gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘લાંબા સમયથી વિપક્ષમાં હોવાના કારણે રાહુલ ગાંધી તણાવમાં’, ચૂંટણીમાં ગેરરીતિના આરોપો પર ભાજપનો જવાબ |…

G METRO NEWS by G METRO NEWS
August 7, 2025
in INDIA
0 0
0
‘લાંબા સમયથી વિપક્ષમાં હોવાના કારણે રાહુલ ગાંધી તણાવમાં’, ચૂંટણીમાં ગેરરીતિના આરોપો પર ભાજપનો જવાબ |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

BJP Slams Rahul Gandhi For Vote Theft: રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ અને ભાજપ પર મત ચોરીના આરોપોનો જવાબ આપતાં ભાજપના સાંસદ સંબિત પાત્રાએ જણાવ્યું છે કે, રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, જો મારી પ્રેસ કોન્ફરન્સનો જવાબ આપવામાં નહીં આવે તો તેના ઘાતક પરિણામો ભોગવવા પડશે. જો વિપક્ષ ભવિષ્યમાં સત્તા પર આવ્યું તો ચૂંટણી પંચના પ્રત્યેક અધિકારી વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરીશું. આ સાંસદની ભાષા નથી.

ચૂંટણીલક્ષી ભાષણો આપી રહ્યા છેઃ સંબિત પાત્રા

સંબિત પાત્રાએ આગળ કહ્યું કે, રાહુલ ગાંધી ચૂંટણીલક્ષી ભાષણો આપી રહ્યા છે. અમે પ્રજાના નોકર છીએ. તેમણે મત આપી અમને સેવા કરવા મોકલ્યા છે. બંધારણમાં પણ પંચ વિશે સ્પષ્ટપણે લખ્યું છે કે, જો કોઈ પંચ યોગ્ય જવાબદારીપૂર્વક કામ ન કરે તો તેની વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવા માટે કોર્ટ પણ છે. 

લોકસભા ચૂંટણીમાં 99 બેઠકોની જીતની ઉજવણી કેમ કરી

વધુમાં પાત્રાએ કોંગ્રેસ પર આક્ષેપ કર્યો હતો કે, આ પહેલીવાર નથી કે, રાહુલ ગાંધીએ અને કોંગ્રેસે આજ સુધી જે રાજ્યોમાં જીત હાંસલ કરી છે, ત્યાં પ્રેસ કોન્ફરન્સ યોજતા નથી. તે સમયે તેઓ ચૂંટણી પંચ પર આરોપ લગાવતા નથી કે, ચૂંટણીમાં ગેરરીતિ થઈ હોય, પછી તે હિમાચલ હોય કે, તેલંગાણા. લોકસભામાં પણ 99 બેઠકોમાં જીત મળી તો ઉજવણી કરવા લાગ્યા કે, જુઓ લોકતંત્ર આવી ગયું. રાહુલ ગાંધીનું આ બેવડું વલણ તેમનો તણાવ રજૂ કરી રહ્યું છે. તેઓ લાંબા સમયથી વિપક્ષમાં હોવાથી તેઓ હવે તણાવમાં છે. જેને તમે આજની તેમની પ્રેસ કોન્ફરન્સમાં જોઈ શકો છે. તેમણે ચૂંટણી પંચને રીતસર ધમકાવ્યું છે.

'લાંબા સમયથી વિપક્ષમાં હોવાના કારણે રાહુલ ગાંધી તણાવમાં', ચૂંટણીમાં ગેરરીતિના આરોપો પર ભાજપનો જવાબ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતની દિગ્ગજ બેન્કને દુબઈની કંપની ખરીદશે, નાણા મંત્રાલયે આપી મંજૂરી, 3 અબજ ડૉલરમાં ડીલ! | emirates …
INDIA

ભારતની દિગ્ગજ બેન્કને દુબઈની કંપની ખરીદશે, નાણા મંત્રાલયે આપી મંજૂરી, 3 અબજ ડૉલરમાં ડીલ! | emirates …

May 16, 2026
રોબર્ટ વાડ્રાને મોટી રાહત, મની લોન્ડરિંગ કેસમાં જામીન મળતા કહ્યું- ‘ED સરકારના ઈશારે ચાલે છે’ | Robe…
INDIA

રોબર્ટ વાડ્રાને મોટી રાહત, મની લોન્ડરિંગ કેસમાં જામીન મળતા કહ્યું- ‘ED સરકારના ઈશારે ચાલે છે’ | Robe…

May 16, 2026
‘ભૂગોળ અને ઈતિહાસમાંથી ભૂંસાઈ જશો…’, આર્મી ચીફ જનરલ દ્વિવેદીની પાકિસ્તાનને ચેતવણી! | Indian Army C…
INDIA

‘ભૂગોળ અને ઈતિહાસમાંથી ભૂંસાઈ જશો…’, આર્મી ચીફ જનરલ દ્વિવેદીની પાકિસ્તાનને ચેતવણી! | Indian Army C…

May 16, 2026
Next Post
શક્તિપીઠ અંબાજી ખાતે અજય માતાનો ભવ્ય પાટોત્સવ ઉજવાયો

શક્તિપીઠ અંબાજી ખાતે અજય માતાનો ભવ્ય પાટોત્સવ ઉજવાયો

ઉત્તરકાશી દુર્ઘટના: ગુજરાતના 141 સહિત 409 પ્રવાસીઓનું કરાયું રેસ્ક્યૂ, તંત્રએ જાહેર કર્યા હેલ્પલાઈન …

ઉત્તરકાશી દુર્ઘટના: ગુજરાતના 141 સહિત 409 પ્રવાસીઓનું કરાયું રેસ્ક્યૂ, તંત્રએ જાહેર કર્યા હેલ્પલાઈન ...

ગાંધીનગરની સુઘડ નર્મદા કેનાલમાં ત્રણ લોકો ડૂબ્યા, એકનો બચાવ, બેની શોધખોળ ચાલુ | 3 Men Drown in Gandh…

ગાંધીનગરની સુઘડ નર્મદા કેનાલમાં ત્રણ લોકો ડૂબ્યા, એકનો બચાવ, બેની શોધખોળ ચાલુ | 3 Men Drown in Gandh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: ગોવામાં પેરાસેલિંગ વખતે કેબલ તૂટતા ટુરિસ્ટ દરિયામાં પડ્યો, બાગા બીચ પર બની ઘટના | Goa Parasai…

VIDEO: ગોવામાં પેરાસેલિંગ વખતે કેબલ તૂટતા ટુરિસ્ટ દરિયામાં પડ્યો, બાગા બીચ પર બની ઘટના | Goa Parasai…

2 months ago

તૈયારી વગર સ્ટેજ પરથી બોલતા ડર લાગે છે? આ 5 સરળ સ્ટેપ્સથી લોકોનું ધ્યાન ખેંચો | how to speak on stage without preparation public speaking tips

4 months ago
પાદરાની કંપનીએ કર્મચારીઓના પીએફના 85.22 લાખ કાપ્યા બાદ જમા ન કરતા ફરિયાદ | Complaints about employee…

પાદરાની કંપનીએ કર્મચારીઓના પીએફના 85.22 લાખ કાપ્યા બાદ જમા ન કરતા ફરિયાદ | Complaints about employee…

8 months ago
ધોળકાના સુનારકુઈમાંથી જુગારની બાજી માંડી બેઠેલા 5 શખ્સ ઝડપાય | 5 people caught gambling in Sunarkui …

ધોળકાના સુનારકુઈમાંથી જુગારની બાજી માંડી બેઠેલા 5 શખ્સ ઝડપાય | 5 people caught gambling in Sunarkui …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News