gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૩.૩૭ કરોડના ડ્રગ્ઝ સાથે ઝડપાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused caught wit…

G METRO NEWS by G METRO NEWS
August 4, 2025
in GUJARAT
0 0
0
૩.૩૭ કરોડના ડ્રગ્ઝ સાથે ઝડપાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused caught wit…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મોક્સી ગામની સીમમાં એક ખેતરમાં
બનાવેલા શેડમાં એમડી ડ્રગ્સનું ઉત્પાદન થતું હોવાની બાતમીના આધારે જિલ્લા એલસીબીની
ટીમે રેડ પાડી બે શખ્સને રૃા.૩.૩૭ કરોડની કિંમતના મેફેડ્રોનના જથ્થા સાથે ઝડપી
પાડયા હતા. પોલીસ ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા એક આરોપીએ જામીન અરજી મૂકતા
ન્યાયાધીશે અરજદાર સામે ગંભીર પ્રકારનો ગુનો હોઇ જામીન અરજી નામંજૂર કરી હતી.

ઉલ્લેખનીય છે કે મોક્સી ગામની સીમમાં એક ખેતરમાં બનાવવામાં
આવેલા શેડમાંડ્રગ્સનું ઉત્પાદન થાય છે તેવી બાતમીના આધારે તા.૨૩ ફેબુ્રઆરી ૨૦૨૫ના
રોજ દરોડો પાડયો હતો
, જેના પગલે એમડી ડ્રગ્સનું ઉત્પાદન કરતી મિનિ
ફેક્ટરીમાં દોડધામ મચી ગઇ હતી. જો કે પોલીસે જગદીશ જીતસિંહ મહિડા (રહે.મોક્સી
,
તા.સાવલી) અને પ્રેમચંદકુમારનામના શખ્સને ઝડપી પાડયા  હતાં.

પોલીસે શેડમાં બનાવેલી ફેક્ટરીમાં તપાસ કરતાં રૃા.૩.૩૭ કરોડ
કિંમતના  ૩ કિલો ૩૭૯ ગ્રામ મેફેડ્રોન
ડ્રગ્સનો જથ્થો મળ્યો હતો. આ ઉપરાંત એમડી ડ્રગ્સ બનાવવા માટેનું રો મટિરિયલ અને
સાધન સામગ્રી મળી કુલ રૃા.૩.૪૦ કરોડનો મુદ્દામાલ 
કબજે કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન ત્રણ શખ્સો ચિરાગ પટેલ
, વિપુલસિંગ
અને એક અજાણ્યા શખ્સનું નામ ખુલતા પોલીસે તમામ આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો
દાખલ કર્યો હતો.

પોલીસ ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા આરોપી જગદીશભાઇ જીતસિંહ
મહીડાએ જામીન અરજી મૂકતા તેની સુનાવણીમાં સરકાર તરફે રજૂઆત કરવામાં આવી હતી કે
, અરજદાર
મુખ્ય આરોપી છે.તેની પાસેથી કોમર્શિયલ હેતુસરનો જથ્થો મળી આવ્યો છે ત્યારે જામીન
અરજી નામંજૂર કરવી જોઇએ. ન્યાયાધીશે અરજદાર સામે ગંભીર પ્રકારનો ગુનો હોઇ અરજદારની
અરજી રદ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…
GUJARAT

અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

August 9, 2026
સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
સિંહોનાં મોત મામલે આક્રોશ સાથે ભાજપના જ MLAએ સવાલ ઉઠાવ્યા | BJP’s own MLA raises questions with ange…

સિંહોનાં મોત મામલે આક્રોશ સાથે ભાજપના જ MLAએ સવાલ ઉઠાવ્યા | BJP's own MLA raises questions with ange...

વિસાવદર તાલુકાના ત્રણ ગામની રાશન શોપનાં લાયસન્સ સસ્પેન્ડ | Licenses of ration shops in three village…

વિસાવદર તાલુકાના ત્રણ ગામની રાશન શોપનાં લાયસન્સ સસ્પેન્ડ | Licenses of ration shops in three village...

બિહારમાં મહાદેવને જળાભિષેક કરવા જતાં કાવડિયાઓનું વાહન નદીમાં ખાબક્યું, 5ના કમકમાટીભર્યા મોત | 5 Kanw…

બિહારમાં મહાદેવને જળાભિષેક કરવા જતાં કાવડિયાઓનું વાહન નદીમાં ખાબક્યું, 5ના કમકમાટીભર્યા મોત | 5 Kanw...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જન્માષ્ટમીએ અમદાવાદમાં જળબંબાકાર, કડાકા-ભડાકા સાથે વરસાદી માહોલ, બે અંડરપાસ બંધ | Ahmedabad heavy on…

જન્માષ્ટમીએ અમદાવાદમાં જળબંબાકાર, કડાકા-ભડાકા સાથે વરસાદી માહોલ, બે અંડરપાસ બંધ | Ahmedabad heavy on…

12 months ago
200% દંડ અને 7 વર્ષની કેદ…. ITRમાં નાનકડી ભૂલ ભારે પડી જશે, AI પકડી પાડશે ગરબડ! | /income tax retu…

200% દંડ અને 7 વર્ષની કેદ…. ITRમાં નાનકડી ભૂલ ભારે પડી જશે, AI પકડી પાડશે ગરબડ! | /income tax retu…

1 year ago
5 વર્ષ બાદ ભારત અને ચીન વચ્ચે ફરી ડાયરેક્ટ ફ્લાઈટ સેવા શરૂ, કોલકાતા એરપોર્ટથી પ્રથમ ઉડાન | india chi…

5 વર્ષ બાદ ભારત અને ચીન વચ્ચે ફરી ડાયરેક્ટ ફ્લાઈટ સેવા શરૂ, કોલકાતા એરપોર્ટથી પ્રથમ ઉડાન | india chi…

10 months ago
પ્રદૂષણના નિયમોનું પાલન ન કરતાં બિલ્ડરની બાંધકામ મંજૂરી રદ કરો, AMC કમિશનરનો કડક આદેશ | ahmedabad mu…

પ્રદૂષણના નિયમોનું પાલન ન કરતાં બિલ્ડરની બાંધકામ મંજૂરી રદ કરો, AMC કમિશનરનો કડક આદેશ | ahmedabad mu…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News