gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

12 વર્ષની બાળકીને ‘બાબુ..સોના ..’ કહી તેનાં શરીર સાથે અડપલાં કર્યાં | A 12 year old girl was called …

G METRO NEWS by G METRO NEWS
August 18, 2025
in GUJARAT
0 0
0
12 વર્ષની બાળકીને ‘બાબુ..સોના ..’ કહી તેનાં શરીર સાથે અડપલાં કર્યાં | A 12 year old girl was called …
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાજકોટનાં પોલીસ હેડ ક્વાર્ટરમાં બનેલી ચોંકાવનારી ઘટના

ઘટના બાદ ભાગી ગયેલા અને હેડ ક્વાર્ટરમાં અમૂલ પાર્લર ધરાવતા ૫૪ વર્ષના નરાધમ શખ્સની ધરપકડ

રાજકોટ: રાજકોટ શહેર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે અમુલ દૂધનું પાર્લર ધરાવતા ૫૪ વર્ષના હરેશ દોલાનુમલ ગેહાણી (રહે. જંકશન પ્લોટ કો.ઓપ. હાઉસિંગ સોસાયટી શેરી નં.૧)એ ૧૨ વર્ષની એક બાળકીનાં શરીર સાથે અડપલાં કર્યાનો ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છે. પ્ર.નગર પોલીસે બાળકીના પિતાની ફરિયાદ પરથી ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ ભોગ બનનાર બાળકી ગઇકાલે બપોરે હેડ ક્વાર્ટરમાં આવેલા જનરલ સ્ટોર (અમૂલ પાર્લર)માં દૂધ લેવા ગઇ હતી ત્યારે આરોપી હરેશે તેને પૂછ્યું કે કેમ થોડા દિવસથી દેખાતી નથી. આ પછી તેને બાબુ-સોના કહી દુકાનમાંથી ચ્યુઈંગમ અને લોલીપોપ આપી હતી. ભોગ બનનાર બાળકીએ તે લેવાની ના પાડતા દુકાનના પગથિયા પાસે જ તેનો હાથ પકડી લીધા બાદ તેના શરીરે અડપલાં કર્યા હતા. એટલું જ નહીં ગાલ ઉપર કિસ કરી લીધી હતી. આ પછી ભોગ બનનાર બાળકીને છોડી દીધી હતી. 

ઘરે જઇ તેણે માતાને આપવિતી કહી હતી. જેણે પતિને જાણ કરતાં તે સીધા પાર્લરે પહોંચી ગયા હતાં. તે વખતે આરોપી હરેશનો પુત્ર બેઠો હતો. જેને તેના પિતા ક્યાં છે તેમ પૂછી દુકાને બોલાવવાનું કહેતા કોલ લગાડયો હતો. કોલ ઉપર જ આરોપી હરેશે ભોગ બનનાર બાળકીના પિતાને કહ્યું કે મારી ભૂલ થઇ ગઇ છે, હું તમારી દીકરીની માફી માગુ છું.

ત્યાર પછી ભોગ બનનાર બાળકીના પિતાએ પ્ર.નગર પોલીસ મથકે જઇ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપી હરેશની ધરપકડ કરી તેને કાયદાનું ભાન કરાવ્યું હતું. પાર્લરે આરોપી હરેશ ઉપરાંત તેની પત્ની અને પુત્ર બેસે છે. ભોગ બનનાર બાળકીની ઉંમર કરતાં પણ તેનો પુત્ર મોટો છે. આમ છતાં વિકૃત મગજને કારણે આ કૃત્ય કર્યાનું તારણ નીકળ્યું છે. આ ઘટનાને કારણે સમગ્ર હેડ ક્વાર્ટરમાં રોષ ભભૂકી ઉઠયો હતો અને તેના ઉપર ફીટકાર વરસાવ્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના નારણપુરામાં ગ્રાહક બનીને આવેલો શખ્સ જ્વેલર્સમાંથી સોનાનું કડું ચોરી ફરાર, જુઓ CCTV | ahmed…
GUJARAT

અમદાવાદના નારણપુરામાં ગ્રાહક બનીને આવેલો શખ્સ જ્વેલર્સમાંથી સોનાનું કડું ચોરી ફરાર, જુઓ CCTV | ahmed…

May 20, 2026
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં રેતી ખનનનું મોટું કૌભાંડ, ખેડૂતો ગાંધીનગર ખાતે બેઠા છતાં કોઈ કાર્યવાહી નહ…
GUJARAT

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં રેતી ખનનનું મોટું કૌભાંડ, ખેડૂતો ગાંધીનગર ખાતે બેઠા છતાં કોઈ કાર્યવાહી નહ…

May 20, 2026
જામનગરમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરતી યુવતીની 9માં માળેથી છલાંગ | Jamnagar 22 Year Old CA Stud…
GUJARAT

જામનગરમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરતી યુવતીની 9માં માળેથી છલાંગ | Jamnagar 22 Year Old CA Stud…

May 20, 2026
Next Post
રૂા.6 લાખની મત્તા સાથેનું પર્સ માત્ર રૂા.100માં વેચાયું !! | A purse worth Rs 6 lakh was sold for ju…

રૂા.6 લાખની મત્તા સાથેનું પર્સ માત્ર રૂા.100માં વેચાયું !! | A purse worth Rs 6 lakh was sold for ju...

સુપ્રીમ કોર્ટની સલાહ લેવી કે નહીં તે કોર્ટ નહીં રાષ્ટ્રપતિ જ નક્કી કરશે : કેન્દ્ર સરકારની સ્પષ્ટતા |…

સુપ્રીમ કોર્ટની સલાહ લેવી કે નહીં તે કોર્ટ નહીં રાષ્ટ્રપતિ જ નક્કી કરશે : કેન્દ્ર સરકારની સ્પષ્ટતા |...

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ભાજપનો ‘CPR’ દાવ, વિપક્ષને ડબલ ટેન્શન, DMK પર કેમ ટકી નજરો? | BJP’s ‘CPR’…

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ભાજપનો 'CPR' દાવ, વિપક્ષને ડબલ ટેન્શન, DMK પર કેમ ટકી નજરો? | BJP's 'CPR'...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીના અમલ વખતે લારીધારકને પોતાની એકથી વધુ લારી ઊભી નહીં રાખવા અપીલ કરા…

વડોદરામાં સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીના અમલ વખતે લારીધારકને પોતાની એકથી વધુ લારી ઊભી નહીં રાખવા અપીલ કરા…

9 months ago
મુખ્યમંત્રી સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત તા. 22મી જાન્યુઆરીએ યોજાશે

મુખ્યમંત્રી સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત તા. 22મી જાન્યુઆરીએ યોજાશે

4 months ago
૧ મહિના પછી પુત્રીનું મોત થયું ઃ અગાઉ પુત્રનું પણ મોત થયું હતું | Daughter died after 1 month: Son a…

૧ મહિના પછી પુત્રીનું મોત થયું ઃ અગાઉ પુત્રનું પણ મોત થયું હતું | Daughter died after 1 month: Son a…

9 months ago
ટ્રમ્પની આ એક બેઠકના કારણે 1 કલાકમાં 21 હજાર રૂપિયા સસ્તી થઈ ચાંદી? જાણો કારણો | silver prices crash…

ટ્રમ્પની આ એક બેઠકના કારણે 1 કલાકમાં 21 હજાર રૂપિયા સસ્તી થઈ ચાંદી? જાણો કારણો | silver prices crash…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News