં ઘટાડાની ધારણા

રિક્ષામાં લૂંટારાઓએ છરીની અણીએ મહિલાના ૧.૪૭ લાખ લૂંટી લીધા | Robbers in a rickshaw robbed a woman of…

રિક્ષામાં લૂંટારાઓએ છરીની અણીએ મહિલાના ૧.૪૭ લાખ લૂંટી લીધા | Robbers in a rickshaw robbed a woman of...

વૈશ્વિક સ્તરે કિંમતી ધાતુમાં મંદી : ઘરઆંગણે સોનાચાંદીમાં નરમાઈ | Global precious metal slump: Gold a…

વૈશ્વિક સ્તરે કિંમતી ધાતુમાં મંદી : ઘરઆંગણે સોનાચાંદીમાં નરમાઈ | Global precious metal slump: Gold a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રશિયા સાથે એલએનજી ડીલ કરી ભારતે અમેરિકાની ધમકીનો જવાબ આપ્યો | India responds to US threat by signing…

રશિયા સાથે એલએનજી ડીલ કરી ભારતે અમેરિકાની ધમકીનો જવાબ આપ્યો | India responds to US threat by signing…

1 year ago
FPIની સરકારી સિક્યુરિટીઝમાં રૂ.4994 કરોડની વેચવાલી | FPIs sell Rs 4994 crore in government securitie…

FPIની સરકારી સિક્યુરિટીઝમાં રૂ.4994 કરોડની વેચવાલી | FPIs sell Rs 4994 crore in government securitie…

1 year ago
ભાવનગરમાં અચાનક રોડ પૂરો થઈ જતાં અકસ્માતમાં એકનું મોત, તંત્રએ ચેતવણી માટે કોઈ બોર્ડ ન લગાવ્યાનો આરોપ…

ભાવનગરમાં અચાનક રોડ પૂરો થઈ જતાં અકસ્માતમાં એકનું મોત, તંત્રએ ચેતવણી માટે કોઈ બોર્ડ ન લગાવ્યાનો આરોપ…

1 year ago
કર્ણાટક સરકારનો ઐતિહાસિક નિર્ણય, સ્કૂલ-કોલેજમાં હિજાબ પર મૂકેલો પ્રતિબંધ હટાવ્યો | Karnataka Govt En…

કર્ણાટક સરકારનો ઐતિહાસિક નિર્ણય, સ્કૂલ-કોલેજમાં હિજાબ પર મૂકેલો પ્રતિબંધ હટાવ્યો | Karnataka Govt En…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News