gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એશિયાની સૌથી મોટી કાયાકિંગ સ્પર્ધામાં ગુજરાતના એક માત્ર પ્રતિસ્પર્ધી જે સેમિફાઈનલ સુધી પહોંચ્યા | Gu…

G METRO NEWS by G METRO NEWS
July 31, 2025
in GUJARAT
0 0
0
એશિયાની સૌથી મોટી કાયાકિંગ સ્પર્ધામાં ગુજરાતના એક માત્ર પ્રતિસ્પર્ધી જે સેમિફાઈનલ સુધી પહોંચ્યા | Gu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar News : અલબેલાં સાહસ અને પ્રવાહી સંઘર્ષ વચ્ચે જામનગર જિલ્લાના નચિકેતા ગુપ્તાએ મલબાર રિવર ફેસ્ટિવલ 2025માં ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે. એશિયાની સૌથી મોટી વ્હાઇટ વોટર કાયાકિંગ સ્પર્ધા તરીકે ઓળખાતી આ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં નચિકેતા ગુપ્તા જેઓએ ગુજરાતમાંથી ભાગ લેનારા એકમાત્ર પ્રતિસ્પર્ધી તરીકે પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. તેમણે સેમિફાઇનલ સુધી પહોંચીને સૌપ્રથમ વખત ગુજરાતનું નામ મલબારના તીવ્ર પ્રવાહોમાં ગૂંજાવ્યું છે.

ગુજરાતના પ્રથમ કાયકિંગ સેમિફાઈનલિસ્ટ 

નચિકેતા ગુપ્તા જામનગર સિંચાઈ વિભાગમાં આસિસ્ટન્ટ એન્જિનિયર (ગેજેટેડ) તરીકે ફરજ બજાવે છે. તેમની નોકરીની જવાબદારીઓ વચ્ચે સમય કાઢીને તેઓએ સતત કઠોર મહેનત અને પ્રેક્ટિસ દ્વારા પોતાની કાયકિંગ કૌશલ્યમાં નિખાર લાવ્યો છે. એમના માટે આ માત્ર હોબી નથી–એ એક લાગણી, એક સાહસિક જીવનશૈલી છે. નચિકેતા ગુપ્તા માત્ર કાયકર જ નથી, તેઓ એક બહુઆયામી ઍડવેન્ચર એથ્લીટ છે. સ્કીંગ, પેરાગ્લાઇડિંગ અને માઉન્ટેનિયરિંગ જેવી વિવિધ સાહસિક પ્રવૃત્તિઓમાં પણ તેઓ એક ઓળખ ધરાવે છે. 

ગુજરાતના પ્રથમ કાયકિંગ સેમિફાઈનલિસ્ટ તરીકે તેમનું સ્થાન નોંધપાત્ર છે. તેઓ જણાવે છે કે, “માલાબાર જેવી આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવું એ મારા માટે ગૌરવની વાત છે. હું ઈચ્છું છું કે, વધુ યુવાઓ વ્હાઇટ વોટર કાયકિંગ જેવી રમત તરફ પ્રેરાય.”

આ પણ વાંચો: શ્રાવણમાં દારૂની રેલમછેલ: જામનગરના ધ્રોલમાંથી 68 લાખનો દારૂ ઝડપાયો, 12 આરોપી ફરાર

મલબાર રિવર ફેસ્ટિવલ, જે કેરળના કોઝિકોડ જિલ્લાના પેરિયાર, ચાલીપુઝા અને ઇરૂવાઝિંજી નદીઓ પર આયોજિત થાય છે. દર વર્ષે ભારત તથા યુરોપ, ન્યુઝીલેન્ડ, કેનેડા અને અમેરિકા જેવા 10થી વધારે દેશોના શ્રેષ્ઠ કાયકરો પ્રતિસ્પર્ધા કરે છે. સ્પર્ધાની મુખ્ય કેટેગરીઓ– Boater Cross, Downriver Race અને Extreme Slalom તમામ આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુસરીને યોજવામાં આવે છે. અહીં રમતકૌશલ્ય ઉપરાંત સ્નાયુ શક્તિ, સંતુલન અને તટસ્થતા પણ કસોટીમાં મુકાય છે. આ તીવ્ર સ્પર્ધા વચ્ચે, નચિકેતાએ પોતાની પ્રતિભા દ્વારા પોતાનું સ્થાન બનાવ્યું છે. 

આ પણ વાંચો: VIDEO: જામનગરના એક જ્વેલર્સમાં ગ્રાહક બનીને આવેલી મહિલા ઘરેણાં ભરેલો ડબ્બો લઈને થઈ રફુચક્કર, 2ની અટકાયત

“કાયાક” એ એક સાંકડી અને લાંબી બોટ હોય છે, કાયાકિંગએ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત રમત છે અને ઓલિમ્પિક રમતોમાં પણ સમાવેશ પામે છે. વ્હાઇટ વોટર કાયકિંગએ કાયકિંગનો પ્રકાર છે, જેમાં પર્વતીય વિસ્તારોમાં વહેતી ઝડપભરી અને ઉછળતા પાણીવાળી નદીઓમાં કાયાક ચલાવવામાં આવે છે. આ પ્રકારનું કાયકિંગ ઊંડા જળપ્રવાહ, પથ્થરો અને વળાંકોથી ભરેલું હોવાથી સાહસિક રમતોમાં આગવું સ્થાન ધરાવે છે, જેથી એ ખૂબ જ દમદાર કૌશલ્ય, શારીરિક તાકાત અને સતર્કતા માગે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કાલાવડમાં બે રાજકીય આગેવાનો વચ્ચે ફેસબુક પર અપશબ્દોનો પ્રયોગ કરવાના મામલે તકરાર : બંને પક્ષે સામ સામ…
GUJARAT

કાલાવડમાં બે રાજકીય આગેવાનો વચ્ચે ફેસબુક પર અપશબ્દોનો પ્રયોગ કરવાના મામલે તકરાર : બંને પક્ષે સામ સામ…

September 27, 2025
પંચમહાલ પોલીસનો સપાટો કે બોર્ડર ચેકિંગની નિષ્ફળતા? 2 દિવસમાં રૂ. 2.15 કરોડનો દારૂ ઝડપાયો! | liquor w…
GUJARAT

પંચમહાલ પોલીસનો સપાટો કે બોર્ડર ચેકિંગની નિષ્ફળતા? 2 દિવસમાં રૂ. 2.15 કરોડનો દારૂ ઝડપાયો! | liquor w…

September 27, 2025
તહેવારોને ધ્યાનમાં રાખીને વેસ્ટર્ન રેલ્વે વધુ પાંચ જોડી સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેનો દોડાવશે | Western …
GUJARAT

તહેવારોને ધ્યાનમાં રાખીને વેસ્ટર્ન રેલ્વે વધુ પાંચ જોડી સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેનો દોડાવશે | Western …

September 27, 2025
Next Post
મુદ્દત પૂર્ણ થવાના એક દી પહેલાં જ ભવનાથના મહંતની નિમણૂક રદ્દ | Appointment of Bhavnath’s Mahant canc…

મુદ્દત પૂર્ણ થવાના એક દી પહેલાં જ ભવનાથના મહંતની નિમણૂક રદ્દ | Appointment of Bhavnath's Mahant canc...

નર્મદા ડેમના દરવાજા ખોલીને પાણી છોડવાને બદલે સૌરાષ્ટ્રના ડેમો ભરો | Instead of opening the gates of …

નર્મદા ડેમના દરવાજા ખોલીને પાણી છોડવાને બદલે સૌરાષ્ટ્રના ડેમો ભરો | Instead of opening the gates of ...

મગફળીના વિક્રમી વાવેતરના પગલે સૌરાષ્ટ્ર સિંગતેલના ભાવમાં કડાકો | Saurashtra Singoil prices plunge fo…

મગફળીના વિક્રમી વાવેતરના પગલે સૌરાષ્ટ્ર સિંગતેલના ભાવમાં કડાકો | Saurashtra Singoil prices plunge fo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યાત્રાધામ ડાકોરમાં ટ્રાફિક અને દબાણથી દર્શનાર્થીઓને હાલાકી | Traffic and pressure cause hardship for…

યાત્રાધામ ડાકોરમાં ટ્રાફિક અને દબાણથી દર્શનાર્થીઓને હાલાકી | Traffic and pressure cause hardship for…

5 days ago
વલસાડમાં ભત્રીજો બન્યો હેવાન, કાકી પર બે વખત દુષ્કર્મ આચર્યા બાદ કરી હત્યા, પોલીસે પકડ્યો | valsad n…

વલસાડમાં ભત્રીજો બન્યો હેવાન, કાકી પર બે વખત દુષ્કર્મ આચર્યા બાદ કરી હત્યા, પોલીસે પકડ્યો | valsad n…

6 months ago
નડિયાદના ડભાણ પાસે ને.હા. 48 ઉપર ટ્રકમાં આગથી અફરાતફરી | Truck catches fire on N H 48 near Dabhan Na…

નડિયાદના ડભાણ પાસે ને.હા. 48 ઉપર ટ્રકમાં આગથી અફરાતફરી | Truck catches fire on N H 48 near Dabhan Na…

4 weeks ago
ખેડૂતોના હિતમાં કેબિનેટનો મોટો નિર્ણય, હવે સસ્તા દરે મળશે ખાતર, જાણો કેટલા રૂપિયા કર્યા મંજૂર

ખેડૂતોના હિતમાં કેબિનેટનો મોટો નિર્ણય, હવે સસ્તા દરે મળશે ખાતર, જાણો કેટલા રૂપિયા કર્યા મંજૂર

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News