gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોરસદમાં કમળાના 5 કેસ મળતા આરોગ્ય તંત્ર દોડતું થયું | Health system rushed to the rescue after 5 cas…

G METRO NEWS by G METRO NEWS
July 31, 2025
in GUJARAT
0 0
0
બોરસદમાં કમળાના 5 કેસ મળતા આરોગ્ય તંત્ર દોડતું થયું | Health system rushed to the rescue after 5 cas…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પેટલાદના ચાંગા ગામ બાદ હવે

– શહેરના રાજા ફરી લાઈબ્રેરી, સૈયદ અને રબારી ચકલા સહિતના વિસ્તારમાં સર્વે શરૂ

આણંદ : આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ચાંગા પછી બોરસદ શહેરમાં એકાએક કમળાના રોગે માથું ઊંચક્યું છે. શહેરના લઘુમતી વિસ્તારમાં પાંચ જેટલા કમળાના કેસ જણાતા આણંદ જિલ્લાનું આરોગ્ય તંત્ર બોરસદ ખાતે દોડી આવી સર્વેની કામગીરી હાથ ધરી હતી. 

બોરસદ શહેરના રાજા ફરી લાઈબ્રેરી, સૈયદ ચકલા, રબારી ચકલા સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાય દિવસથી નગરપાલિકાની સફાઈ વિભાગની બેદરકારીને કારણે ચોમાસામાં ગંદકીના ઢગલા કોહવાઈ જતા દુર્ગંધ ફેલાઈ છે. રસ્તા ઉપર ગટરના પાણી રોજ રેળાવા છતાં લિકેજ દૂર નહીં કરતા આ વિસ્તારના લોકો પાણીજન્ય રોગના ભરડામાં સપડાયા છે. બે દિવસથી બાળકોમાં કમળાના રોગના લક્ષણો મળ્યા હતા. બાદમાં ધીમે ધીમે રોગ પ્રસરી જતા આજે પાંચ જેટલા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે. ત્યારે ૧૪થી વધુ દર્દીઓ આણંદ જિલ્લાના વિવિધ ખાનગી દવાખાનામાં સારવાર લઈ રહ્યા હોવાનું તેમજ બે દર્દીઓ વડોદરા ચેપી રોગના દવાખાનામાં સારવાર અર્થે ગયા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ત્યારે સરકારના ચોપડે માત્ર પાંચ દર્દીઓ જ નોંધાયા છે. 

બોરસદ પાલિકા દ્વારા દર ગુરૂવારે સુપર ક્લોરીનેશનની જાહેરાત જ કરાઈ છે પરંતુ ઓછા પીપીએમવાળું ક્લોરીનેશનનું પાણીનું કામ કરાયું નથી. જ્યારે ડ્રેનેજ વિભાગની બેદરકારીને કારણે આ વિસ્તારમાં બારેમાસ ગટરના પાણી ઉભરાતા પાણીના ભરાવાના કારણે પાણીજન્ય રોગ ફેલાયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. 

આણંદ જિલ્લાની ૧૨ કર્મચારીઓ સાથેની ૪ ટીમોએ અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી શરૂ કરી દીધી છે. આરોગ્ય વિભાગ દ્વારા ટેબલેટ, ઓઆરએસ પાવડરના વિતરણ સહિત સારવાર સંદર્ભે કામગીરી શરૂ કરી દેવાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ લક્ઝરી બસ ઘૂસતાં 3ના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત | botad paliy…
GUJARAT

બોટાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ લક્ઝરી બસ ઘૂસતાં 3ના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત | botad paliy…

September 29, 2025
નાગરવાડામાં પાડોશીઓ વચ્ચે નજીવી બાબતે મારામારી | Fight between neighbors over trivial matter in Naga…
GUJARAT

નાગરવાડામાં પાડોશીઓ વચ્ચે નજીવી બાબતે મારામારી | Fight between neighbors over trivial matter in Naga…

September 29, 2025
સદીઓથી માતાજીની ભક્તિનો મહિમા, વડોદરા મ્યુઝિયમમાં પાંચમી સદીની ચામુંડા માતાની મૂર્તિ | fifth century…
GUJARAT

સદીઓથી માતાજીની ભક્તિનો મહિમા, વડોદરા મ્યુઝિયમમાં પાંચમી સદીની ચામુંડા માતાની મૂર્તિ | fifth century…

September 29, 2025
Next Post
સાણંદના ચરલ માં ટ્રક ડ્રાઇવરની હત્યા કરનાર આરોપી ઝડપાયો | Accused arrested for murdering truck drive…

સાણંદના ચરલ માં ટ્રક ડ્રાઇવરની હત્યા કરનાર આરોપી ઝડપાયો | Accused arrested for murdering truck drive...

‘હું આત્મવિલોપન કરવા તૈયાર હતો પરંતુ પ્રદેશ સંગઠન મહામંત્રીએ સમાધાન કરાવ્યું’ | I was ready to commi…

'હું આત્મવિલોપન કરવા તૈયાર હતો પરંતુ પ્રદેશ સંગઠન મહામંત્રીએ સમાધાન કરાવ્યું' | I was ready to commi...

અમેરિકાના ટેરિફ એલાનથી ભારતની 87 અબજ ડોલરની નિકાસ દાવ પર, કયા કયા ક્ષેત્રોને અસર થશે? | trump 25 per…

અમેરિકાના ટેરિફ એલાનથી ભારતની 87 અબજ ડોલરની નિકાસ દાવ પર, કયા કયા ક્ષેત્રોને અસર થશે? | trump 25 per...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પહેલીવાર ગોલ્ડન ટેમ્પલમાં તૈનાત કરાશે એર ડિફેન્સ ગન, સેનાના DG ડી’કુન્હાનું નિવેદન | operation sindo…

પહેલીવાર ગોલ્ડન ટેમ્પલમાં તૈનાત કરાશે એર ડિફેન્સ ગન, સેનાના DG ડી’કુન્હાનું નિવેદન | operation sindo…

4 months ago
VIDEO: ભુજમાં વિદ્યાર્થિની અને યુવક પર છરીથી હુમલો, સંસ્કાર કોલેજના ગેટ બહાર બની ઘટના | Attack on Sa…

VIDEO: ભુજમાં વિદ્યાર્થિની અને યુવક પર છરીથી હુમલો, સંસ્કાર કોલેજના ગેટ બહાર બની ઘટના | Attack on Sa…

1 month ago
નેપાળના પૂર્વ પીએમ ઓલીનો પાસપોર્ટ રદ, દેશ છોડવા પર રોક | Former Nepal PM Oli’s passport revoked barr…

નેપાળના પૂર્વ પીએમ ઓલીનો પાસપોર્ટ રદ, દેશ છોડવા પર રોક | Former Nepal PM Oli’s passport revoked barr…

5 hours ago
બેન્કમાં નોકરી કરતા યુવકની લાશ પી.જી.ના રૃમમાંથી મળી | The body of a young man working in a bank was…

બેન્કમાં નોકરી કરતા યુવકની લાશ પી.જી.ના રૃમમાંથી મળી | The body of a young man working in a bank was…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News