gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચીનની ફેશન જ્વેલરીની વધતી હાજરીથી સ્થાનિક ઉદ્યોગ સામે તોળાઈ રહેલું જોખમ | The growing presence of Ch…

G METRO NEWS by G METRO NEWS
August 24, 2025
in Business
0 0
0
ચીનની ફેશન જ્વેલરીની વધતી હાજરીથી સ્થાનિક ઉદ્યોગ સામે તોળાઈ રહેલું જોખમ | The growing presence of Ch…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ભારતમાં ચીનના અનેક પ્રોડકટસના ડમ્પિંગને કારણે સ્થાનિક ઉદ્યોગોને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે ત્યારે અમેરિકા દ્વારા લાગુ કરાયેલા ટેરિફ વચ્ચે ચીનની ફેશન જ્વેલરીની દેશમાં વધી રહેલી સસ્તી આયાત ભારતના ફેશન જ્વેલરીના સર્જકો માટે  મોટી ચિંતાનો વિષય બની રહ્યો છે.

ભારતની ફેશન જ્વેલરી બજારમાં ચીનનો હિસ્સો જે નાણાં વર્ષ ૨૦૧૯-૨૦માં ૨૫ ટકા હતો તે ગત નાણાં વર્ષમાં વધી ૫૦ ટકા પર પહોંચી ગયાનું ઉદ્યોગના સુત્રો દાવો કરી રહ્યા છે.  એન્ટી ડમ્પિંગ ડયૂટીમાંથી બચવા માટે  ફેશન જ્વેલરીના આયાતકારો  કથિત રીતે ખોટા ડિકલેરેશન ઉપરાંત અન્ડર ઈન્વોઈસિંગ જેવી ચાલાકી કરી રહ્યા છે. તેમની આ કહેવાતી ચાલાકીને કારણે ચીનની જ્વેલરી ભારતની આવા પ્રકારની જ્વેલરીની સરખામણીએ ઘણી સસ્તી પડે છે. 

નાણાં વર્ષ ૨૦૧૯-૨૦માં ભારતની ફેશન જ્વેલરી બજારનું કદ જે રૂપિયા ૩૦,૦૦૦ કરોડ જેટલું હતું તે નાણાં વર્ષ ૨૦૨૪-૨૫માં વધી રૂપિયા ૪૦,૦૦૦ કરોડ પર પહોંચી ગયું છે.  ચીનની જ્વેલરી પર એન્ટી ડમ્પિંગ ડયૂટી છતાં ભારતના આયાતકારો કહેવાતી ગેરરીતિ દ્વારા ચીનના માલને ભારતમાં ઘૂસવા દે છે, એ કમનશીબી છે, એમ સુત્રોએ જણાવ્યું હતું. ટ્રમ્પ દ્વારા લાગુ કરાયેલા ઊંચા ટેરિફને કારણે ઉદ્યોગને વધુ માર પડવાની શકયતા નકારાતી નથી.

અલગ જ એચએસએન કોડ મારફત ડયૂટીની વ્યાપક ચોરી થતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ અંગે સરકારનું ધ્યાન પણ દોરવામાં આવ્યું છે. ફેશન જ્વેલરીની  આયાત  ૭૧૧૭ એચએસએન કોડ હેઠળ કરવાની રહે છે પરંતુ કેટલાક આયાતકારો તેને અલગ જ નામ હેઠળ આયાત કરી રહ્યા છે. 

એચએસએન કોડ હેઠળના માલ પર પ્રતિ કિલો રૂપિયા ૬૦૦ અથવા મૂલ્યના ૨૫ ટકા આ બેમાંથી જે વધુ હોય તેટલી ડયૂટી વસૂલવામાં આવે છે. ફેશન જ્વેલરી ઉદ્યોગ માટે મુંબઈ એક મોટું મથક હોવાથી અહીંના કારોબારીઓને ચીનના સસ્તા માલથી મોટો ફટકો પડી રહ્યાનું પણ જણાવાયું હતુ.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ટિકિટ મુદ્દે મુસાફર અને ટીટીઇ વચ્ચે ખેંચતાણ થતાં હોબાળો | Uproar as passengers and TTE clash over ti…

ટિકિટ મુદ્દે મુસાફર અને ટીટીઇ વચ્ચે ખેંચતાણ થતાં હોબાળો | Uproar as passengers and TTE clash over ti...

સાણંદની માણકોલ પ્રાથમિક શાળાના શિક્ષકે 4 વિદ્યાર્થીઓને માર મારતા હોબાળો | Teacher of Mankol Primary …

સાણંદની માણકોલ પ્રાથમિક શાળાના શિક્ષકે 4 વિદ્યાર્થીઓને માર મારતા હોબાળો | Teacher of Mankol Primary ...

સોનામાં રૂ.1100નો સ્પ્રિંગ જેવો ઊછાળો: ચાંદી રૂ.2000 ઉંચકાઈ | Gold sees spring like jump of Rs 1100:…

સોનામાં રૂ.1100નો સ્પ્રિંગ જેવો ઊછાળો: ચાંદી રૂ.2000 ઉંચકાઈ | Gold sees spring like jump of Rs 1100:...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માલિક બેભાન થતા સારવાર હેઠળ , અસલાલી-બારેજા રોડ ઉપર થીનરની ફેકટરીમાં ભીષણ આગ | Owner under treatment…

માલિક બેભાન થતા સારવાર હેઠળ , અસલાલી-બારેજા રોડ ઉપર થીનરની ફેકટરીમાં ભીષણ આગ | Owner under treatment…

9 months ago
સુરતના વિવિધ વિસ્તારમાં 42 કરોડના ખર્ચે 14 શાળા માટે 9 ભવન બનાવવા ખાત મુહૂર્ત | Khat Muhurat to cons…

સુરતના વિવિધ વિસ્તારમાં 42 કરોડના ખર્ચે 14 શાળા માટે 9 ભવન બનાવવા ખાત મુહૂર્ત | Khat Muhurat to cons…

1 year ago
મમતા બેનરજીને હાઇકોર્ટનો ઝટકો, બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા નહીં બદલાય! | Mamata Banerjee Setback…

મમતા બેનરજીને હાઇકોર્ટનો ઝટકો, બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા નહીં બદલાય! | Mamata Banerjee Setback…

2 months ago
‘તારા હાલ બાબા સિદ્દીકી જેવા થશે’, જીશાન સિદ્દીકીને જાનથી મારી નાખવાની ધમકી | Zeeshan Siddique recei…

‘તારા હાલ બાબા સિદ્દીકી જેવા થશે’, જીશાન સિદ્દીકીને જાનથી મારી નાખવાની ધમકી | Zeeshan Siddique recei…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News