gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનામાં સર્જાઇ રહેલા નીત નવા વિક્રમ | New records being set daily in gold

G METRO NEWS by G METRO NEWS
September 4, 2025
in Business
0 0
0
સોનામાં સર્જાઇ રહેલા નીત નવા વિક્રમ | New records being set daily in gold
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, મુંબઈ : વૈશ્વિક સ્તરે સતત અનિશ્ચિતતા અને ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં ઘટાડો કરશે તેવા રોકાણકારોના વધી રહેલા વિશ્વાસ વચ્ચે સોનામાં તેજીની આગેકૂચ જારી રહી હતી. અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની સ્થિતિમાં સોનામાં સેફ હેવન માગ વધવાની ધારણાંએ ફન્ડ હાઉસોની લેવાલી  જોવાઈ રહી છે.  સપ્ટેમ્બરની મધ્યમાં યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો થવાની વધતી શક્યતાએ તેમજ ડોલર ઈન્ડેક્સની રેન્જબાઉન્ડ સ્થિતિ વચ્ચે વિશ્વ બજારમાં કિંમત ધાતુમાં ઉદભવેલી તેજી પાછળ અમદાવાદ સોના-ચાંદી બજારમાં સોનામાં નીત નવા વિક્રમ સર્જાઈ રહ્યા છે. આજે અમદાવાદ ખાતે સોનું ૯૯.૯ રૂ. ૧૨૦૦ ઊછળીને રૂ. ૧,૦૯,૨૦૦ની વિક્રમી સપાટીએ પહોંચ્યું હતું. અત્રે છેલ્લા ત્રણ દિવસથી સોનાના ભાવમાં નવા વિક્રમ સર્જાઈ રહ્યો છે. જોકે અત્રે ચાંદીમાં ઊંચા મથાળે રૂ. ૧૦૦૦નું ગાબડું નોંધાતા તે રૂ. ૧,૨૪,૦૦૦ની સપાટીએ બંધ રહી હતી.

સોનાની સરખામણીએ ચાંદી ઊંચા મથાળે ટકેલી રહી હતી. અમેરિકા દ્વારા લાગુ કરાયેલા ટેરિફને ત્યાંની અપીલ કોર્ટે ગેરકાયદે ગણાવ્યા છે અને ટેરિફ મામલે હવે અમેરિકાની સુપ્રીમ કોર્ટના નિર્ણય પર આખા વિશ્વની નજર રહેલી છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય સુધી વિશ્વ વેપારમાં  અનિશ્ચિતતા જોવા મળી રહી છે. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે સોનાચાંદીમાં તેજીની આગેકૂચ જારી રહી હતી. 

ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એકસપોર્ટ કન્ટ્રીઝ (ઓપેક) તથા સભ્ય દેશોની રવિવારે મળનારી બેઠકમાં ક્રુડ તેલના ઉત્પાદનમાં વધુ વધારો કરવા પર ઓપેક ભાર આપી રહ્યુ હોવાના અહેવાલે ક્રુડ તેલમાં  બે  ટકા જેટલો ઘટાડો જોવાયો હતો. 

ઘરઆંગઁણે મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ ૧૫૦૦ જેટલા વધી રૂપિયા ૧૦૬૦૨૧ બોલાતા હતા. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગર રૂપિયા ૧૦૫૫૯૬ રહ્યા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર રૂપિયા ૧૨૩૨૨૦ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.

અમદાવાદ બજારમાં સોનુ ૯૯.૯૦ પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧૦૯૨૦૦ જ્યારે ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના ભાવ રૂપિયા ૧૦૮૯૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧૨૪૦૦૦ બોલાતા હતા. 

વિશ્વ બજારમાં સોનાના પ્રતિ ઔંસ ભાવ ૩૫૫૫ ડોલર સાથે નવી ઊંચી સપાટીએ કવોટ થતા હતા. ચાંંદી પણ  ઔંસ દીઠ ૪૧ ડોલરની નવી ઊંચી સપાટીએ બોલાતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ પ્રતિ ઔંસ ૧૪૧૯ ડોલર જ્યારે પેલેડિયમ ઔંસ દીઠ ૧૧૫૨ ડોલર બોલાતું હતું.

અમેરિકન ફેડરલ રિઝર્વ વર્તમાન મહિનાની બેઠકમાં વ્યાજ દરમાં ઘટાડો કરશે તેવી ધારણાં મજબૂત બનતા ફન્ડોનું સોનામાં રોકાણ વધ્યુ હતું. વ્યાજ દરમાં ઘટાડો કરાશે તો સોનામાં રેલી આવવાની અપેક્ષાએ ફન્ડોની લેવાલી રહી છે. 

ઓકટોબરમાં ક્રુડ તેલનું ઉત્પાદન વધારવાના ઓપેકના સંકેતે ક્રુડ તેલમાં પીછેહઠ જોવા મળી હતી. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ પ્રતિ બેરલ ૬૪.૪૩ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ બેરલ દીઠ ૬૮.૦૫ ડોલર મુકાતુ હતું. ઓપેકની બેઠક રવિવારે નિર્ધારી છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિડલ ક્લાસને સરપ્રાઈઝ આપશે RBI? વ્યાજદર મુદ્દે ત્રણ દિવસીય બેઠક શરૂ | rbi mpc meet starts today will…
Business

મિડલ ક્લાસને સરપ્રાઈઝ આપશે RBI? વ્યાજદર મુદ્દે ત્રણ દિવસીય બેઠક શરૂ | rbi mpc meet starts today will…

September 29, 2025
ટ્રમ્પની દાદાગીરી સામે ડ્રેગને બાંયો ચડાવી : ટેરિફ મુદ્દે અમેરિકાને અબજોનું નુકસાન, ખેડૂતો મુશ્કેલીમ…
Business

ટ્રમ્પની દાદાગીરી સામે ડ્રેગને બાંયો ચડાવી : ટેરિફ મુદ્દે અમેરિકાને અબજોનું નુકસાન, ખેડૂતો મુશ્કેલીમ…

September 29, 2025
RBI ના નવા ડેપ્યુટરી ગવર્નર બનશે શિરીષ ચંદ્ર મૂર્મું, કેબિનેટે આપી મંજૂરી | government appoints sc m…
Business

RBI ના નવા ડેપ્યુટરી ગવર્નર બનશે શિરીષ ચંદ્ર મૂર્મું, કેબિનેટે આપી મંજૂરી | government appoints sc m…

September 29, 2025
Next Post
છેલ્લા 12 મહિનામાં ગોલ્ડ ETFમાં રોકાણકારોને 40 ટકાથી વધુનું વળતર | Investors in gold ETFs have retur…

છેલ્લા 12 મહિનામાં ગોલ્ડ ETFમાં રોકાણકારોને 40 ટકાથી વધુનું વળતર | Investors in gold ETFs have retur...

સેવા ક્ષેત્રની પ્રવૃત્તિઓ પણ વધીને પંદર વર્ષની ટોચ પર પહોંચી ગઇ | Service sector activities also inc…

સેવા ક્ષેત્રની પ્રવૃત્તિઓ પણ વધીને પંદર વર્ષની ટોચ પર પહોંચી ગઇ | Service sector activities also inc...

સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં પ્રગતિ પરંતુ માળખાગત સુવિધા ક્ષેત્રે પ્રવર્તતો અભાવ | Progress in the semico…

સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં પ્રગતિ પરંતુ માળખાગત સુવિધા ક્ષેત્રે પ્રવર્તતો અભાવ | Progress in the semico...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતની સિવિલ હૉસ્પિટલ ફરી વિવાદમાં, આસારામના ફોટા સાથે આરતી કરતાં વિવાદ | surat hospital asaram phot…

સુરતની સિવિલ હૉસ્પિટલ ફરી વિવાદમાં, આસારામના ફોટા સાથે આરતી કરતાં વિવાદ | surat hospital asaram phot…

7 days ago
ટ્રાફિક ભારણને ઘટાડવા અમદાવાદના ૪૦૦ ટ્રાફિક જંકશનને ATCS સિસ્ટમ આધારીત કરાશે | To reduce traffic con…

ટ્રાફિક ભારણને ઘટાડવા અમદાવાદના ૪૦૦ ટ્રાફિક જંકશનને ATCS સિસ્ટમ આધારીત કરાશે | To reduce traffic con…

6 months ago
શેરબજારમાં સાત દિવસની તેજી બાદ પ્રોફિટ બુકિંગ, સેન્સેક્સમાં 800 પોઈન્ટનું ગાબડું, 281 શેર વર્ષના તળિ…

શેરબજારમાં સાત દિવસની તેજી બાદ પ્રોફિટ બુકિંગ, સેન્સેક્સમાં 800 પોઈન્ટનું ગાબડું, 281 શેર વર્ષના તળિ…

6 months ago
વડોદરામાં વરસાદી માહોલ : આજવા સરોવરની સપાટી 211.05 ફૂટ અને વિશ્વામિત્રી નદીની સપાટી 6.79 ફૂટે પહોંચી…

વડોદરામાં વરસાદી માહોલ : આજવા સરોવરની સપાટી 211.05 ફૂટ અને વિશ્વામિત્રી નદીની સપાટી 6.79 ફૂટે પહોંચી…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News