gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શેરબજારમાં રોકાણના નામે વધુ એક યુવાન સાથે 16 લાખની ઠગાઇ | Another youth cheated of Rs 16 lakh in the…

G METRO NEWS by G METRO NEWS
August 8, 2025
in GUJARAT
0 0
0
શેરબજારમાં રોકાણના નામે વધુ એક યુવાન સાથે 16 લાખની ઠગાઇ | Another youth cheated of Rs 16 lakh in the…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ : પીબી પર આવેલી લીંક ખોલી, એપ ડાઉનલોડ કરાવ્યા બાદ 16 લાખ અલગ – અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા

રાજકોટ, : રૈયા રોડ પરનાં અલ્કાપુરી સોસાયટીમા રહેતાં અને ખાનગી કંપનીમાં નોકરી કરતાં જય નટવરસિંહ રાઠોડ (ઉ.વ. 39)ને શેરબજારની લે-વેચ કરી સારૂં રીટર્ન આપવાની લાલચ આપી અજાણ્યા શખ્સોએ અલગ – અલગ બેંક ખાતામાં રૂા. 16 લાખ ટ્રાન્સફર કરાવી સાયબર ફ્રોડ કર્યાની સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. 

જયભાઇએ પોલીસને જણાવ્યું કે, ગઇ તા.૨૯-૫નાં તેના ફેસબુક એકાઉન્ટ પર એક કંપનીની ઇન્વેસ્ટ કરવા માટેની પોસ્ટ આવી હતી. જેની નીચે લીંક આપેલી હતી. તે ઓપન કરતાં ફોર્મ ખુલ્યું હતું. જેમાં તેણે વિગતો ભરી હતી.  ત્યારબાદ 360 વન – 288 સિનિયર ઇલાઇટ શેરિંગ ગ્રુપ નામના વોટ્સએપ ગ્રુપમાં તેને એડ કરાયા હતા. 

જે ગ્રુપમાં તેને શેર માર્કેટ રીલેટેડ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટને લગતી માહિતી અપાતી હતી. આથી તેણે ઇન્વેસ્ટ કરવાની ઇચ્છા દર્શાવતા તે ગુ્રપમાં એક મેસેજ આવ્યો હતો. જેમાં ‘તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો હું તમને લીંક મોકલું તે ઓપન કરી એપ ખુલશે. તેમાં તમારી વિગતો ભરવાની રહેશે. તેમ લખેલું હતું.   બે – ત્રણ દિવસ બાદ લીંક આવતા તેણે ઓપન કર્યા બાદ ફીન વોલ્ટ નામની એપ ડાઉનલોડ કરાવી હતી. જેનાં તેણે વિગતો ભરી હતી.  ત્યારબાદ ફરી ‘તમારા વોલેટમાં ફંડ એડ કરવા મોબાઇલ નંબર પર મેસેજ કરો કહેતાં તેને મેસેજ કર્યો હતો. જેથી તે શખ્સો ડાઉનલોડ કરેલી એપમાં જવાનું કહી પ્રોસીઝટ કહેતા તેણે વોલેટમાં રૂપિયા જમા કરાવી શેર લે – વેચ કરી હતી. ત્યારબાદ અલગ – અલગ પાંચ જેટલા બેંક એકાઉન્ટમાં તેણે રૂા. 16 લાખ જેટલી રકમ ટ્રાન્સફર કરી રોકાણ કર્યું હતું. જે રકમ એપના વોલેટમાં દેખાડતી હતી. પરંતુ તે રકમ વિથડ્રો કરવા ટીકવેસ્ટ નાખતાં 15 ટકા સર્વિસ ફી ભરી પડશે.  તેવા મેસેજ આવતા ઠગાઇ થયાની જાણ થઇ હતી. સાયબર ક્રાઇમ પોલીસે પાંચે જેટલા એકાઉન્ટ ધારકો સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:
GUJARAT

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

September 30, 2026
ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ
GUJARAT

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

September 30, 2026
Next Post
ધંધામાં ધ્યાન આપવા અને પૈસાની બચત કરવા પિતાએ ટકોર કરતા પુત્રનો આપઘાત | Son commits suicide after fat…

ધંધામાં ધ્યાન આપવા અને પૈસાની બચત કરવા પિતાએ ટકોર કરતા પુત્રનો આપઘાત | Son commits suicide after fat...

રાજકોટમાં ઉશ્કેરાયેલા સસરાએ હથોડો ઝીંકી વહુનું માથું ફોડી નાખ્યું | In Rajkot an agitated father in …

રાજકોટમાં ઉશ્કેરાયેલા સસરાએ હથોડો ઝીંકી વહુનું માથું ફોડી નાખ્યું | In Rajkot an agitated father in ...

તત્કાલીન નાયબ કાર્યપાલક ઇજનેરને લાંચ લેવાના ગુનામાં દોઢ વર્ષની કેદ | The then Deputy Executive Engin…

તત્કાલીન નાયબ કાર્યપાલક ઇજનેરને લાંચ લેવાના ગુનામાં દોઢ વર્ષની કેદ | The then Deputy Executive Engin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રસ્તા વચ્ચે કૂતરું આવી જતા છકડો પલટી ખાઈ ગયો : એકનું મોત | man died after her rickshaw overturns due…

રસ્તા વચ્ચે કૂતરું આવી જતા છકડો પલટી ખાઈ ગયો : એકનું મોત | man died after her rickshaw overturns due…

6 months ago
એક ‘અપમાન મંત્રાલય’ જ બનાવી લો જેથી PM મોદીનો સમય ના બગડે, પ્રિયંકા ગાંધીનો કટાક્ષ

એક ‘અપમાન મંત્રાલય’ જ બનાવી લો જેથી PM મોદીનો સમય ના બગડે, પ્રિયંકા ગાંધીનો કટાક્ષ

11 months ago
જામનગરના બેડ ગામે એલસીબીનો દરોડો : રૂ.1.24 લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરાયો | Jamnagar LCB Raids B…

જામનગરના બેડ ગામે એલસીબીનો દરોડો : રૂ.1.24 લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરાયો | Jamnagar LCB Raids B…

3 months ago
નવા સપ્તાહમાં સેન્સેક્સ 84500થી 82500 વચ્ચે અથડાશે | Sensex will hit between 84500 and 82500 in the …

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84500થી 82500 વચ્ચે અથડાશે | Sensex will hit between 84500 and 82500 in the …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News