gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO: કચ્છના અબડાસામાં શિક્ષકોની ઘટ મુદ્દે વિરોધ પ્રદર્શન, વિદ્યાર્થીઓ-વાલીઓએ નલિયા-ભુજ હાઈવે કર્યો…

G METRO NEWS by G METRO NEWS
August 4, 2025
in GUJARAT
0 0
0
VIDEO: કચ્છના અબડાસામાં શિક્ષકોની ઘટ મુદ્દે વિરોધ પ્રદર્શન, વિદ્યાર્થીઓ-વાલીઓએ નલિયા-ભુજ હાઈવે કર્યો…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Bhuj News : રાજ્યમાં કચ્છની અનેક શાળાઓમાં શિક્ષકોની ઘટ હોવાનું સામે આવ્યું છે. કચ્છના અબડાસા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ છે, ત્યારે બહુજન આર્મી દ્વારા રેલી કાઢીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થી પોતાના હાથમાં બેનરો રાખી અને અનેક લોકો દ્વારા નલિયા-ભુજ હાઈવે પર એક કલાક સુધી ચક્કાજામ કર્યો હતો. શિક્ષકોના અભાવે બાળકોના શિક્ષણ પર ગંભીર અસર પડતી છે. બહુજન આર્મીએ એક મહિનાનું અલ્ટિમેટમ આપ્યું છે, જો શિક્ષકોની ઘટ મામલે ઉકેલ નહી લાવામાં આવે તો  ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. 

અબડાસામાં શિક્ષકોની ઘટ મુદ્દે વિરોધ પ્રદર્શન

મળતી માહિતી મુજબ, કચ્છના અબડાસા તાલુકામાં શિક્ષકોની અછત હોવાને લઈને બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુઆ, અનેક વિદ્યાર્થીઓ અને વાલી સહિતના લોકોએ નલિયા-ભુજ હાઇવે પર વિરોધ નોંધાવ્યો હતો. ધુઆએ જણાવ્યું હતું કે, ‘અબડાસાની સરકારી પ્રાથમિક શાળાઓમાં લગભગ 600 શિક્ષકો નથી. રાજ્યની તિજોરીમાં સૌથી વધુ ફાળો કચ્છ પ્રાંત આપે છે અને દેશના પોણા ભાગના મીઠાનું ઉત્પાદન કચ્છથી થાય છે. જ્યારે શિક્ષણ જેવી પાયાની જરૂરિયાતથી બાળકો વંચિત છે.’

આ પણ વાંચો: બલૂન ટેક્નોલોજીથી ગંભીરા બ્રિજ પર લટકતી ટેન્કરને ઉતારવાની કામગીરી તેજ, સિંગાપુરની ટીમ પણ જોડાઈ

બાળકો-વાલીઓ સહિતના લોકોએ શિક્ષકોની ઘટ મામલે નિરાકરણ લાવવાને લઈને ભુજ હાઇવે પર વિરોધ પ્રદર્શન કર્યુ. આ દરમિયાન અનેક બાળકોના હાથમાં ‘માંગવાથી વોટ મળે, શિક્ષકો માટે આંદોલન કરવુ પડે’, ‘શિક્ષકોની ભરતી કરો વરના કુરસી ખાલી કરો’, ‘તમારુ રાજકારણ તમને મુબારક અમને શિક્ષકો આપો’ સહિતના બેનરો રાખીને શિક્ષકોની ભરતી કરવા માગ કરી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
તમારી પાસે પણ છે બે વોટર ID કાર્ડ? પકડાયા તો થશે કડક સજા, બચવા માટે આજે જ કરો આ કામ | voter id cards…

તમારી પાસે પણ છે બે વોટર ID કાર્ડ? પકડાયા તો થશે કડક સજા, બચવા માટે આજે જ કરો આ કામ | voter id cards...

‘પિતાની મિલકત પચાવી, માતા પર હુમલો… મોટા પપ્પા ભાજપમાં હોવાથી પોલીસ ફરિયાદ નથી લેતી’, રાજકોટના નેત…

'પિતાની મિલકત પચાવી, માતા પર હુમલો... મોટા પપ્પા ભાજપમાં હોવાથી પોલીસ ફરિયાદ નથી લેતી', રાજકોટના નેત...

તમે કેમ ઇચ્છો છો કે બધું ફંડ તમારા ખિસ્સામાં જ જાય? બાંકે બિહારી મંદિર કમિટીને સુપ્રીમ કોર્ટે પૂછ્યા…

તમે કેમ ઇચ્છો છો કે બધું ફંડ તમારા ખિસ્સામાં જ જાય? બાંકે બિહારી મંદિર કમિટીને સુપ્રીમ કોર્ટે પૂછ્યા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોડિન કફ સિરપ ગેરકાયદે વેચતા વેપારીનું લાયસન્સ રદ્દ | License of trader illegally selling codeine co…

કોડિન કફ સિરપ ગેરકાયદે વેચતા વેપારીનું લાયસન્સ રદ્દ | License of trader illegally selling codeine co…

5 months ago
સાયબર ક્રાઈમઃ સરનામુ અપડેટ નહીં કરો તો ૧૨ કલાકમાં તમારો ઓર્ડર કેન્સલ કરાશે | new method of cyber cri…

સાયબર ક્રાઈમઃ સરનામુ અપડેટ નહીં કરો તો ૧૨ કલાકમાં તમારો ઓર્ડર કેન્સલ કરાશે | new method of cyber cri…

12 months ago
સાયબર ક્રાઇમનો નવો ટ્રેન્ડ: ‘મ્યુલ એકાઉન્ટ’ દ્વારા લાખોની છેતરપિંડી! અમદાવાદમાં બે આરોપીની ધરપકડ | A…

સાયબર ક્રાઇમનો નવો ટ્રેન્ડ: ‘મ્યુલ એકાઉન્ટ’ દ્વારા લાખોની છેતરપિંડી! અમદાવાદમાં બે આરોપીની ધરપકડ | A…

10 months ago
ડેસરના સોનીની દાગીના અને રોકડ લીધા બાદ ગ્રાહકો સાથે છેતરપિંડી | jewellers cheating with customer in …

ડેસરના સોનીની દાગીના અને રોકડ લીધા બાદ ગ્રાહકો સાથે છેતરપિંડી | jewellers cheating with customer in …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News