gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

અમદાવાદ ચાંદી રૂ.1,25,000, જ્યારે સોનું રૂ.1,08,000ની ટોચે | Ahmedabad Silver is at Rs 1 25 000 whil…

G METRO NEWS by G METRO NEWS
September 3, 2025
in Business
0 0
0
અમદાવાદ ચાંદી રૂ.1,25,000, જ્યારે સોનું રૂ.1,08,000ની ટોચે | Ahmedabad Silver is at Rs 1 25 000 whil…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ડોલર ઈન્ડેકસમાં રેન્જ બાઉન્ડ સ્થિતિ તથા અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો થવાની વધી રહેલી શકયતાને પગલે મંગળવારે વૈશ્વિક સોનુ પ્રતિ ઔંસ ૩૫૦૮ ડોલરની નવી ઊંચી સપાટીને ટચ કરી ગયું હતું. જો કે ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગે ભાવમાં ઘટાડો જોવાયો હતો. ચાંદી પણ પ્રતિ ઔંસ ૪૦ ડોલરની સપાટીએ ટકી રહી હતી. વિશ્વ બજાર પાછળ  મુંબઈમાં  સોનાચાંદીમાં  ઊંચા મથાળે ભાવ સ્થિર રહ્યા હતા જ્યારે અમદાવાદમાં નવી ટોચ જોવા મળી હતી. અમદાવાદ ચાંદીમાં રૂપિયા ૨૫૦૦નો વધારો થઈ ભાવ રૂપિયા ૧,૨૫,૦૦૦ પહોંચી ગયા હતા. ઓપેકની બેઠક તથા રશિયા પર અમેરિકાના વધુ પ્રતિબંધોની શકયતાએ ક્રુડ તેલ ૭૦ ડોલર તરફ  વધ્યાનું જોવા મળ્યું હતું.

ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ ૧૦૪૪૨૪ જ્યારે ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧૦૪૦૦૬ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ જીએસટી વગર રૂપિયા ૧૨૨૮૩૩ના ઊંચા મથાળે સ્થિર રહી હતી. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. 

અમદાવાદ બજારમાં ૯૯.૯૦  સોનુ પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧૦૮૦૦૦ જ્યારે ૯૯.૫૦ સોનાના દસ ગ્રામ દીઠ ભાવ રૂપિયા ૧૦૭૭૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૨૫૦૦ વધી રૂપિયા ૧,૨૫,૦૦૦ કવોટ થતા હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે કિંમતી ધાતુમાં તેજી ટકી રહી છે. 

વિશ્વ બજારમાં સોનુ પ્રતિ ઔંસ ૩૫૦૮ ડોલરની નવી ટોચ બતાવ્યા બાદ પ્રોફિટ બુકિંગે ઘટી ૩૫૦૦ ડોલરની અંદર સરકી ગયું હતું અને મોડી સાંજે ૩૪૮૦ ડોલર બોલાતુ હતુ. ચાંદી પ્રતિ ઔંસ ૪૦.૩૮ ડોલર બોલાતી હતી. ઔદ્યોગિક માગને પરિણામે ચાંદીમાં ઊંચા ભાવે પણ લેવાલી રહ્યાના અહેવાલ હતા. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ ૧૩૮૨ ડોલર જ્યારે પેલેડિયમ ઔંસ દીઠ ૧૧૧૦ ડોલર મુકાતું હતું. 

ડોલર ઈન્ડેકસ ૯૭.૬૨ અને ૯૮.૬૦ પોઈન્ટની વચ્ચે રેન્જ બાઉન્ડ જોવા મળ્યો હતો. 

ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એકસપોર્ટ કન્ટ્રીઝ (ઓપેક) તથા સભ્ય દેશોની વર્તમાન સપ્તાહમાં મળનારી બેઠક પહેલા તથા રશિયા પર અમેરિકાના વધુ પ્રતિબંધોની શકયતાએ ક્રુડ તેલમાં  મક્કમતા જોવા મળી હતી. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ પ્રતિ બેરલ ૬૫.૧૦ ડોલર મુકાતુ હતું. આઈસીઈ બ્રેેન્ટ ક્રુડ ઉપરમાં બેરલ દીઠ ૬૯.૫૩ ડોલર જઈ મોડી સાંજે ૬૮.૫૭ ડોલર મુકાતુ હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શેરોમાં ધબડકા બાદ રિકવરી : સેન્સેક્સ 1100 પોઈન્ટ કવર થઈ અંતે 77 પોઈન્ટ વધ્યો | Recovery after a shoc…
Business

શેરોમાં ધબડકા બાદ રિકવરી : સેન્સેક્સ 1100 પોઈન્ટ કવર થઈ અંતે 77 પોઈન્ટ વધ્યો | Recovery after a shoc…

May 19, 2026
ચાંદીમાં આયાત અંકુશોના પગલે રૂ.5000નો ઉછાળો: સોનું પણ ઉંચકાયું | Silver jumps by Rs 5000 on import r…
Business

ચાંદીમાં આયાત અંકુશોના પગલે રૂ.5000નો ઉછાળો: સોનું પણ ઉંચકાયું | Silver jumps by Rs 5000 on import r…

May 19, 2026
ચીન ખાતેથી ભારતની ફર્ટિલાઈઝરની આયાતમાં 170 ટકાનો વધારો | India’s fertilizer imports from China incre…
Business

ચીન ખાતેથી ભારતની ફર્ટિલાઈઝરની આયાતમાં 170 ટકાનો વધારો | India’s fertilizer imports from China incre…

May 19, 2026
Next Post
સોડવદરા ગામથી નિયમ વિરૂધ્ધ ઢોર લાવતા એજન્સીને 42 હજારનો દંડ મનપાએ ફટકાર્યો | Municipal Corporation f…

સોડવદરા ગામથી નિયમ વિરૂધ્ધ ઢોર લાવતા એજન્સીને 42 હજારનો દંડ મનપાએ ફટકાર્યો | Municipal Corporation f...

અંબાજી માં અંબાના આંગણે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી

અંબાજી માં અંબાના આંગણે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી

ઈથેનોલનું અમર્યાદિત ઉત્પાદન કરવા ખાંડ મિલો તથા ડિસ્ટિલરીઓને છૂટ | Sugar mills and distilleries allow…

ઈથેનોલનું અમર્યાદિત ઉત્પાદન કરવા ખાંડ મિલો તથા ડિસ્ટિલરીઓને છૂટ | Sugar mills and distilleries allow...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉબેદબંધુ વિરૃદ્ધના ગુનામાં વધુ એક કલમનો ઉમેરો કરાયો | Another section added to the crime against Uba…

ઉબેદબંધુ વિરૃદ્ધના ગુનામાં વધુ એક કલમનો ઉમેરો કરાયો | Another section added to the crime against Uba…

1 month ago
‘આસામને બાંગ્લાદેશમાં ભેળવી દેવાના થઈ શકે છે પ્રયાસ’, મુખ્યમંત્રી હિમંત સરમાની ગંભીર ચેતવણી | Assam …

‘આસામને બાંગ્લાદેશમાં ભેળવી દેવાના થઈ શકે છે પ્રયાસ’, મુખ્યમંત્રી હિમંત સરમાની ગંભીર ચેતવણી | Assam …

5 months ago
રાજ રાજેશ્વરી સોસાયટીના મકાનમાંથી જુગાર રમતા 9 શખ્સ ઝડપાયા | 9 people caught gambling from Raj Rajes…

રાજ રાજેશ્વરી સોસાયટીના મકાનમાંથી જુગાર રમતા 9 શખ્સ ઝડપાયા | 9 people caught gambling from Raj Rajes…

5 months ago
પાકિસ્તાન-અમેરિકાને ઝટકો, તાલિબાની મંત્રી ભારત આવશે, 5 પોઇન્ટમાં જાણો તમામ માહિતી | Taliban Minister…

પાકિસ્તાન-અમેરિકાને ઝટકો, તાલિબાની મંત્રી ભારત આવશે, 5 પોઇન્ટમાં જાણો તમામ માહિતી | Taliban Minister…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News