gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

PIN યાદ રાખવાની માથાકૂટથી છૂટકારો! આ રીતે થશે UPI પેમેન્ટ, ફ્રોડ-સ્કેમથી પણ બચી શકાશે | UPI Payments…

G METRO NEWS by G METRO NEWS
July 31, 2025
in Business
0 0
0
PIN યાદ રાખવાની માથાકૂટથી છૂટકારો! આ રીતે થશે UPI પેમેન્ટ, ફ્રોડ-સ્કેમથી પણ બચી શકાશે | UPI Payments…
0
VIEWS
Share on FacebookShare on Twitter

UPI New Rules : દેશમાં મોટાભાગના લોકો UPIનો ઉપયોગ કરે છે, ત્યારે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) યુપીઆઈથી પેમેન્ટ કરવાની રીત બદલવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. નવા ફેરફાર મુજબ પેમેન્ટ કરતી વખતે PIN દાખલ કરવાની જરૂર નહીં પડે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે, એનપીસીઆઈ યુપીઆઈ પેમેન્ટ કરવા માટે ફેસ ઓથેન્ટિફિકેશન અથવા બાયોમેટ્રિક્સ સિસ્ટમ શરૂ કરવાની વિચારણા કરી રહી છે. આ નિયમ આવ્યા બાદ પિન દાખલ કરવાની પ્રક્રિયા વૈકલ્પિક બની જશે.

ફેસ ઓથેન્ટિફિકેશન અથવા બાયોમેટ્રિક્સ સુરક્ષિત

રિપોર્ટ મુજબ આ નવી સુવિધા શરૂ થયા બાદ યુઝર્સના પેમેન્ટની સુરક્ષા વધુ વધી જશે, જેનાથી ફ્રોડ-સ્કેમથી પણ બચી શકાશે. વર્તમાન સમયમાં યુપીઆઈથી પેમેન્ટ કરવા માટે ચારથી છ આંકડાનો પાસવર્ડ દાખલ કરવો પડે છે, આના વગર પેમેન્ટ કરવું અસંભવ છે. મહત્ત્વની વાત એ છે કે, ચારથી છ આંકડાના પાસવર્ડ કરતા ફેસ ઓથેન્ટિફિકેશન અથવા બાયોમેટ્રિક્સ ખૂબ જ સુરક્ષિત હોય છે.

આ પણ વાંચો : ટ્રમ્પના ટેરિફ મુદ્દે કોંગ્રેસમાં અસમંજસ: થરૂર, કાર્તિ ચિદમ્બરમ અને રાજીવ શુક્લાનું રાહુલ ગાંધીથી જુદું નિવેદન

નવા નિયમથી UPI પેમેન્ટનું શું ફેરફાર થશે?

જો યુપીઆઈથી પેમેન્ટ કરવા માટે પિનના બદલે ફેસ ઓથેન્ટિફિકેશન અથવા બાયોમેટ્રિક્સનો ઉપયોગ કરવામાં આવશે તો મોટી રાહત મળી શકે છે. આનાથી પેમેન્ડ કરવાની પ્રક્રિયા ઝડપી બનશે. આ નિયમ લાગુ થયા બાદ યુઝર્સ પોતાની બાયોમેટ્રિક માહિતી, જેમ કે ફિંગરપ્રિન્ટ, આંખની કીકી સ્કેન કરી અથવા અન્યનો ઉપયોગ કરીને યુપીઆઈથી પેમેન્ટ કરી શકશે.

આ પણ વાંચો : પાકિસ્તાનને ભારતનો વધુ એક ઝટકો, 40 વર્ષ જૂના ડ્રીમ પ્રોજેક્ટને સરકારનું ગ્રીન સિગ્નલ

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
17 વર્ષે પણ માલેગાંવ બ્લાસ્ટ કેસમાં 7 સવાલોના જવાબ ન મળ્યાં, જાણો આરોપી કયા આધારે મુક્ત થયા | malgeg…

17 વર્ષે પણ માલેગાંવ બ્લાસ્ટ કેસમાં 7 સવાલોના જવાબ ન મળ્યાં, જાણો આરોપી કયા આધારે મુક્ત થયા | malgeg...

લોકસાહિત્યકાર મીરા આહિર સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગેરવર્તન મામલે કાર્યવાહી, પાંચ કર્મચારીઓને કરા…

લોકસાહિત્યકાર મીરા આહિર સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગેરવર્તન મામલે કાર્યવાહી, પાંચ કર્મચારીઓને કરા...

NEET UG- 2025: પ્રોવિઝનલ જનરલ મેરિટ લિસ્ટ જાહેર, ગુજરાતના 6 ઉમેદવાર ટોપ 100માં | NEET UG 2025 Provis…

NEET UG- 2025: પ્રોવિઝનલ જનરલ મેરિટ લિસ્ટ જાહેર, ગુજરાતના 6 ઉમેદવાર ટોપ 100માં | NEET UG 2025 Provis...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતના પુણા વિસ્તારમાં ‘સ્ટોપ વોટ ચોરી’ની થીમ સાથે થઈ જન્માષ્ટમીની ઉજવણી | Janmashtami celebrated wi…

સુરતના પુણા વિસ્તારમાં ‘સ્ટોપ વોટ ચોરી’ની થીમ સાથે થઈ જન્માષ્ટમીની ઉજવણી | Janmashtami celebrated wi…

12 months ago
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને હજુ નથી મળ્યો સરકારી બંગલો, જાણો શું છે કારણ | Ex Vice President Dha…

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને હજુ નથી મળ્યો સરકારી બંગલો, જાણો શું છે કારણ | Ex Vice President Dha…

11 months ago
દેશની ટોચની 100 ઇન્સ્ટિટયુટમાં આઇઆઇટી મદ્રાસ સર્વશ્રેષ્ઠ સંસ્થા જાહેર | IIT Madras declared the best…

દેશની ટોચની 100 ઇન્સ્ટિટયુટમાં આઇઆઇટી મદ્રાસ સર્વશ્રેષ્ઠ સંસ્થા જાહેર | IIT Madras declared the best…

11 months ago
વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં મોટો ઉલટફેર, અચાનક ટોપ-10થી બહાર થઈ દિગ્ગજ હસ્તી | /after bill gates no…

વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં મોટો ઉલટફેર, અચાનક ટોપ-10થી બહાર થઈ દિગ્ગજ હસ્તી | /after bill gates no…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News