gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં નમસ્તે સર્કલથી રાજસ્થાન હૉસ્પિટલ સુધીનો રેલવે ઓવર બ્રિજ 1 મહિના માટે બંધ, જાણી લો વૈકલ્પિ…

G METRO NEWS by G METRO NEWS
July 31, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં નમસ્તે સર્કલથી રાજસ્થાન હૉસ્પિટલ સુધીનો રેલવે ઓવર બ્રિજ 1 મહિના માટે બંધ, જાણી લો વૈકલ્પિ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદમાં સાબરમતીથી વટવા સુધી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. જેને ધ્યાનમાં રાખીને શાહીબાગમાં નમસ્તે સર્કલથી રાજસ્થાન હૉસ્પિટલ સુધીનો રેલવે ઓવર બ્રિજ 31મી જુલાઈથી પહેલી સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય છે. નોંધનીય છે કે શાહીબાગ વિસ્તારમાં આવેલ આચાર્યશ્રી મહાપ્રજ્ઞજી રેલવે ઓવર બ્રીજની નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં પિલર ઉપરના સેગમેન્ટ લગાવવામાં આવી રહ્યા છે. 

ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર અને ફોર વ્હીલર માટે વૈકલ્પિક માર્ગ

•શાહીબાગ ઘેવર સર્કલ, રાજસ્થાન હૉસ્પિટલ તરફથી આવતો ટ્રાફિક કે જે નમસ્તે સર્કલ તરફ જવા માટે બ્રિજની બાજુના રસ્તેથી બ્રિજની નીચે થઈને શનિદેવ મંદિર થઈને શાહીબાગ અંડર પાસથી નમસ્તે સર્કલ તરફ જઈ શકશે.

આ પણ વાંચો: અમદાવાદના શીલજ સર્કલ પાસે ટ્રકે એક્ટિવાને મારી ટક્કર, વિદ્યાર્થીનું ગમખ્વાર અકસ્માતમાં કરૂણ મોત

•રાજસ્થાન હૉસ્પિટલ, ઘેવર સર્કલ તરફ જવા માટે નમસ્તે સર્કલથી જૂની પોલીસ કમિશ્નરની કચેરી થઈને શાહીબાગ અંડર પાસ પસાર કરીને સરદાર પટેલ સ્મારકથી જમણી બાજુ યુ-ટર્ન લઈને આચાર્યશ્રી મહાપ્રજ્ઞજી રેલવે ઓવર બ્રિજની બાજુના રસ્તેથી રાજસ્થાન હૉસ્પિટલ તથા ઘેવર સર્કલ તરફ જઈ શકાશે.

અમદાવાદમાં નમસ્તે સર્કલથી રાજસ્થાન હૉસ્પિટલ સુધીનો રેલવે ઓવર બ્રિજ 1 મહિના માટે બંધ, જાણી લો વૈકલ્પિક માર્ગ 2 - image

ભારે વાહનો માટે

•રાજસ્થાન હૉસ્પિટલથી નમસ્તે સર્કલ જવા માટે રાજસ્થાન હૉસ્પિટલથી આચાર્યશ્રી મહાપ્રજ્ઞજી રેલવે ઓવર બ્રિજની બાજુના રસ્તેથી બ્રિજ નીચેના ચાર રસ્તાથી ડાબી બાજુ વળીને જવાનું. ત્યાંથી શ્રી મહાકાળી મંદિર સર્કલથી જમણી બાજુ વળીને બાબુ જગજીવન રામ રેલવે ઓવર બ્રિજ થઈને ઈદગાહ સર્કલથી જમણી બાજુ વળી દરિયાપુર સર્કલથી દિલ્હી દરવાજાથી જમણી બાજુ થઈ નમસ્તે સર્કલ જઈ શકાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી
GUJARAT

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી

July 6, 2026
વિશ્વકર્મા પંચાલ લુહાર સમાજના પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન અંતર્ગત અમદાવાદ ખાતે પૂર્વ તૈયારી મિટિંગ …
GUJARAT

વિશ્વકર્મા પંચાલ લુહાર સમાજના પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન અંતર્ગત અમદાવાદ ખાતે પૂર્વ તૈયારી મિટિંગ …

July 6, 2026
149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
GUJARAT

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

July 5, 2026
Next Post
MSUના પૂર્વ વીસી ડો.શ્રીવાસ્તવે 6 મહિના બાદ વીસી બંગલાનું બાકી 52000 ભાડું ભર્યું | Former MSU VC Dr…

MSUના પૂર્વ વીસી ડો.શ્રીવાસ્તવે 6 મહિના બાદ વીસી બંગલાનું બાકી 52000 ભાડું ભર્યું | Former MSU VC Dr...

અમદાવાદના શીલજ સર્કલ પાસે ટ્રકે એક્ટિવાને મારી ટક્કર, વિદ્યાર્થીનું ગમખ્વાર અકસ્માતમાં કરૂણ મોત | ah…

અમદાવાદના શીલજ સર્કલ પાસે ટ્રકે એક્ટિવાને મારી ટક્કર, વિદ્યાર્થીનું ગમખ્વાર અકસ્માતમાં કરૂણ મોત | ah...

કાલાવડના કુંભનાથપરામાંથી ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતો વધુ એક બોગસ તબીબ SOGના હાથે પકડાયો | b…

કાલાવડના કુંભનાથપરામાંથી ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતો વધુ એક બોગસ તબીબ SOGના હાથે પકડાયો | b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા કોર્પોરેશનનું વર્ષ 2026-27નું અંદાજપત્ર ચેરમેન ડૉ.શીતલ મિસ્ત્રીએ સમગ્ર સભામાં રજુ કર્યું | Va…

વડોદરા કોર્પોરેશનનું વર્ષ 2026-27નું અંદાજપત્ર ચેરમેન ડૉ.શીતલ મિસ્ત્રીએ સમગ્ર સભામાં રજુ કર્યું | Va…

5 months ago
દિલ્હીના પ્રાણીસંગ્રહાલયમાં હાર્ટ એટેકથી આફ્રિકન હાથી શંકરનું મોત, પોસ્ટમોર્ટમમાં પુષ્ટી | African e…

દિલ્હીના પ્રાણીસંગ્રહાલયમાં હાર્ટ એટેકથી આફ્રિકન હાથી શંકરનું મોત, પોસ્ટમોર્ટમમાં પુષ્ટી | African e…

10 months ago
મહુવા બંદરે 3 નંબરનું સિગ્નલ, સાગર સુરક્ષા દળની ટીમ તૈનાત | Signal number 3 at Mahuva Port Sea Secur…

મહુવા બંદરે 3 નંબરનું સિગ્નલ, સાગર સુરક્ષા દળની ટીમ તૈનાત | Signal number 3 at Mahuva Port Sea Secur…

9 months ago
બોગસ માર્કશીટ અને ડિગ્રી કૌભાંડમાં વડોદરાની નેશનલ ઇન્સ્ટિટયૂટનો ચેરમેન 17 વર્ષ બાદ ઝડપાયો | Vadodara…

બોગસ માર્કશીટ અને ડિગ્રી કૌભાંડમાં વડોદરાની નેશનલ ઇન્સ્ટિટયૂટનો ચેરમેન 17 વર્ષ બાદ ઝડપાયો | Vadodara…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News