gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૧૭ લાખની રોકડ-દાગીના સહિતના મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો | ahmedabad rural police cracked house break…

G METRO NEWS by G METRO NEWS
September 11, 2025
in GUJARAT
0 0
0
૧૭ લાખની રોકડ-દાગીના સહિતના મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો | ahmedabad rural police cracked house break…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,ગુરૂવાર

અમદાવાદ જિલ્લાના ધોળકામાં રૂપિયા ૧૯ લાખની રોકડ અને સોના ચાંદીના દાગીના સહિત કુલ ૨૫ લાખની મત્તાની ચોરી થઇ હતી. આ અંગે અમદાવાદ ગ્રામ્ય પોલીસની લોકલ ક્રાઇમ બ્રાંચના સ્ટાફે ચોરીના મુદ્દામાલ સાથે ફુટની લારી ધરાવતા વ્યક્તિની ધરપકડ કરી હતી.  પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે તેણે તિજોરીની ચાવીની ચોરી કરી હતી અને તક મળતા તિજોરીમાંથી રોકડ અને દાગીના લઇ લીધા હતા.

૧૭  લાખની રોકડ-દાગીના સહિતના મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો 2 - imageધોળકામાં ગેરેજ ધરાવતા ફિરોજભાઇ રાધનપુરીના ગેરેજની તિજોરીમાં ૧૯ લાખની રોકડ અને સોનાના દાગીના સહિત  ૨૫ લાખની મત્તાની ચોરી થઇ હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે કોઇએ તિજોરીની ચાવીની ચોરી કરી હતી અને તક મળતા તિજોરીમાંથી રોકડની ચોરી કરી હતી. આ અંગે  એલસીબીએ તપાસ શરૂ કરી હતી. જેમાં સીસીટીવી ફુટેજ અને કેટલાંક શકમંદોની પુછપરછ કરી હતી. આ દરમિયાન ગેરેજની બાજુમાં ફ્રુટની લારી ધરાવતા ઉમરફારૂક મનસુરીની હિલચાલ શંકાસ્પદ જણાતા પોલીસે તેની અટકાયત કરીને પુછપરછ કરતા તે ભાંગી પડયો હતો. તેણે કબુલ્યુ હતુ કે તેણે ફિરોજભાઇના ગેરેજમાં જઇને ચાવીની ચોરી કરી હતી અને રાતના સમયે તિજોરીમાંથી રોકડ અને દાગીનાની ચોરી કરી હતી. ત્યારબાદ પોલીસને શંકા ન જાય તે માટે બીજા દિવસે ફ્રુટનું વેચાણ કરવા આવી ગયા હતો. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…
GUJARAT

અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

August 9, 2026
સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
Jolly LLB 3 ફિલ્મ સામે વાંધો, ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજી પર 16 સપ્ટેમ્બરે થશે સુનાવણી | Gujarat H…

Jolly LLB 3 ફિલ્મ સામે વાંધો, ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજી પર 16 સપ્ટેમ્બરે થશે સુનાવણી | Gujarat H...

કોર્પોરેશન ડૉ. દેવેશ પટેલના કામોની ફાઇલ તેમના રાઇટહેન્ડ પાસેથી કબ્જે કરે તેવી વિપક્ષની માંગ | Opposi…

કોર્પોરેશન ડૉ. દેવેશ પટેલના કામોની ફાઇલ તેમના રાઇટહેન્ડ પાસેથી કબ્જે કરે તેવી વિપક્ષની માંગ | Opposi...

સી.પી. રાધાકૃષ્ણન આજે લેશે ઉપરાષ્ટ્રપતિ પદના શપથ, જગદીપ ધનખડ રહેશે ઉપસ્થિત | C P Radhakrishnan will …

સી.પી. રાધાકૃષ્ણન આજે લેશે ઉપરાષ્ટ્રપતિ પદના શપથ, જગદીપ ધનખડ રહેશે ઉપસ્થિત | C P Radhakrishnan will ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાણી વિતરણ વ્યવસ્થા અંગે વડોદરા કોર્પોરેશનનું આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ | Representation of V…

પાણી વિતરણ વ્યવસ્થા અંગે વડોદરા કોર્પોરેશનનું આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ | Representation of V…

11 months ago
તમિલનાડુમાં વાવાઝોડું ત્રાટકતા ભારે વરસાદ : ભયંકર તારાજી | Heavy rains as cyclone hits Tamil Nadu: T…

તમિલનાડુમાં વાવાઝોડું ત્રાટકતા ભારે વરસાદ : ભયંકર તારાજી | Heavy rains as cyclone hits Tamil Nadu: T…

8 months ago
અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની તૈયારીઓ તેજ, 30 દેશોના 150થી વધુ પતંગબાજો લેશે ભાગ…

અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની તૈયારીઓ તેજ, 30 દેશોના 150થી વધુ પતંગબાજો લેશે ભાગ…

7 months ago
વઢવાણ મામલતદાર કચેરીમાં પાવરગ્રીડ કંપની સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ | Farmers protest fiercely against …

વઢવાણ મામલતદાર કચેરીમાં પાવરગ્રીડ કંપની સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ | Farmers protest fiercely against …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News