gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

તહેવારો પહેલા હોમ લોન અને વાહનોની EMIમાં રાહતની શક્યતા, આજથી RBIની ત્રણ દિવસની બેઠક | 3 day rbi mpc …

G METRO NEWS by G METRO NEWS
August 4, 2025
in Business
0 0
0
તહેવારો પહેલા હોમ લોન અને વાહનોની EMIમાં રાહતની શક્યતા, આજથી RBIની ત્રણ દિવસની બેઠક | 3 day rbi mpc …
1
VIEWS
Share on FacebookShare on Twitter

RBI MPC Meeting Repo Rate: રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીની દ્વિમાસિક બેઠક આજથી શરુ થઈ છે. 6 ઑગસ્ટના રોજ આરબીઆઇ ગવર્નર સંજય મલ્હોત્રા રેપો રેટ મુદ્દે જાહેરાત કરશે. મોટાભાગના નિષ્ણાતો માને છે કે, આરબીઆઇ વર્તમાન પરિબળોને ધ્યાનમાં રાખતા વ્યાજના દરમાં ઘટાડો કરી શકે છે.

અમેરિકાએ હાલમાં જ ભારતની નિકાસ પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે, અમેરિકાના ટેરિફના કારણે નિકાસ પ્રભાવિત થઈ શકે છે. સમગ્ર આર્થિક ગતિવિધિઓ મંદ થાય તેવી ભીતિ વચ્ચે આરબીઆઇ પાસે ઓછામાં ઓછા 25 બેઝિસ પોઇન્ટનો ઘટાડો કરવાનો વિકલ્પ છે. જો વ્યાજના દરોમાં ઘટાડો કરવામાં આવ્યો તો હોમ લોન અને ઓટો લોનધારકોને મોટી રાહત મળશે. એમસીએલઆર રેટ પર લોન લેનારાઓ પર ઈએમઆઇનો બોજો ઘટશે.

આ પણ વાંચોઃ ….તો ભારતમાં ઈન્ટરનેટ ઠપ થઈ જશે? જાણો ગૂગલ, જિયો અને એરટેલને કઈ વાતનો ડર

રેપો રેટ 0.25 ટકા ઘટાડી શકે

એસબીઆઇ રિસર્ચ રિપોર્ટમાં જણાવ્યું છે કે, મોંઘવારીમાં ઘટાડો તેમજ વૈશ્વિક અનિશ્ચિતતાઓને ધ્યાનમાં લેતાં આરબીઆઇ દ્વારા રેપો રેટમાં 25 બેઝિસ પોઇન્ટનો ઘટાડો થઈ શકે છે. જેનાથી ઈકોનોમી ગ્રોથ વેગવાન બનશે. જો વ્યાજદરમાં ઘટાડો થાય તો ક્રેડિટ ગ્રોથને વેગ મળશે. વધુમાં તહેવારોની શરુ થઈ રહેલી સીઝનનો પણ લાભ મળશે. ઐતિહાસિક ધોરણે ફેસ્ટિવ સીઝન શરુ થાય તે પહેલાં જ વ્યાજના દરોમાં ઘટાડો કરવામાં આવે છે. જેથી ક્રેડિટ ગ્રોથને વેગ મળે છે. આરબીઆઇ પોલીસી મેકર્સ પણ ઇતિહાસને જાળવી રાખતાં આગળ વધશે.

રિપોર્ટમાં સૂચવવામાં આવ્યું છે કે આરબીઆઇ પોલીસી મેકર્સે કામગીરીમાં વિલંબ કરી વર્તમાન અસરકારક તકોને ગુમાવવી જોઈએ નહીં. બેકલોડિંગ અથવા ટાઇપ II ભૂલો કરવાનો કોઈ અર્થ નથી.

કેરએજ રેટિંગ્સ અનુસાર, અનુકૂળ આધાર અને ખાદ્ય ઉત્પાદનોના ભાવમાં ઘટાડાને કારણે આગામી બે ત્રિમાસિકમાં ભારતનો મુખ્ય ફુગાવાનો દર રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના 4 ટકાના લક્ષ્યાંકથી નીચે રહેવાની ધારણા છે. નજીકના ગાળામાં ફુગાવો ઓછો રહેવાની શક્યતા છે, પરંતુ તે ત્રીજા ત્રિમાસિકથી વધી શકે છે અને ચાલુ નાણાકીય વર્ષના છેલ્લા ત્રિમાસિકમાં જ્યારે આધાર અસર ઓછી થશે ત્યારે 4 ટકાનું લેવલ ક્રોસ કરી શકે છે.

તહેવારો પહેલા હોમ લોન અને વાહનોની EMIમાં રાહતની શક્યતા, આજથી RBIની ત્રણ દિવસની બેઠક 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
વડોદરા APMC સામે કેળાના બિયારણ ભરેલી ટ્રક પલટી મારી જતા પાંચ કિલોમીટર ટ્રાફિક જામ | Five kilometer t…

વડોદરા APMC સામે કેળાના બિયારણ ભરેલી ટ્રક પલટી મારી જતા પાંચ કિલોમીટર ટ્રાફિક જામ | Five kilometer t...

….તો ભારતમાં ઈન્ટરનેટ ઠપ થઈ જશે? જાણો ગૂગલ, જિયો અને એરટેલને કઈ વાતનો ડર | India Internet May Get …

....તો ભારતમાં ઈન્ટરનેટ ઠપ થઈ જશે? જાણો ગૂગલ, જિયો અને એરટેલને કઈ વાતનો ડર | India Internet May Get ...

VIDEO: કચ્છના અબડાસામાં શિક્ષકોની ઘટ મુદ્દે વિરોધ પ્રદર્શન, વિદ્યાર્થીઓ-વાલીઓએ નલિયા-ભુજ હાઈવે કર્યો…

VIDEO: કચ્છના અબડાસામાં શિક્ષકોની ઘટ મુદ્દે વિરોધ પ્રદર્શન, વિદ્યાર્થીઓ-વાલીઓએ નલિયા-ભુજ હાઈવે કર્યો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાની એમએસ યુનિવર્સિટીના ક્લાસ રૂમમાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીની શરમજનક હરકત, તપાસના આદેશ અપાયા | …

વડોદરાની એમએસ યુનિવર્સિટીના ક્લાસ રૂમમાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીની શરમજનક હરકત, તપાસના આદેશ અપાયા | …

10 months ago
ઉમરગામના સરીગામની કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ | Massive fire breaks out at chemical company…

ઉમરગામના સરીગામની કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ | Massive fire breaks out at chemical company…

1 year ago
ઈંધણની અછતને ધ્યાનમાં રાખી ઈથેનોલ બ્લેન્ડિંગની માત્રા વધારવા માટે માંગ | Demand to increase ethanol …

ઈંધણની અછતને ધ્યાનમાં રાખી ઈથેનોલ બ્લેન્ડિંગની માત્રા વધારવા માટે માંગ | Demand to increase ethanol …

5 months ago
વડાપ્રધાનના કાર્યક્રમના પગલે 1500 થી વધુ સ્ટાફને સફાઈની કામગીરી સોંપાઈ | More than 1500 staff assign…

વડાપ્રધાનના કાર્યક્રમના પગલે 1500 થી વધુ સ્ટાફને સફાઈની કામગીરી સોંપાઈ | More than 1500 staff assign…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News