gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

3 જ દિવસમાં રજિસ્ટ્રેશન, રિફંડમાં પણ વિલંબ નહીં… GST સુધારા માટે સરકારનો માસ્ટર પ્લાન | GST Regist…

G METRO NEWS by G METRO NEWS
August 18, 2025
in Business
0 0
0
3 જ દિવસમાં રજિસ્ટ્રેશન, રિફંડમાં પણ વિલંબ નહીં… GST સુધારા માટે સરકારનો માસ્ટર પ્લાન | GST Regist…
1
VIEWS
Share on FacebookShare on Twitter

GST Tax Slab : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસના ભાષણમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) નવા સુધારાની વાત કરી છે. તેમણે જાહેરાત કરી કે, આ નવા સુધારા આ દિવાળી પર લાગુ થઈ શકે છે. સરકારે ટેક્સ સ્લેબમાં ફેરફાર કરી તેને સરળ બનાવવા તેમજ ચીજવસ્તુઓ અને સેવાઓ સસ્તી બનાવી લોકોના ખિસ્સા પરથી બોજો ઘટાડવાનો સંકેત આપ્યો છે. જીએસટીના નવા સુધારામાં મહત્ત્વની ત્રણ બાબતો પર ધ્યાન કેન્દ્રીત કરાઈ છે. આમાં માળખાકીય સુધારા, ટેક્સ રેટ ઘટાડવા અને GSTને સરળ બનાવવાનો સમાવેશ થાય છે. પીએમ મોદીએ આ મહત્ત્વની જાહેરાત કર્યા બાદ હવે નાણામંત્રાલય તરફથી પણ ફાયદાકારક વાત સામે આવી છે. સૂત્રોનું કહેવું છે કે, વેપારીઓ માત્ર ત્રણ દિવસમાં જ જીએસટી રજિસ્ટ્રેશન મેળવી શકશે, મોટાભાગની રિફંડ પ્રક્રિયા ઓટોમેડેટ થઈ શકે તે માટે નાણા મંત્રાલયે પ્રસ્તાવ તૈયાર કર્યો છે.

95 ટકા વેપારીઓને ત્રણ દિવસમાં મંજૂરી મળી જશે 

મીડિયા રિપોર્ટ મુજબ, નાણાં મંત્રાલયના સૂત્રોએ કહ્યું કે, વેપારીઓ માત્ર ત્રણ દિવસની અંદર જીએસટી રજિસ્ટ્રેશન મેળવી શકશે અને 95 ટકા વેપારીઓને માત્ર ત્રણ દિવસમાં રજિસ્ટ્રેશન મંજૂરી મળવાની આશા છે. સૂત્રોએ એમ પણ કહ્યું છે કે, જીએસટી પ્રક્રિયા ઝડપી બનાવવાની સાથે ઈનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) અને ઈનવર્ટેડ ડ્યૂટી સ્ટ્રક્ચર સંબંધીત રિફંડ ઓટોમેટેડ મળી જાય, તે માટેનો પણ પ્રસ્તાવ તૈયાર કરાયો છે. આ રિફંડ પ્રક્રિયાથી મેન્યુઅલી કામગીરીમાં ઘટાડો થશે અને ડિલિવરીમાં લાગતા સમયમાં પણ ઘટાડો થશે. નિકાસકારો માટે ઓટોમેટિક રિફંડની સિસ્ટમનો પણ પ્રસ્તાવ છે.

આ પણ વાંચો : UPI ટ્રાન્ઝેક્શન પર ફીસ વસૂલવાની તૈયારી? સંસદમાં સરકારની સ્પષ્ટતા

MSMEને રાહત મળશે

મીડિયા રિપોર્ટમાં નાણાં મંત્રાલયને ટાંકીને કહેવાયું છે કે, ઘણી વખત એવું બનતું હતું કે, રિફંડમાં વિલંબ થવાથી અનેક કરદાતાઓ મૂળીની અછતનો સામનો કરી રહ્યા છે. જોકે હવે જીએસટીમાં નવા ફેરફારના કારણે કરદાતાઓની આ ચિંતા દૂર થશે. આ ઉપરાંત રિફંડ ઓટોમેડેટ કરવાથી અને તાત્કાલીક રજિસ્ટ્રેશન સુનિશ્ચિક કરવાની પ્રક્રિયાના કારણે એન્ટરપ્રાઇઝિસનો સમય બચવાની સાથે રોકડ પ્રવાહમાં સુધારો થશે.

GSTમાં નવા ફેરફારના પ્રસ્તાવ માટે બેઠક યોજાશે

નાણાં મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા મુજબ, જીએસટી દરોને તર્કસંગત બનાવવા અને અનુપાલનનો બોજ ઘટાડવા એટલે કે ટેક્સની આખી વ્યવસ્થાને વધુ સરળ, સ્પષ્ટ અને કાર્યક્ષમ બનાવવા માટે રચાયેલી મંત્રી જૂથ (GoM) જીએસટીમાં નવા ફેરફાર માટેના પ્રસ્તાવને અંતિમ રૂપ આપવા માટે 20-21 ઓગસ્ટે બેઠક યોજશે. ત્યારબાદ તમામ પ્રસ્તાવોને જીએસટી પરિષદ સમક્ષ રજૂ કરાશે. પરિષદની બેઠક સપ્ટેમ્બરના ત્રીજા અથવા ચોથા સપ્તાહમાં યોજાવાની આશા છે, જેમાં નવા સુધારાઓને અંતિમરૂપ આપવામાં આવશે.

આ પણ વાંચો : દિવાળીની ડબલ ગિફ્ટમાં શું મળશે? આવી કાર અને ટુવ્હીલર પર ઘટી શકે GST

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવા સપ્તાહમાં સેન્સેક્સ 78111 ઉપર બંધ થતાં 79444 જોવાશે | The new week will see Sensex close at 7811…
Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ 78111 ઉપર બંધ થતાં 79444 જોવાશે | The new week will see Sensex close at 7811…

May 10, 2026
સોના- ચાંદીમાં વિશ્વબજાર પાછળ ઘટાડો ક્રૂડ ફરી વધ્યું: કોપર ઉછળી ૩ માસની ટોચે | Gold and silver fall …
Business

સોના- ચાંદીમાં વિશ્વબજાર પાછળ ઘટાડો ક્રૂડ ફરી વધ્યું: કોપર ઉછળી ૩ માસની ટોચે | Gold and silver fall …

May 10, 2026
આરોગ્ય વીમા ક્ષેત્રની પ્રીમિયમ આવક ગત નાણાં વર્ષમાં રૂ. 1.40 લાખ કરોડ | Premium income of health ins…
Business

આરોગ્ય વીમા ક્ષેત્રની પ્રીમિયમ આવક ગત નાણાં વર્ષમાં રૂ. 1.40 લાખ કરોડ | Premium income of health ins…

May 10, 2026
Next Post
કોણ છે NDAના ઉપ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સી. પી. રાધાકૃષ્ણન, જે સ્વયં સેવક, સાંસદ અને રાજ્યપાલ પણ રહી…

કોણ છે NDAના ઉપ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સી. પી. રાધાકૃષ્ણન, જે સ્વયં સેવક, સાંસદ અને રાજ્યપાલ પણ રહી...

કાલાવડ નજીક બેડીયા ગામ પાસે બે કાર વચ્ચે અકસ્માત: એક કારમાં બેઠેલા જામકંડોરણાના એક જ પરિવારના પાંચ સ…

કાલાવડ નજીક બેડીયા ગામ પાસે બે કાર વચ્ચે અકસ્માત: એક કારમાં બેઠેલા જામકંડોરણાના એક જ પરિવારના પાંચ સ...

UPI ટ્રાન્ઝેક્શન પર ફીસ વસૂલવાની તૈયારી? સંસદમાં સરકારની સ્પષ્ટતા | no transaction fees on upi payme…

UPI ટ્રાન્ઝેક્શન પર ફીસ વસૂલવાની તૈયારી? સંસદમાં સરકારની સ્પષ્ટતા | no transaction fees on upi payme...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહારાષ્ટ્રમાં ફરી નવાજૂનીના એંધાણ? 22 ધારાસભ્યો પક્ષપલટો કરશે તેવો દાવો, CMએ આપ્યો જવાબ

મહારાષ્ટ્રમાં ફરી નવાજૂનીના એંધાણ? 22 ધારાસભ્યો પક્ષપલટો કરશે તેવો દાવો, CMએ આપ્યો જવાબ

5 months ago
તળાજાના શાકમાર્કેટમાં કાદવ-કિચડના સામ્રાજયથી હાલાકી

તળાજાના શાકમાર્કેટમાં કાદવ-કિચડના સામ્રાજયથી હાલાકી

6 months ago
અમ્યુકો અને પોલીસે હટાવેલા ફેરિયાઓએ પાનકોર નાકા પર ફરી અડ્ડો જમાવી દીધો | shop keepers facing troubl…

અમ્યુકો અને પોલીસે હટાવેલા ફેરિયાઓએ પાનકોર નાકા પર ફરી અડ્ડો જમાવી દીધો | shop keepers facing troubl…

3 months ago
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ‘હિટ એન્ડ રન’ની ઘટનામાં સ્કોર્પિયોની અડફેટે બાઈક ચાલકનું કરુણ મૃત્યુ | Bi…

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ‘હિટ એન્ડ રન’ની ઘટનામાં સ્કોર્પિયોની અડફેટે બાઈક ચાલકનું કરુણ મૃત્યુ | Bi…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News