
લીંબડી
– લીંબડી
નદીના સામા કાંઠે આવેલા પૌરાણિક ફુલેશ્ચર મહાદેવના મંદિર ખાતે શ્રાવણ માસના છેલ્લા
સોમવારે ભાવિકો દ્વારા વિવિધ પુષ્પો વડે શણગાર કરવામાં આવ્યો હતો તેમજ મહા પુજા
તથા વિવિધ ધામક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવિકોએ મોટી
સંખ્યામાં દર્શનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.