– હળવદના લીલાપર નજીક અકસ્માત
– કારની ટક્કરે યુવકને હાથે પગે ફ્રેકચર ગંભીર ઈજા : ચાલક વિરૂદ્ધ ફરિયાદ
હળવદ : હળવદ તાલુકાના લીલાપર (ચંદ્રગઢ) ગામે કેનાલ પાસેથી બે પિતરાઈભાઈ બાઈકમાં જતા હતા ત્યારે ઇકો કાર ચાલકે સાઈડમાંથી ઠોકર મારતા બંને ભાઈઓને ઈજા પહોંચી છે. હળવદ પોલીસે આરોપી ઇકો કાર ચાલક વિરુધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પીપળા ગામમાં રહેતા અનિલભાઇ વસંતભાઇ દેત્રોજા (ઉ.