gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર શહેરમાં કુખ્યાત દિવલા ડોને ફરીથી લખણ ઝળકાવ્યા, લૂંટ-અપહરણ સહિતનો વધુ એક ગુનો નોંધાયો | Anothe…

G METRO NEWS by G METRO NEWS
August 10, 2025
in GUJARAT
0 0
0
જામનગર શહેરમાં કુખ્યાત દિવલા ડોને ફરીથી લખણ ઝળકાવ્યા, લૂંટ-અપહરણ સહિતનો વધુ એક ગુનો નોંધાયો | Anothe…
1
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગરમાં શાંતિનગર વિસ્તારમાં રહેતા કુખ્યાત દીવલા ડોને શહેરમાં ફરી લખણ ઝળકાવ્યા છે, અને તેની સામે અપહરણ, લૂંટ, ખંડણી ઉઘરાવવી અને હડધુત કરવા સહિતની અનેક ભારે કલમો હેઠળ ગુનો નોંધાયો છે. એક દલિત યુવાનને માર મારી અપહરણ કરાયું હોવાથી પોલીસે દિવલા ડોન અને તેના સાગરીત સામે ગુનો નોંધી બંનેની શોધખોળ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ક્રિષ્ના પાર્ક શેરી નંબર -૩ માં રહેતા અને સફાઈ કામદાર તરીકે પોતાના પિતા ને મદદ કરતા દિપક તુલસીભાઈ વાડોદરા નામના ૨૩ વર્ષના દલિત યુવાને પોતાને માર મારી બળજબરીપૂર્વક બાઇક ની લૂંટ ચલાવી તેમજ પોતાનું અપહરણ કરી ઢોર મારવા અંગે અને રૂપિયાની ખંડણી માંગવા અંગે જામનગરમાં રાંદલ નગરમાં રહેતા દિવ્યરાજસિંહ ઉર્ફે દિવલો ડોન મંગળ સિંહ ચૌહાણ અને તેના એક સાગરીત  સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી યુવાન દિપક પોતાના મિત્ર દિવ્યેશ પરમાર સાથે બાઈક લઈને જઈ રહ્યો હતો, જે દરમિયાન રામેશ્વર નગર વિસ્તારમાં આરોપી દિવલો તેના સાગ્રીત સાથે ત્યાં ધસી આવ્યો હતો, અને દલીત યુવાનને રસ્તામાં રોકી ગાળો ભાંડી મારમારી  કરી હતી, અને સમાજમાં હલકા પાડવા માટે હડધૂત કર્યો હતો. ઉપરાંત તેનું બાઈક લૂંટી લીધું હતું, અને તેમાં જ તેનું અપહરણ કરી રૂપિયા 2000ની ખાંડણી માંગી હતી, જે પોલીસ ફરિયાદ ના આધારે શહેર વિભાગના ડીવાયએસપી જે.એન. ઝાલા અને સ્ટાફના જયેશભાઈ ભીમાણી સહિતની પોલીસ ટીમે બંને આરોપીઓ સામે લૂંટ અપહરણ ખંડણી ઉઘરાવવી સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને આરોપીઓ હાલ ભાગી છૂટ્યા હોવાથી બંનેની શોધખોળ ચલાવાઇ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…
GUJARAT

અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

August 9, 2026
સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
જામનગરના બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટે ‘શ્રવણ’બની 260 વડીલોને કરાવી દ્વારકાધીશની પાવન યાત્રા | Jamnagar Br…

જામનગરના બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટે 'શ્રવણ'બની 260 વડીલોને કરાવી દ્વારકાધીશની પાવન યાત્રા | Jamnagar Br...

અમરેલી જિલ્લામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી, શાળાના વિદ્યાર્થીઓએ સિંહના મુખોટા પહેરી રેલી યોજી | World …

અમરેલી જિલ્લામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી, શાળાના વિદ્યાર્થીઓએ સિંહના મુખોટા પહેરી રેલી યોજી | World ...

લાલપુર તાલુકાના મોટી રાફુદડ ગામમાં ખેતરમાં પાણી વાળવાના પ્રશ્ને ખેડૂત યુવાન પર કુહાડી વડે હુમલો: બે …

લાલપુર તાલુકાના મોટી રાફુદડ ગામમાં ખેતરમાં પાણી વાળવાના પ્રશ્ને ખેડૂત યુવાન પર કુહાડી વડે હુમલો: બે ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સમગ્ર ભારતમાં એક અનોખું ગામ: જ્યાં 800 વર્ષથી રક્ષાબંધન પૂનમે નહીં, ભાદરવા સુદ તેરસે ઉજવાય છે

સમગ્ર ભારતમાં એક અનોખું ગામ: જ્યાં 800 વર્ષથી રક્ષાબંધન પૂનમે નહીં, ભાદરવા સુદ તેરસે ઉજવાય છે

1 year ago
ચીન સરહદે ભારતની તાકાત વધશે : બંગાળ સરકારે એરફોર્સના બે મહત્ત્વના બેઝને આપી 25 એકર જમીન | India Boos…

ચીન સરહદે ભારતની તાકાત વધશે : બંગાળ સરકારે એરફોર્સના બે મહત્ત્વના બેઝને આપી 25 એકર જમીન | India Boos…

2 months ago
‘જો આતંકવાદ અને વાતચીત સાથે ન ચાલી શકે તો ક્રિકેટ કેમ?’ ઓવૈસીએ એશિયા કપ અંગે સવાલ ઊઠાવ્યા | Asaduddi…

‘જો આતંકવાદ અને વાતચીત સાથે ન ચાલી શકે તો ક્રિકેટ કેમ?’ ઓવૈસીએ એશિયા કપ અંગે સવાલ ઊઠાવ્યા | Asaduddi…

12 months ago
ભારતીય નૌકાદળમાં INS માહે સામેલ થયું, શત્રુઓની સબમરીન માટે કાળ સમાન | INS Mahe Joins Indian Navy Boo…

ભારતીય નૌકાદળમાં INS માહે સામેલ થયું, શત્રુઓની સબમરીન માટે કાળ સમાન | INS Mahe Joins Indian Navy Boo…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News