gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ટેરિફની અપ્રત્યક્ષ અસર : એફોર્ડેબલ હાઉસિંગના વેચાણમાં ઘટાડો થવાની વકી | Indirect impact of tariffs: …

G METRO NEWS by G METRO NEWS
August 13, 2025
in Business
0 0
0
ટેરિફની અપ્રત્યક્ષ અસર : એફોર્ડેબલ હાઉસિંગના વેચાણમાં ઘટાડો થવાની વકી | Indirect impact of tariffs: …
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી : અમેરિકા દ્વારા ભારતના માલસામાન પર લાગુ કરાયેલી જંગી ટેરિફની અનેક અપ્રત્યક્ષ અસરો જોવા મળવાની ચિંતા રહેલી છે જેમાંની એક અસર પરવડી શકે તેવા રહેઠાણો (એફોર્ડેબલ હાઉસિંગ)ના વેચાણને લગતી છે. 

એક કન્સલટન્ટ પેઢીના રિપોર્ટ પ્રમાણે ટેરિફને કારણે દેશના ખાસ કરીને નિકાસ બજારમાં મોટી હાજરી ધરાવતા માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝિસ (એમએસએમઈ)ના વેપાર પર  પ્રતિકૂળ અસર પડશે અને આને પરિણામે આ ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીબળોની આવક પર પડશે જેની સીધી અસર વિવિધ ચીજવસ્તુઓ ઉપરાંત એફોર્ડેબલ હાઉસિંગની માગ પર પડશે. દેશમાં રૂપિયા ૪૫ લાખની કિંમત સુધીના પરવડી શકે તેવા રહેઠાણોના મુખ્ય ખરીદદારો નાના ઉદ્યોગમાં કામ કરનારા કર્મચારીઓ છે. 

દેશમાંથી થતી નિકાસમાં એમએસએમઈનો નોંધપાત્ર હિસ્સો રહેલો છે ત્યારે ઊંચા ટેરિફથી તેમની નિકાસમાં ઘટાડો જોવા મળી શકે છે. 

આ અગાઉ કોરોનાની એમએસએમઈ ક્ષેત્ર પર ગંભીર અસર પડી હતી.

૨૦૨૫ના પ્રથમ છ મહિનામાં દેશના સાત મહાનગરોમાં વેચાયેલા કુલ ૧.૯૦ લાખ રહેઠાણોમાંથી ૩૪૫૬૫ જેટલા રહેઠાણો પરવડી શકે તેવા રહેઠાણ શ્રેણીના હતા. દેશના જીડીપીમાં એમએસએમઈ ક્ષેત્રનો હિસ્સો ૩૦ ટકા જેટલો છે અને નિકાસમાં ૪૫ ટકા હિસ્સો  ધરાવે છે.

અમેરિકા દ્વારા ભારતના માલસામાન પર ૫૦ ટકા ટેરિફથી એમએસએમઈ તથા તેના કર્મચારીબળ પર પ્રતિકૂળ અસરનું જોખમ રહેલું છે.  એફોર્ડેબલ હાઉસિંગના ખરીદદારોમાં એમએસએમઈના કર્મચારીઓની મોટી સંખ્યા જોવા મળે છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
સુરેન્દ્રનગર અને વઢવાણ જન્માષ્ટમીના લોકમેળાની તૈયારીઓ શરૃ | Preparations begin for Surendranagar and…

સુરેન્દ્રનગર અને વઢવાણ જન્માષ્ટમીના લોકમેળાની તૈયારીઓ શરૃ | Preparations begin for Surendranagar and...

માંડલના શિવાલયોમાં મહાપુજા, મંદિરોમાં રંગોળી અને શૃંગાર કરાયો | Maha puja was performed Shiva temple…

માંડલના શિવાલયોમાં મહાપુજા, મંદિરોમાં રંગોળી અને શૃંગાર કરાયો | Maha puja was performed Shiva temple...

ઓગસ્ટમાં વરસાદનું જોર ઓછું થવા છતાં ખરીફ વાવેતરની 90 ટકા કામગીરી પૂરી | Despite the decrease in rain…

ઓગસ્ટમાં વરસાદનું જોર ઓછું થવા છતાં ખરીફ વાવેતરની 90 ટકા કામગીરી પૂરી | Despite the decrease in rain...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પામોલની મંડળીના તમાકુના ગોડાઉનનો બારોબાર દસ્તાવેજ : ગ્રામ પંચાયતે નોંધ ના મંજૂર કરી | Multiple docum…

પામોલની મંડળીના તમાકુના ગોડાઉનનો બારોબાર દસ્તાવેજ : ગ્રામ પંચાયતે નોંધ ના મંજૂર કરી | Multiple docum…

6 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

ડાકોરમાં કાર્તિકી પૂર્ણિમાએ 5.25 લાખ શ્રદ્ધાળુઓએ રણછોડરાયના દર્શન કર્યા

8 months ago
જામનગર અને દરેડમાં જુગાર રમતા પાંચ મહિલા સહિત 11ની અટકાયત | 11 people including five women arrested …

જામનગર અને દરેડમાં જુગાર રમતા પાંચ મહિલા સહિત 11ની અટકાયત | 11 people including five women arrested …

10 months ago
ગોરવાની સ્કૂલના પ્રિન્સિપાલને ઠગનાર કનુ પટેલે અલકાપુરીની સ્કૂલમાં મોરેશિયસના નામે ઠગાઇ કરી | Kanu Pa…

ગોરવાની સ્કૂલના પ્રિન્સિપાલને ઠગનાર કનુ પટેલે અલકાપુરીની સ્કૂલમાં મોરેશિયસના નામે ઠગાઇ કરી | Kanu Pa…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News