gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શ્વાન વચ્ચે આવતા બાઈક સ્લીપ થઇ જવાથી મહિલાનું મોત | Woman dies after bike skids into dogs

G METRO NEWS by G METRO NEWS
August 18, 2025
in GUJARAT
0 0
0
શ્વાન વચ્ચે આવતા બાઈક સ્લીપ થઇ જવાથી મહિલાનું મોત | Woman dies after bike skids into dogs
0
VIEWS
Share on FacebookShare on Twitter

– નરસંડા ચોકડીએ અકસ્માત સર્જાયો

– આમસરણ પાસે ગાડીની ટક્કરે ટુવ્હીલર સવાર નડિયાદના દંપતી ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ

નડિયાદ : નરસંડા ચોકડી નજીક શ્વાન આડો આવતા મોટરસાયકલ સ્લીપ થઈ જતા ગંભીર ઈજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે આમસરણ નજીક ગાડીએ એક્સેસને ટક્કર મારતા દંપતીને ઈજા થઈ હતી. આ બંને બનાવ અંગે જે તે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પેટલાદ તાલુકાના બામરોલીના ધર્મેશભાઈ ચતુરભાઈ સેનવા તા.૧૫મીએ માતા કોકીલાબેનને બાઈક પર લઈ દોરડા વેચવા જતા હતા. તેઓ નરસંડા ચોકડી નજીક રેસ્ટોરન્ટ આગળથી પસાર થતા હતા. ત્યારે અચાનક કૂતરું આવતા બ્રેક મારતા મોટરસાયકલ સ્લીપ ખાઈ ગઈ હતી. 

કોકીલાબેન રોડ ઉપર પડતા ગંભીર ઈજાગ્રસ્ત થતા નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં કોકીલાબેનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે ધર્મેશભાઈ સેનવાની ફરિયાદના આધારે વડતાલ પોલીસે બાઈક ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો. 

જ્યારે બીજા બનાવમાં નડિયાદ ફેઝાન સોસાયટીના મોહમ્મદ આશિફ હસીમુદીન અન્સારી પત્ની નીલોફરને એક્સેસમાં બેસાડી તા.૧૩/૭/૨૫ના રોજ અમદાવાદ દફનવિધિમાં જતા હતા. દરમિયાન આમસરણ નજીક પાછળથી ગાડીએ ટક્કર મારતા એક્સેસ સવાર બંનેને ઈજા થઈ હતી. બંને ઈજાગ્રસ્તોને મહેમદાવાદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મોહમ્મદ આશિફ અનસારીની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

Next Post
આરએસએસ વિશ્વની સૌથી વિશાળ NGO લાલ કિલ્લા પરથી મોદીની ઉદ્ઘોષણા | RSS is the world’s largest NGO Modi’…

આરએસએસ વિશ્વની સૌથી વિશાળ NGO લાલ કિલ્લા પરથી મોદીની ઉદ્ઘોષણા | RSS is the world's largest NGO Modi'...

ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવ અને નંદમહોત્સવ ધામધૂમથી ઉજવાયા | Krishna Janmotsav and Nanda Mahotsav…

ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવ અને નંદમહોત્સવ ધામધૂમથી ઉજવાયા | Krishna Janmotsav and Nanda Mahotsav...

કઠુઆમાં વાદળ ફાટતા ભારે પૂર-ભુસ્ખલન : સાતનાં મોત | Heavy rains landslides in Kathua due to cloudburs…

કઠુઆમાં વાદળ ફાટતા ભારે પૂર-ભુસ્ખલન : સાતનાં મોત | Heavy rains landslides in Kathua due to cloudburs...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતના શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરી રૂ. 20 લાખથી વધુ પડાવ્યા, બે આરોપીઓની જામનગરથી ધરપકડ | Police arre…

1 year ago
હોળી પર મુંબઈ-ગુજરાતથી વતન જનારા મુસાફરોને મોટી રાહત, 94 સ્પેશિયલ ટ્રેન દોડાવાશે, જાણો રૂટ | Indian …

5 months ago
કોકરોચ જનતા પાર્ટીની જાહેરાત: હવે પ્રથમ વાયદો પૂરો કરવાનો સમય, ભ્રષ્ટાચારીઓના નામ અને વીડિયો મોકલો |…

1 month ago
જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાંથી નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે પરપ્રાંતિય શખ્સ SOGના હાથે પકડાય…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News