gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કેન્દ્ર-રાજય સરકારના ઠરાવનો અમલ કરાશે, ૨૨૦૦ મોબાઈલ ટાવરનું ૧૭ કરોડનું ભાડુ બાકી છતાં નવા ટાવર ઉભા કર…

G METRO NEWS by G METRO NEWS
September 12, 2025
in GUJARAT
0 0
0
કેન્દ્ર-રાજય સરકારના ઠરાવનો અમલ કરાશે, ૨૨૦૦ મોબાઈલ ટાવરનું ૧૭ કરોડનું ભાડુ બાકી છતાં નવા ટાવર ઉભા કર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,ગુરુવાર,11
સપ્ટેમ્બર,2025

કેન્દ્ર સરકાર દ્વારા ટેલિકોમ્યુનિકેશન્સ એકટ-૨૦૨૩ હેઠળ
ટેલિકોમ્યુનિકેશન્સના ઘડેલા નિયમો મુજબ અમલ કરવા 
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય કર્યો છે.આ એકટના અમલ માટે કેન્દ્ર
અને રાજય સરકારે કરેલા ઠરાવને અનુસરવામા આવશે.આગામી સમયમાં અંડર ગ્રાઉન્ડ કેબલના
બદલે વિવિધ લોકેશન ઉપર મોબાઈલ ટાવર ઉભા કરવા મંજૂરી અપાશે.નોંધપાત્ર બાબત એ છે કે
શહેરના અલગ અલગ વિસ્તારોમાં વિવિધ કંપનીઓના ૨૨૦૦ મોબાઈલ ટાવર આવેલા છે.જે પેટે રુપિયા
૧૭ કરોડ ભાડુ કોર્પોરેશને વસૂલવાનુ બાકી છે.વિવિધ કંપનીઓએ અંડરગ્રાઉન્ડ નાંખેલા
કેબલ પેટે કેટલી રકમ વસૂલવાની બાકી છે તે અંગે કોર્પોરેશનના અધિકારીઓ જવાબ આપી
શકયા નહતા.

અલગ અલગ લોકેશન ઉપર ઉભા કરવામા આવતા મોબાઈલ ટાવરના કારણે
પક્ષીઓ સાથે માનવીઓ ઉપર પણ તેની આડઅસર થતી હોવા અંગે અગાઉ અનેક રીપોર્ટ જાહેર
કરવામા  આવેલા છે. આમ છતાં કોર્પોરેશનની
સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ૧ જાન્યુઆરી-૨૫થી કેન્દ્ર અને રાજય સરકારના ઠરાવ મુજબ
ટેલીકોમ ઈન્ફ્રાસ્ટ્રકચર ફેસીલીટી માટે મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં વિવિધ
લોકેશન ઉપર મોબાઈલ ટાવર ફાઉન્ડેશન તથા સુપર સ્ટ્રકચરને મંજૂરી આપવા દરખાસ્ત મંજૂર
કરાઈ હતી.આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના કહેવા મુજબ
, અગાઉ કોર્પોરેશન
દ્વારા જે ભાડુ લેવાતુ હતુ તે મુજબ ભાડુ તો લેવાશે.તેમના દાવા પ્રમાણે અગાઉ
જંત્રીના ૪૦ ટકા લેખે ૨૦ વર્ષ માટે ભાડુ લેવાતુ હતુ તેને બદલે દર વર્ષે પંદર ટકા લેખે
ભાડુ વસૂલાશે.ઉલ્લેખનીય છે કે
,
મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી સાત ઝોનના વિવિધ લોકેશન ઉપર અંડરગ્રાઉન્ડ કેબલ
નાંખવા અલગ અલગ ટેલિકોમ્યુનિકેશન્સ કંપનીઓએ રોડ ઓપનીંગ પરમીશન લીધા પછી
કોર્પોરેશનને કેટલી રકમ ભાડા પેટે અને કેટલી રકમ ટેકસ પેટે વસૂલ કરવાની બાકી નીકળે
છે એ અંગે ચોકકસ જવાબ આપતા અધિકારીઓ ફાંફે ચઢી ગયા હતા .આખા અમદાવાદમાં કેટલા
મોબાઈલ ટાવર છે કેટલી કોર્પોરેશનની આવક છે તે વિગતો પણ તેમની પાસે નહતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
કપડવંજથી ઘડિયા તરફનો 3 કિ.મી. આરસીસી રોડ ત્રણ વર્ષથી અધૂરો | 3 km RCC road from Kapadvanj to Ghadia …

કપડવંજથી ઘડિયા તરફનો 3 કિ.મી. આરસીસી રોડ ત્રણ વર્ષથી અધૂરો | 3 km RCC road from Kapadvanj to Ghadia ...

સવા લાખના પંદર હજાર કરવા કોર્પોરેશનનો નિર્ણય, હેપી સ્ટ્રીટ ફૂડ પ્લાઝામાં ૭૨ પરવાનેદારોને જગ્યા ફાળવવ…

સવા લાખના પંદર હજાર કરવા કોર્પોરેશનનો નિર્ણય, હેપી સ્ટ્રીટ ફૂડ પ્લાઝામાં ૭૨ પરવાનેદારોને જગ્યા ફાળવવ...

કઠલાલના ભાટેરા પાસે ટ્રકની ટક્કરે બાઈક સવાર બે પિતરાઈ બહેનોના મોત | Two cousins ​​die after being hi…

કઠલાલના ભાટેરા પાસે ટ્રકની ટક્કરે બાઈક સવાર બે પિતરાઈ બહેનોના મોત | Two cousins ​​die after being hi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અરજી પાછી નહીં ખેંચો તો હાથપગ વગરના કરી નાખીશું, લોકઅપમાં બેસવા તૈયાર છીએ…દુકાનદારને ધમકી | shopke…

અરજી પાછી નહીં ખેંચો તો હાથપગ વગરના કરી નાખીશું, લોકઅપમાં બેસવા તૈયાર છીએ…દુકાનદારને ધમકી | shopke…

1 year ago
ફરી ચાલતી કારમાં સામૂહિક દુષ્કર્મ, રોડ પર ફેંકી ભાગ્યા નરાધમ, ફરિદાબાદની હચમચાવતી ઘટના | Molestetaio…

ફરી ચાલતી કારમાં સામૂહિક દુષ્કર્મ, રોડ પર ફેંકી ભાગ્યા નરાધમ, ફરિદાબાદની હચમચાવતી ઘટના | Molestetaio…

9 months ago
જોરાવરનગરમાં કાર ચાલકે યુવકને અડફેટે લેતા ગંભીર ઇજા | A young man was seriously injured after being …

જોરાવરનગરમાં કાર ચાલકે યુવકને અડફેટે લેતા ગંભીર ઇજા | A young man was seriously injured after being …

2 years ago
VIDEO | વ્હેલ માછલીની ઊલટીની તસ્કરી: 768 ગ્રામ એમ્બરગ્રીસ સાથે એક શખસ ઝડપાયો, કિંમત જાણી ચોંકી જશો |…

VIDEO | વ્હેલ માછલીની ઊલટીની તસ્કરી: 768 ગ્રામ એમ્બરગ્રીસ સાથે એક શખસ ઝડપાયો, કિંમત જાણી ચોંકી જશો |…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News