gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ભારતની દિગ્ગજ IT કંપનીમાં 12000 કર્મચારીની નોકરી પર લટકતી તલવાર, કંપનીનો છટણીનો પ્લાન | tcs lay off …

G METRO NEWS by G METRO NEWS
July 28, 2025
in Business
0 0
0
ભારતની દિગ્ગજ IT કંપનીમાં 12000 કર્મચારીની નોકરી પર લટકતી તલવાર, કંપનીનો છટણીનો પ્લાન | tcs lay off …
0
VIEWS
Share on FacebookShare on Twitter

TCS Layoffs: દેશની દિગ્ગજ આઈટી કંપની ટીસીએસએ આગામી વર્ષે આશરે 12,000 કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝના સીઈઓ કે. કૃતિવાસને આ અંગે માહિતી આપી હતી. આ છટણીની સૌથી વધુ અસર મધ્યમ અને સીનિયર લેવલના કર્મચારીઓ પર પડશે. કંપની પોતાના વર્કફોર્સમાં આશરે 2 ટકા ઘટાડો કરવા માગે છે.

TCS માં 6 લાખથી વધુ કર્મચારીઓ

મીડિયા અહેવાલ મુજબ, ટાટા ગ્રુપની ટીસીએસ તેના વર્કફોર્સમાં 2 ટકાનો ઘટાડો કરવા જઈ રહી છે. જૂન, 2025 સુધીમાં કંપનીમાં કુલ 6,13,000 કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જેના 2 ટકા અર્થાત કંપની અંદાજે 12000 કર્મચારીઓની છટણી કરવા માગે છે. આગામી વર્ષે આ છટણી પ્રક્રિયા હાથ ધરાશે.

છટણી પાછળનું કારણ

ટીસીએસના સીઈઓ કે. કૃતિવાસને જણાવ્યા પ્રમાણે, છટણી પાછળનું કારણ ઝડપથી બદલાતા તકનિકી ફેરફારો છે. ટીસીએસ વધુ ચુસ્ત અને ભવિષ્ય માટે સજ્જ બનવા એક વ્યાપક રણનીતિ ઘડવા માગે છે. બિઝનેસની કામગીરી બદલાઈ રહી છે. જેથી કંપની માટે પોતાના ગ્રોથને જાળવી અને વેગવાન બનાવવા અમુક ફેરફારો કરવા આવશ્યક છે.

આ પણ વાંચોઃ ફેક્ટ ચેક: 2000 રૂપિયાથી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર લાગશે GST? કેન્દ્ર સરકારે કરી સ્પષ્ટતા

AI સંબંધિત ફેરફારો પર ભાર

કૃતિવાસનના મતે, હવે ટીસીએસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવી નવી તકનીકો અને ઓપરેટિંગ મોડેલમાં ફેરફાર પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કંપની મોટા પાયે AI મોડ્યુલ્સનો ઉપયોગ કરી રહી છે અને આગળ વધવા માટે જરૂરી કૌશલ્યોનું મૂલ્યાંકન કરી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે અમે એસોસિએટ્સમાં મોટાપાયે રોકાણ કર્યું છે. જેથી તેઓ કરિયર ગ્રોથની તકો મેળવી શકે. જો કે, કેટલાક ક્ષેત્રોમાં પુનઃનિયુક્તિ અસરકારક રહી નથી, જેના કારણે ભૂમિકાઓમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મધ્યમ અને સિનિયર લેવલમાં થશે છટણી

ટીસીએસના સીઈઓએ વધુમાં કહ્યું કે આ છટણીઓ મુખ્યત્વે  ભોગ જુનિયર સ્ટાફને બદલે મધ્યમ અને સિનિયર લેવલના મેનેજમેન્ટ બનશે. જે કર્મચારીઓની છટણી કરવામાં આવશે તેમને છટણી પેકેજ, નોટિસ સમયગાળા માટે પગાર, વિસ્તૃત હેલ્થ ઈન્સ્યોરન્સ કવરેજ અને આઉટ પ્લેસમેન્ટ જેવી સહાય પૂરી પાડવામાં આવશે. સીઈઓએ આ છટણી પાછળનું સીધું કારણ AI ગણાવ્યું ન હોવા છતાં વિશ્લેષકોએ અનુમાન લગાવ્યો છે કે, AI આ ક્ષેત્રમાં માંગને નવો આકાર આપી રહ્યું છે.

ભારતની દિગ્ગજ IT કંપનીમાં 12000 કર્મચારીની નોકરી પર લટકતી તલવાર, કંપનીનો છટણીનો પ્લાન 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બજાર ખુલતાં જ પ્રોફિટ બુકિંગ, સોના-ચાંદીના ભાવમાં કડાકો, જાણી લો આજના લેટેસ્ટ રેટ | Silver Prices Dr…
Business

બજાર ખુલતાં જ પ્રોફિટ બુકિંગ, સોના-ચાંદીના ભાવમાં કડાકો, જાણી લો આજના લેટેસ્ટ રેટ | Silver Prices Dr…

May 14, 2026
EPFO કરશે મોટો ફેરફાર, 7 કરોડ ખાતાધારકોને મળશે ગુડ ન્યૂઝ, ફટાફટ કરી લેજો આ કામ | EPFO Big Update Wit…
Business

EPFO કરશે મોટો ફેરફાર, 7 કરોડ ખાતાધારકોને મળશે ગુડ ન્યૂઝ, ફટાફટ કરી લેજો આ કામ | EPFO Big Update Wit…

May 14, 2026
વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 50 પોઈન્ટ વધીને 74609 | Sensex rises 50 points to 74609 at the end of vo…
Business

વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 50 પોઈન્ટ વધીને 74609 | Sensex rises 50 points to 74609 at the end of vo…

May 14, 2026
Next Post
મધ્યપ્રદેશના સિહોરમાં ઝરણામાં ન્હાવા કૂદેલા 5 વિદ્યાર્થી ડૂબ્યાં, 2ના મોત, 3 લાપતા | 5 students of v…

મધ્યપ્રદેશના સિહોરમાં ઝરણામાં ન્હાવા કૂદેલા 5 વિદ્યાર્થી ડૂબ્યાં, 2ના મોત, 3 લાપતા | 5 students of v...

મધ્ય પ્રદેશમાં એક જ પરિવારના 4 લોકોનો સામૂહિક આપઘાત, સ્યુસાઈડ નોટ અને પત્નીના નિવેદનથી ચોંકાવનારા રહ…

મધ્ય પ્રદેશમાં એક જ પરિવારના 4 લોકોનો સામૂહિક આપઘાત, સ્યુસાઈડ નોટ અને પત્નીના નિવેદનથી ચોંકાવનારા રહ...

સુરત પાલિકાના પીપીપીની ઘેલછાના કારણે 15 કરોડના ખર્ચે બનેલો ડિંડોલી ફ્લાવર ગાર્ડનને લાગ્યા ખંભાતી તાળ…

સુરત પાલિકાના પીપીપીની ઘેલછાના કારણે 15 કરોડના ખર્ચે બનેલો ડિંડોલી ફ્લાવર ગાર્ડનને લાગ્યા ખંભાતી તાળ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

GUJCTOCના ગુનામાં જામીન પર છૂટેલો સીકલીગર ગેંગનો રીઢો ઘરફોડીયો ચોર પકડાયો | A habitual thief from th…

GUJCTOCના ગુનામાં જામીન પર છૂટેલો સીકલીગર ગેંગનો રીઢો ઘરફોડીયો ચોર પકડાયો | A habitual thief from th…

2 weeks ago
સુરતમાં કોર્પોરેટર બનાવા ઈચ્છુક દાવેદારોએ જ કર્યો નિયમોનો ઉલાળીયો : ભાજપ કાર્યાલય બહાર જ આડેધડ વાહનો…

સુરતમાં કોર્પોરેટર બનાવા ઈચ્છુક દાવેદારોએ જ કર્યો નિયમોનો ઉલાળીયો : ભાજપ કાર્યાલય બહાર જ આડેધડ વાહનો…

1 month ago
વાવની એક ભાગની દિવાલ ધસી પડતા દર્શનાર્થીઓ માટે જોખમી | A part of the wall of the Vav has collapsed p…

વાવની એક ભાગની દિવાલ ધસી પડતા દર્શનાર્થીઓ માટે જોખમી | A part of the wall of the Vav has collapsed p…

9 months ago
હની ટ્રેપથી સાવધાન : અમદાવાદના બિલ્ડરને ફસાવી ખંડણી માગનારા પત્રકાર-યુવતી ઝડપાયા | ahmedabad builder…

હની ટ્રેપથી સાવધાન : અમદાવાદના બિલ્ડરને ફસાવી ખંડણી માગનારા પત્રકાર-યુવતી ઝડપાયા | ahmedabad builder…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News