gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

મોંઘવારીમાં વધુ એક રાહતના સમાચાર, જથ્થાબંધ ફુગાવો જુલાઈમાં ઘટી બે વર્ષના તળિયે | wholesale inflation…

G METRO NEWS by G METRO NEWS
August 14, 2025
in Business
0 0
0
મોંઘવારીમાં વધુ એક રાહતના સમાચાર, જથ્થાબંધ ફુગાવો જુલાઈમાં ઘટી બે વર્ષના તળિયે | wholesale inflation…
0
VIEWS
Share on FacebookShare on Twitter

WPI: દેશની મોંઘવારીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સરકારી આંકડાઓ અનુસાર, જથ્થાબંધ ફુગાવો જુલાઈ, 2025માં -0.58 ટકા નોંધાયો છે. જે એપ્રિલ, 2023 બાદનો સૌથી ઓછો છે. સતત બીજા મહિને ફુગાવો નેગેટિવ ઝોનમાં રહ્યો છે. સરકાર અનુસાર, ખાદ્ય પદાર્થો, ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ, અને બેઝિક મેટલ્સના ભાવમાં ઘટાડો થયો છે. જથ્થાબંધ ફુગાવો બે વર્ષના તળિયે પહોંચતાં આગામી સમયમાં લોકોના ખિસ્સા પર બોજો ઘટવાની શક્યતા છે.

ખાદ્ય ચીજો સસ્તી થઈ

શાકભાજી અને અનાજના ભાવમાં તોતિંગ ઘટાડાના કારણે મોંઘવારીમાં રાહત મળી છે. જુલાઈમાં ખાદ્ય ચીજોનો જથ્થાબંધ ફુગાવો -0.96 ટકા નોંધાયો હતો. જ્યારે ખનિજ તેલમાં જથ્થાબંધ ફુગાવો -1.98 ટકા રહ્યો હતો. ક્રૂડ પેટ્રોલિયમ અને નેચરલ ગેસમાં WPI -2.56 ટકા રહ્યો હતો. બેઝિક મેટલ્સમાં WPI -0.82 ટકા થયો છે. જ્યારે કોલસા, વીજ અને ખનિજમાં જથ્થાબંધ ફુગાવો -0.44 ટકા, -0.36 ટકા અને -1.08 ટકા સાથે વધ્યો છે.

આ પણ વાંચોઃ HDFC બેન્કના સેવિંગ્સ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ કેટલું રાખવાનું? બેન્કે કરી સ્પષ્ટતા

WPI શું છે?

તે ગ્રાહક ભાવ સૂચકાંક(CPI)થી અલગ છે કારણ કે CPI અર્થાત રિટેલ મોંઘવારી સામાન્ય લોકો દ્વારા ખરીદેલી ચીજવસ્તુઓના ભાવને ટ્રેક કરે છે, જ્યારે WPI ફેક્ટરીઓમાંથી ઉત્પાદિત ચીજવસ્તુઓના ભાવ પર નજર રાખે છે. WPI ડેટા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવે છે. આ સૂચકાંકમાં ત્રણ મુખ્ય શ્રેણીઓ છે, પ્રાથમિક વસ્તુઓ (જેમ કે ખાદ્ય વસ્તુઓ), બળતણ અને વીજળી અને ઉત્પાદિત પ્રોડક્ટસ. આ સૂચકાંકનું આધાર વર્ષ 2011-12 છે.

મોંઘવારીમાં વધુ એક રાહતના સમાચાર, જથ્થાબંધ ફુગાવો જુલાઈમાં ઘટી બે વર્ષના તળિયે 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઓછા વજનના પેકિંગ સાથેના  પ્રોડકટસ બહાર પાડવા FMCG કંપનીઓનો વ્યૂહ
Business

ઓછા વજનના પેકિંગ સાથેના પ્રોડકટસ બહાર પાડવા FMCG કંપનીઓનો વ્યૂહ

March 26, 2026
અનિશ્ચિતતા વચ્ચે પણ એસએન્ડપીએ ભારતના જીડીપી અંદાજમાં વધારો કર્યો | S&P raises India’s GDP forecast d…
Business

અનિશ્ચિતતા વચ્ચે પણ એસએન્ડપીએ ભારતના જીડીપી અંદાજમાં વધારો કર્યો | S&P raises India’s GDP forecast d…

March 26, 2026
ઈરાન યુદ્ધની એશિયા પેસિફિક ક્ષેત્રના અર્થતંત્રો પર મોટી અસર જોવા મળશે | Iran war will have a major i…
Business

ઈરાન યુદ્ધની એશિયા પેસિફિક ક્ષેત્રના અર્થતંત્રો પર મોટી અસર જોવા મળશે | Iran war will have a major i…

March 26, 2026
Next Post
ઓપરેશન સિંદૂરમાં સામેલ વાયુસેના અને BSFના જવાનોને વીરતા પુરસ્કાર, વિંગ કમાન્ડર અભિમન્યુ સિંહને શૌર્ય…

ઓપરેશન સિંદૂરમાં સામેલ વાયુસેના અને BSFના જવાનોને વીરતા પુરસ્કાર, વિંગ કમાન્ડર અભિમન્યુ સિંહને શૌર્ય...

ઝઘડિયાના શિયાલી ગામની ઘટના : રાજકીય કિન્નાખોરી રાખી બાઈક સવાર યુવકને પત્નીની નજર સામે ટ્રક વડે કચડી …

ઝઘડિયાના શિયાલી ગામની ઘટના : રાજકીય કિન્નાખોરી રાખી બાઈક સવાર યુવકને પત્નીની નજર સામે ટ્રક વડે કચડી ...

હવે HDFC બેન્કે પણ મિનિમમ બેલેન્સના નિયમો બદલ્યા, જાણો બીજી બેન્કોની પોલિસી | hdfc bank announce sav…

HDFC બેન્કના સેવિંગ્સ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ કેટલું રાખવાનું? બેન્કે કરી સ્પષ્ટતા | /hdfc bank cl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BIG BREAKING: ગુજરાત સરકારના નવા મંત્રીઓને ખાતાની ફાળવણી, જાણો કોને કયો વિભાગ સોંપાયો | Portfolio al…

BIG BREAKING: ગુજરાત સરકારના નવા મંત્રીઓને ખાતાની ફાળવણી, જાણો કોને કયો વિભાગ સોંપાયો | Portfolio al…

5 months ago
ખેડા જિલ્લામાં અકસ્માતના ચાર બનાવમાં એકનું મોત, છને ઈજા | One dead six injured in four accidents in …

ખેડા જિલ્લામાં અકસ્માતના ચાર બનાવમાં એકનું મોત, છને ઈજા | One dead six injured in four accidents in …

11 months ago
બેંકો, NBFC દ્વારા QIP દ્વારા ભંડોળ ઊભું કરવામાં 46 ટકાનો નોંધપાત્ર વધારો | Significant 46% increase…

બેંકો, NBFC દ્વારા QIP દ્વારા ભંડોળ ઊભું કરવામાં 46 ટકાનો નોંધપાત્ર વધારો | Significant 46% increase…

11 months ago
PM મોદીને અપશબ્દ બોલવા મામલે પટનામાં હોબાળો, ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી | /row over abu…

PM મોદીને અપશબ્દ બોલવા મામલે પટનામાં હોબાળો, ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી | /row over abu…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News