gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

IPO લાવતી મોટી કંપનીઓ માટે ન્યુનતમ પબ્લિક શેરહોલ્ડિંગના ધોરણો હળવા કરાયા | Minimum public shareholdi…

G METRO NEWS by G METRO NEWS
September 13, 2025
in Business
0 0
0
IPO લાવતી મોટી કંપનીઓ માટે ન્યુનતમ પબ્લિક શેરહોલ્ડિંગના ધોરણો હળવા કરાયા | Minimum public shareholdi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સેબીની બોર્ડ મીટિંગમાં લેવાયા સંખ્યાબંધ નિર્ણયો

મુંબઈ તા.૧૨ : ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ) લાવતી મોટી કંપનીઓ માટે  ન્યુનમત શેરહોલ્ડિંગ વેચવા સંબંધિત ધોરણોને મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ હળવા કર્યા છે. સેબી બોર્ડની આજે-શુક્રવારે મળેલી મીટિંગમાં મોટી કંપનીઓ માટે આઈપીઓ ધોરણોને હળવા કરવા સિવાય સોવરિન-બેક્ડ અને ઓવરસીઝ રિટેલ ફંડો માટે સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ દ્વારા સ્થાનિક બજારોમાં પ્રવેશ મેળવવાનું સરળ કરાયું છે.

આ દરમિયાન સેબીએ લઘુતમ પબ્લિક ઓફર (એમપીઓ) અને લઘુતમ શેરહોલ્ડિંગ આવશ્યકતા (એમપીએસ) પૂર્ણ કરવા માટે સમયરેખામાં ફેરફારોને મંજૂરી આપી ચે. વર્તમાન સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટસ (રેગ્યુલેશન) નિયમો (એસસીઆરઆર) મુજબ રૂ.૧,૦૦,૦૦૦ કરોડથી વધુ ઈસ્યુ બાદ માર્કેટ કેપિટલાઈઝેશન ધરાવતા ઈસ્યુઅર્સને રૂ.૫૦૦૦ કરોડ અને ઈસ્યુ બાદ માર્કેટ કેપિટલાઈઝેશનના ઓછામાં ઓછા પાંચ ટકા જાહેર જનતાને ઓફર કરવાનું ફરજિયાત છે.

મોટી કંપનીઓ માટે સુધારેલ એમપીઓ હજુ પણ બજારમાં, જેમાં રિટેલ રોકાણકારોનો પણ સમાવેશ થાય છે, એ પૂરતો સ્ટોક પૂરો પાડવા અને તરલતાની સુવિધા આપવા માટે પૂરતા મોટાપ્રમાણમાં રહેશે એમ સેબી ચેરમેન તુહિન કાંતા પાંડેએ જણાવ્યું હતું. મોટા ઈસ્યુઅર્સને નોંધપાત્ર હિસ્સો ઘટાડવામાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરવામાં આવ્યો છે. 

સેબી બોર્ડે નાણા મંત્રાલયને હાલના બે થ્રેશોલ્ડ ઉપરાંત ચાર વધારાના ઈસ્યુ બાદ માર્કેટ કેપ થ્રેસોલ્ડની ભલામણ કરવાનો નિર્ણય લીધો છે. સેબી દ્વારા કરાયેલી થ્રેશોલ્ડ ભલામણોમાં (૧) માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧૬૦૦ કરોડ સુધી, લઘુતમ પબ્લિક ઓફર ૨૫ ટકામાં કોઈ ફેરફાર થશે નહીં. (૨) રૂ.૧૬૦૦ કરોડ અને રૂ.૪૦૦૦ કરોડ સુધીના માર્કેટ કેપિટલાઈઝેશન માટે રૂ.૪૦૦ કરોડ એમપીઓમાં કોઈ ફેરફાર થશે નહીં, લિસ્ટિંગની તારીખથી ત્રણ વર્ષમાં પ્રાપ્ત કરવાના ૨૫ ટકા એમપીએસ (મીનિમમ પબ્લિક શેરહોલ્ડિંગ)માં પણ કોઈ ફેરફાર થશે નહીં. (૩) રૂ.૪૦૦૦ કરોડથી રૂ.૫૦,૦૦૦ કરોડ વચ્ચે માર્કેટ કેપિટલાઈઝેશન માટે એમપીઓ ૧૦ ટકા જાળવવામાં આવ્યું છે. (૪) રૂ.૫૦,૦૦૦ કરોડ અને રૂ.૧,૦૦,૦૦૦ કરોડ વચ્ચે માર્કેટ કેપિટિલાઈઝેશન માટે રૂ.૧૦૦૦ કરોડનો એમપીઓ અને ઈસ્યુ બાદ માર્કટ કેપિટલાઈઝેશનના ઓછામાં ઓછા ૮ ટકાની ભલામણ કરવામાં આવી છે. આ દરમિયાન, લિસ્ટિંગની તારીખથી પાંચ વર્ષની અંદર ૨૫ ટકા એમપીએસ પ્રાપ્ત કરવાનું રહેશે. વર્તમાન એમપીએસ જોગવાઈઓ મુજબ લિસ્ટિંગની તારીખથી ત્રણ વર્ષની અંદર ૨૫ ટકાની થ્રેશોલ્ડ પ્રાપ્ત કરવાનું રહે છે. (૫) રૂ.૧,૦૦,૦૦૦ કરોડથી રૂ.૫,૦૦,૦૦૦ કરોડ સુધીના માર્કેટ કેપિટલાઈઝેશન માટે રૂ.૬૨૫૦ કરોડનો એમપીઓ અને ઈસ્યુ બાદ માર્કેટ કેપના ઓછામાં ઓછા ૨.૭૫ ટકાનો પ્રસ્તાવ છે. જો લિસ્ટિંગની તારીખે પબ્લિક શેરહોલ્ડિંગ ૧૫ ટકા કરતાં ઓછું હોય, તો પાંચ વર્ષની અંદર ૧૫ ટકાનો એમપીએસ અને લિસ્ટિંગની તારીખથી ૧૦ વર્ષની અંદર ૨૫ ટકા પ્રાપ્ત કરવાનો રહેશે. (૬) રૂ.૫,૦૦,૦૦૦ કરોડથી વધુના માર્કેટ કેપ. માટે, રૂ.૧૫,૦૦૦ કરોડનો એમપીઓ અને ઈસ્યુ બાદ માર્કેટ કેપ.ના ઓછામાં ઓછા એક ટકા, ઓછામાં ઓછા ૨.૫ ટકા ઘટાડાને આધીન પ્રસ્તાવિત છે.

નિયામક તંત્ર સેબીએ શેરહોલ્ડિંગનની જરૂરીયાતોને ધીમે ધીમે પૂર્ણ કરવા માટે ઈસ્યુઅર્સને વિસ્તૃત સમયગાળો આપવાની ભલામણ કરી છે. નિયમનકારે આઈપીઓમાં રિટેલ રોકાણકારો માટે ૩૫ ટકા અનામત જાળવી રાખી છે. અન્ય ફેરફારોમાં સેબીએ મ્યુચ્યુઅલ ફંડ્સમાં અંડરસબ્ક્રિપ્શન સ્પિલઓવરને મંજૂરી આપી છે. રૂ.૫૦,૦૦૦ કરોડથી રૂ.એક લાખનું માર્કેટ કેપિટલાઈઝેશન ધરાવતી કંપનીઓ માટે, હાલના ત્રણ વર્ષ કરતાં પાંચ વર્ષમાં ૨૫ ટકાની ન્યુનતમ પબ્લિક શેરહોલ્ડિંગ (એમપીએસ) પ્રાપ્ત કરવાનું રહેશે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોના-ચાંદીના ભાવમાં ભડકો: ચાંદીમાં રૂ. 3500નો ઉછાળો, સોનું પણ ચમક્યું; જાણો લેટેસ્ટ રેટ | Gold and S…
Business

સોના-ચાંદીના ભાવમાં ભડકો: ચાંદીમાં રૂ. 3500નો ઉછાળો, સોનું પણ ચમક્યું; જાણો લેટેસ્ટ રેટ | Gold and S…

May 12, 2026
સેન્સેક્સમાં 800 પોઈન્ટનો કડાકો, રૂપિયો તળિયે અને ક્રૂડ ઓઈલ 105 ડોલરને પાર: જાણો 5 કારણ | sensex fal…
Business

સેન્સેક્સમાં 800 પોઈન્ટનો કડાકો, રૂપિયો તળિયે અને ક્રૂડ ઓઈલ 105 ડોલરને પાર: જાણો 5 કારણ | sensex fal…

May 12, 2026
સોના, ક્રૂડ સહિતની ચાર કોમોડિટીના આયાત બિલમાં પાંચ વર્ષમાં બમણાથી પણ વધુ વધારો | Import bills of fou…
Business

સોના, ક્રૂડ સહિતની ચાર કોમોડિટીના આયાત બિલમાં પાંચ વર્ષમાં બમણાથી પણ વધુ વધારો | Import bills of fou…

May 12, 2026
Next Post
ખંભાતના પીએસઆઈના 3 દિવસના રિમાન્ડ મંજૂર | 3 day remand of Khambhat PSI approved

ખંભાતના પીએસઆઈના 3 દિવસના રિમાન્ડ મંજૂર | 3 day remand of Khambhat PSI approved

ઘરઆંગણે કિંમતી ધાતુઓમાં નવા રેકોર્ડ : મુંબઈ ચાંદી જીએસટી સાથે રૂ. 1,31,000 | New records in precious…

ઘરઆંગણે કિંમતી ધાતુઓમાં નવા રેકોર્ડ : મુંબઈ ચાંદી જીએસટી સાથે રૂ. 1,31,000 | New records in precious...

અમૂલ ડેરીની ચૂંટણીમાં આણંદ અને કપડવંજ બેઠકમાં બે ઉમેદવારોને 1-1 મત જ મળ્યાં | In the Amul Dairy elec…

અમૂલ ડેરીની ચૂંટણીમાં આણંદ અને કપડવંજ બેઠકમાં બે ઉમેદવારોને 1-1 મત જ મળ્યાં | In the Amul Dairy elec...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગરમાં છેલ્લા 6 વર્ષમાં 1,347 બિલ્ડીંગ ધારકે ફાયર એનઓસી મેળવ્યાં | In Bhavnagar 1 347 building ow…

ભાવનગરમાં છેલ્લા 6 વર્ષમાં 1,347 બિલ્ડીંગ ધારકે ફાયર એનઓસી મેળવ્યાં | In Bhavnagar 1 347 building ow…

10 months ago
ચાઈનીઝ દોરીના 672 ફિરકા સાથે શખ્સ ઝડપાયો, 2 લાખની મત્તા જપ્ત | Man caught with 672 strands of Chines…

ચાઈનીઝ દોરીના 672 ફિરકા સાથે શખ્સ ઝડપાયો, 2 લાખની મત્તા જપ્ત | Man caught with 672 strands of Chines…

5 months ago
જામનગરમાં મહાકાળી સર્કલ નજીકથી પસાર થતી રેલવે લાઇન પર માલગાડી હેઠળ કપાઈ જતા યુવાનનું કરુણ મૃત્યુ | T…

જામનગરમાં મહાકાળી સર્કલ નજીકથી પસાર થતી રેલવે લાઇન પર માલગાડી હેઠળ કપાઈ જતા યુવાનનું કરુણ મૃત્યુ | T…

1 month ago
હિટ એન્ડ રન -ધોળકામાં પોલીસ કર્મી બાઇક ચાલકને અડફેટે લઇ ફરાર | Hit and run Police officer runs away …

હિટ એન્ડ રન -ધોળકામાં પોલીસ કર્મી બાઇક ચાલકને અડફેટે લઇ ફરાર | Hit and run Police officer runs away …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News