gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પર્યાવરણને નુકસાન બદલ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દંડ ફટકારી શકે : સુપ્રીમ | Pollution Control Board can …

G METRO NEWS by G METRO NEWS
August 6, 2025
in INDIA
0 0
0
પર્યાવરણને નુકસાન બદલ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દંડ ફટકારી શકે : સુપ્રીમ | Pollution Control Board can …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– નિવારણ અને ઉપાય પર્યાવરણીય શાસનના કેન્દ્રમાં હોવા જોઇએ

– પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને સંભવિત પર્યાવરણીય નુકસાન માટે દંડ વસુલ કરવાનો અધિકાર

– સુપ્રીમે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પર્યાવરણીય દંડ માંગવાની સત્તામાં ઘટાડો કરવાના દિલ્હી હાઇકોર્ટના ૨૦૧૨ના નિર્ણયને રદ કર્યો

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં પર્યાવરણને નુકસાન પહોંચાડવા બદલ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની દંડ ફટકારવાની સત્તાને માન્યતા આપી છે. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે નિવારણ અને ઉપાય પર્યાવરણીય શાસનના કેન્દ્રમાં હોવા જોઇએ.

ન્યાયમૂર્તિ પી એસ નરસિંહા અને ન્યાયમૂર્તિ મનોજ મિશ્રાની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે વોટર એક્ટ અને એર એક્ટની જોગવાઇઓ હેઠળ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને બંધારણીય અને કાયદાકીય રીતે વાસ્તવિક અથવા સંભવિત પર્યાવરણીય નુકસાન માટે દંડ વસુલ કરવાનો અધિકાર છે. 

ન્યાયમૂર્તિ નરસિંહાએ જણાવ્યું હતું કે ભારતીય પર્યાવરણીય કાયદાઓને સંચાલિત  કરતા સિંદ્ધાતો પર વિચાર કર્યા પછી અમારુ માનવું છે કે પર્યાવરણીય નિયમનકારો,  વોટર અને એર એક્ટ હેઠળ સત્તાઓનો ઉપયોગ કરતા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ નિશ્ચિત રકમના સ્વરૂપમાં વળતર અથવા દંડ નાખી શકે છે અને વસૂલ કરી શકે છે. સંભવિત પર્યાવરણ નુકસાનને રોકવા બેંક ગેરંટી આપવાની માંગ કરી શકે છે.

ચુકાદામાં જણાવવામાં આવ્યું છે કે આ સત્તાઓ વોટર અને એર એક્ટની કલમ ૩૩એ અને ૩૧એ હેઠળ સશક્તિકરણ માટે આનુષંગિક અને સહાયક છે. કુદરતી ન્યાય, પારદર્શિતા અને નિશ્ચિતતાના જરૂરી સિંદ્ધાતોને સમાવિષ્ટ કરીને ગૌણ કાયદા દ્વારા નિર્ધારિત પ્રક્રિયા અનુસાર સત્તાઓનો ઉપયોગ કરવો જોઇએ.

જો કે ખંડપીઠે સ્પષ્ટતા કરી છે કે આવું નુકસાન ફોજદારી દંડથી અલગ છે. કારણકે તે દીવાની પ્રકૃતિના હોય છે અને તેનો ઉદ્દેશ નિયમોનો ભંગ કરનારાઓને સજા કરવાને બદલે પર્યાવરણીય અધોગતિને પુનઃસ્થાપિત કરવા અથવા અટકાવવાનો હેતુ ધરાવે છે.

સુપ્રીમ કોર્ટે ૨૦૧૨ના દિલ્હી હાઇકોર્ટના એ નિર્ણયને રદ કર્યો છે જેમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પર્યાવરણીય દંડ માંગવાની સત્તામાં ઘટાડો કરવામાં આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વૈશ્વિક મજબૂતાઈ પાછળ ઘરઆંગણે સોના-ચાંદી ઊંચા મથાળે મક્કમ | Gold and silver hold firm at home on glob…

વૈશ્વિક મજબૂતાઈ પાછળ ઘરઆંગણે સોના-ચાંદી ઊંચા મથાળે મક્કમ | Gold and silver hold firm at home on glob...

અનિલ અંબાણી બેંક લોન છેતરપિંડી કેસમાં ઇડી સમક્ષ હાજર થયા | Anil Ambani appears before ED in bank loa…

અનિલ અંબાણી બેંક લોન છેતરપિંડી કેસમાં ઇડી સમક્ષ હાજર થયા | Anil Ambani appears before ED in bank loa...

લાખજીરાજ શાક માર્કેટ ભયગ્રસ્ત, 96 થડા ખાલી કરવા ફરી નોટિસ | Lakhjiraj vegetable market in danger not…

લાખજીરાજ શાક માર્કેટ ભયગ્રસ્ત, 96 થડા ખાલી કરવા ફરી નોટિસ | Lakhjiraj vegetable market in danger not...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અકોટા બ્રિજ પર યુવકનું મોત નીપજાવનાર કાર ચાલક કલ્પ અને સૃષ્ટિની કારમાં ગાંજો હતોઃFSL નો રિપોર્ટ આવતા…

અકોટા બ્રિજ પર યુવકનું મોત નીપજાવનાર કાર ચાલક કલ્પ અને સૃષ્ટિની કારમાં ગાંજો હતોઃFSL નો રિપોર્ટ આવતા…

7 months ago
થાન હિટ એન્ડ રન કેસમાં પોલીસે આરોપીઓને દોરડાથી બાંધી બજારમાં ફેરવ્યા | In Thane hit and run case pol…

થાન હિટ એન્ડ રન કેસમાં પોલીસે આરોપીઓને દોરડાથી બાંધી બજારમાં ફેરવ્યા | In Thane hit and run case pol…

6 months ago
અમદાવાદના અખબાર નગર ખાતે કાળઝાળ ગરમીમાં લોકો માટે ઠંડી છાશનું વિતરણ કરાયું

અમદાવાદના અખબાર નગર ખાતે કાળઝાળ ગરમીમાં લોકો માટે ઠંડી છાશનું વિતરણ કરાયું

1 year ago
ગુજરાતમાં OBC ક્રાંતિનો શંખનાદ: પવિત્ર સંતો અને રાજકીય દિગ્ગજોની સાક્ષીએ ડૉ. મહેશભાઈ રાજપુતે OBC વિભ…

ગુજરાતમાં OBC ક્રાંતિનો શંખનાદ: પવિત્ર સંતો અને રાજકીય દિગ્ગજોની સાક્ષીએ ડૉ. મહેશભાઈ રાજપુતે OBC વિભ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News