– ગોવાના પાંચ કેસિનો સહિત 31 સ્થળે ઇડીના દરોડા
– સોનાની કિંમત રૂ. 6 કરોડ, 10 કિલો ચાંદી, આંતરરાષ્ટ્રીય કેસિનો અને ફાઇવ સ્ટાર હોટેલોના કાર્ડ મળ્યા, 17 ખાતા ફ્રીઝ
નવી દિલ્હી : ઓનલાઇન ગેમિંગ બિલ પંસદમાં પસાર કરી દેવાયું અને હવે કાયદા તરીકે અમલમાં આવી ગયું છે. આ સ્થિતિ વચ્ચે જ કેન્દ્રીય એજન્સી ઇડીએ ઓનલાઇન ગેમિંગ સામે મોટી કાર્યવાહી કરી છે અને કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્ય કે. સી.