
ધરોઇમાંથી ૮૦ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા
સંત સરોવરના તમામ ૨૧ દરવાજા ખોલી ધરોઇથી આવતું પાણી અમદાવાદ તરફ છોડવાનો સિલસિલો
ગાંધીનગર: ધરોઈ ડેમમાં વધતા જળસ્તરને કારણે ગાંધીનગરના સંત સરોવરમાં
આઉટફ્લો વધવાની સંભાવનાએ જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ કર્યું છે. ધરોઈ ડેમના ૮