gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

છેલ્લા 12 મહિનામાં ગોલ્ડ ETFમાં રોકાણકારોને 40 ટકાથી વધુનું વળતર | Investors in gold ETFs have retur…

G METRO NEWS by G METRO NEWS
September 4, 2025
in Business
0 0
0
છેલ્લા 12 મહિનામાં ગોલ્ડ ETFમાં રોકાણકારોને 40 ટકાથી વધુનું વળતર | Investors in gold ETFs have retur…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : સોનાચાંદીના ભાવમાં આવેલી ઐતિહાસિક તેજીને પગલે ગોલ્ડ તથા સિલ્વર ઈટીએફસમાં રોકાણ પર છેલ્લા ૧૨ મહિનામાં રોકાણકારોને  નોંધપાત્ર રોકાણ પ્રાપ્ત થયું છે. ગોલ્ડ ઈટીએફસમાં સરેરાશ ૪૦ ટકા જ્યારે  સિલ્વર ઈટીએફસમાં ૩૬ ટકા જેટલું વળતર છૂટી રહ્યું છે. 

છેલ્લા ૧૨ મહિનામાં કાર્યરત ૧૬ ગોલ્ડ ઈટીએફસે સરેરાશ ૪૦.૪૪ ટકા વળતર પૂરુ પાડયું હોવાનું એક રિપોર્ટમાં જણાવાયું હતું. સિલ્વર ઈટીએફસની કામગીરી પણ આ સમયગાળા દરમિયાન આકર્ષક રહી છે અને છેલ્લા ૧૨ મહિનામાં  ૨૧ સિલ્વર ઈટીએફસે સરેરાશ ૩૬.૧૪ ટકા વળતર આપ્યું છે. 

સોનાચાંદીની વર્તમાન રેલી માટે ભૌગોલિકરાજકીય તાણ, ટેરિફ સંબંધિત અનિશ્ચિતતા તથા મજબૂત ઔદ્યોગિક માગ કારણભૂત હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. 

બદલાઈ રહેલા વૈશ્વિક સમીકરણો વચ્ચે ચાંદીની ઔદ્યોગિક માગ વધવાની ધારણાંએ ચાંદીમાં પણ મોટી રેલી જોવા મળી રહી છે. જ્યારે ડોલરની નબળાઈ તથા સેફ હેવન ડીમાન્ડે સોનામાં ફન્ડોના રોકાણમાં વધારો થયો છે.

સોનાચાંદીના ભાવ હાલમાં ઐતિહાસિક સપાટીએ બોલાઈ રહ્યા છે અને રોજેરોજ નવી ઊંચી સપાટી દર્શાવી રહ્યા છે. 

જૂનમાં ગોલ્ડ ઈટીએફસમાં જોરદાર ઈન્ફલોસને જોતા હાલના અનિશ્ચિત વાતાવરણમાં રોકાણકારો સલામત રોકાણને પસંદ કરી રહ્યાનું સૂચવે છે. 

સેમીકન્ડકટર, સોલાર પેનલ્સ, વીજ વાહનોમાં ચાંદીનો વપરાશ થતો હોવાથી ચાંદીની ઔદ્યોગિક માગ વધી રહ્યાનું જોવા મળે છે. 

અમેરિકાના ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કપાતની શકયતા વધી ગઈ છે તેને કારણે પણ સોનામાં ઉછાળો આવી રહ્યો છે. 

 વર્તમાન કેલેન્ડરની વાત કરીએ તો ગોલ્ડ ઈટીએફસમાં રોકાણકારોને અત્યારસુધી સરેરાશ ૩૩ ટકા જ્યારે સિલ્વર ઈટીએફસે સરેરાશ ૩૫ ટકા વળતર પૂરુ પાડયું છે. આમ ૨૦૨૫માં સોનાની સરખામણીએ  વળતરની દ્રષ્ટિએ ચાંદીની સારી કામગીરી જોવા મળી રહી છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
સેવા ક્ષેત્રની પ્રવૃત્તિઓ પણ વધીને પંદર વર્ષની ટોચ પર પહોંચી ગઇ | Service sector activities also inc…

સેવા ક્ષેત્રની પ્રવૃત્તિઓ પણ વધીને પંદર વર્ષની ટોચ પર પહોંચી ગઇ | Service sector activities also inc...

સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં પ્રગતિ પરંતુ માળખાગત સુવિધા ક્ષેત્રે પ્રવર્તતો અભાવ | Progress in the semico…

સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં પ્રગતિ પરંતુ માળખાગત સુવિધા ક્ષેત્રે પ્રવર્તતો અભાવ | Progress in the semico...

સતત બીજા મહિનેકેશ ટ્રાન્ઝેકશનમાં ઘટાડો, ડેરિવેટિવ ટર્નઓવર નવ મહિનાની ટોચે | Cash transactions declin…

સતત બીજા મહિનેકેશ ટ્રાન્ઝેકશનમાં ઘટાડો, ડેરિવેટિવ ટર્નઓવર નવ મહિનાની ટોચે | Cash transactions declin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઇતિહાસમાં પહેલીવાર RBI સરકારને રૂ. ત્રણ લાખ કરોડ ડિંવિડન્ડ આપશે

ઇતિહાસમાં પહેલીવાર RBI સરકારને રૂ. ત્રણ લાખ કરોડ ડિંવિડન્ડ આપશે

1 month ago
અમરેલી: ધારી-બગસરા રોડ પર બાઈક અને મોપેડ વચ્ચે સામસામે ભયાનક ટક્કર, બેના મોત, ત્રણ ઈજાગ્રસ્ત | Amrel…

અમરેલી: ધારી-બગસરા રોડ પર બાઈક અને મોપેડ વચ્ચે સામસામે ભયાનક ટક્કર, બેના મોત, ત્રણ ઈજાગ્રસ્ત | Amrel…

5 months ago
‘EWSને SC-ST-OBCની જેમ UPSCમાં વયમર્યાદાની છૂટછાટ નહીં મળે’ MP કોર્ટનો મોટો નિર્ણય

‘EWSને SC-ST-OBCની જેમ UPSCમાં વયમર્યાદાની છૂટછાટ નહીં મળે’ MP કોર્ટનો મોટો નિર્ણય

1 year ago
સમા રોડ પર નશેબાજ કારચાલકનો આતંક: બેકાબૂ કાર લારીવાળાને ટક્કર મારી બેરિકેડ તોડી માટીના ઢગલા પર ચઢી ગ…

સમા રોડ પર નશેબાજ કારચાલકનો આતંક: બેકાબૂ કાર લારીવાળાને ટક્કર મારી બેરિકેડ તોડી માટીના ઢગલા પર ચઢી ગ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News