gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

NSEને IPO માટે ટૂંક સમયમાં મંજૂરી આપવામાં આવશે : સેબી | NSE to get approval for IPO soon: SEBI

G METRO NEWS by G METRO NEWS
September 14, 2025
in Business
0 0
0
NSEને IPO માટે ટૂંક સમયમાં મંજૂરી આપવામાં આવશે : સેબી | NSE to get approval for IPO soon: SEBI
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ની શેરોની ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ)ને ટૂંક સમયમાં મંજૂરી અપાઈ શકે છે એમ મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના ચેરેમેને સેબી બોર્ડ મીટિંગ સમયે જણાવ્યું હતું.

સેબી ચેરમેન તુહિન કાંતા પાંડેએ જણાવ્યું હતું કે, નવા ચેરમેનની નિમણૂક પછી એનએસઈને આસપાસના ઘણા પડતર મુદ્દાઓ ઉકેલાઈ ગયા છે, જેનાથી એક્સચેન્જના લાંબા સમયથી રાહ જોવાતી લિસ્ટિંગનો માર્ગ મોકળો થયો છે.

સેબી તરફથી જરૂરી મંજૂરી મળ્યા બાદ શેર બજાર લાંબા સમયથી રાહ જોવાતી પબ્લિક લિસ્ટિંગ માટેની તૈયારી કરી રહ્યું છે, જે આઠથી નવ મહિનામાં થઈ શકે છે. ૧૦, સપ્ટેમ્બરના રોજ, એનએસઈનો મેનેજિંગ ડિરેકટર અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે જણાવ્યું હતું કે, નિયામક તંત્ર તરફથી નો ઓબ્જેકશન સર્ટિફિકેટ (એનઓસી) મળ્યાના લગભગ આઠથી નવ મહિના પછી એક્સચેન્જ લિસ્ટ થવાની અપેક્ષા રાખે છે. તેમણે કહ્યું હતું કે, એનએસઈ પહેલાથી જ ઘણા લોકોનંા  હોલ્ડિંગ ધરાવે છે, જેમાં ૧.૭ લાખથી વધુ શેરધારકો છે, જે તેને આઈપીઓ માટે આગળ વધતી મોટાભાગની કંપનીઓથી માળખાકીય રીતે અલગ બનાવે છે.

ચૌહાણે એનએસઈની ભારતની નાણાકીય વ્યવસ્થાના મુખ્ય સ્તંભ તરીકેની સ્થિતિ પર પણ ભાર મૂક્યો, તેને દેશની પ્રથમ અને સૌથી મોટી ફિનટેક ગણાવી અને ઊભરતી અર્થવ્યવસ્થામાં મોટાપાયે મૂડી નિર્માણને સક્ષમ બનાવવામાં તેની ભૂમિકા પર પ્રકાશ પાડયો હતો.

શેરધારકોએ સૌપ્રથમ ૨૦૧૬માં તેના ડ્રાફ્ટ પેપર્સ ફાઈલ કર્યા હતા, જેથી હાલના શેરધારકો દ્વારા વેચાણ માટે ઓફર દ્વારા રૂ.૧૦,૦૦૦ કરોડ એકત્ર કરી શકાય, જેઓ ૨૨ ટકા શેર પબ્લિક માટે વેચવા માગતા હતા. જો કે, ગવર્નન્સ અને કો-લોકેશન બાબતને લગતી નિયમનકારી ચિંતાઓને કારણે સેબી દ્વારા મંજૂરી આપવામાં આવી ન હતી, ત્યારથી એનએસઈએ ક્લિયરન્સ માટે ઘણી વખત સેબીનો સંપર્ક કર્યો છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેન્સેક્સમાં 899 તો નિફ્ટીમાં 260થી વધુ પોઈન્ટનો કડાકો, ડૉલર સામે રૂપિયો 96.19ના નીચલા સ્તરે | India…
Business

સેન્સેક્સમાં 899 તો નિફ્ટીમાં 260થી વધુ પોઈન્ટનો કડાકો, ડૉલર સામે રૂપિયો 96.19ના નીચલા સ્તરે | India…

May 18, 2026
વાયદા બજારમાં ઉથલપાથલ, ચાંદી 6900થી વધુના કડાકા બાદ ફરી રિકવર, જાણો સોનાનો લેટેસ્ટ રેટ | Gold Silver…
Business

વાયદા બજારમાં ઉથલપાથલ, ચાંદી 6900થી વધુના કડાકા બાદ ફરી રિકવર, જાણો સોનાનો લેટેસ્ટ રેટ | Gold Silver…

May 18, 2026
અમેરિકાથી જાપાન સુધી શેરબજાર ક્રેશ, ક્રૂડ $111 ને પાર, ભારતીય બજાર માટે ખતરાની ઘંટડી | Global Stock …
Business

અમેરિકાથી જાપાન સુધી શેરબજાર ક્રેશ, ક્રૂડ $111 ને પાર, ભારતીય બજાર માટે ખતરાની ઘંટડી | Global Stock …

May 18, 2026
Next Post
જીએસટીમાં ઘટાડાનો લાભ ગ્રાહકોને મળે છે કે કેમ તેના પર નજર રહેશે | Will monitor whether the benefits …

જીએસટીમાં ઘટાડાનો લાભ ગ્રાહકોને મળે છે કે કેમ તેના પર નજર રહેશે | Will monitor whether the benefits ...

SME લિસ્ટિંગ યથાવત, પરંતુ ટ્રેડિંગ પ્રવૃત્તિ ઓછી : BSE-NSE પર સોદામાં ઘટાડો | SME listings remain un…

SME લિસ્ટિંગ યથાવત, પરંતુ ટ્રેડિંગ પ્રવૃત્તિ ઓછી : BSE-NSE પર સોદામાં ઘટાડો | SME listings remain un...

જજનો હુકમ છતાં મનરેગા હેઠળ ભ્રષ્ટાચારના કૌભાંડની તપાસ ન કરતાં અમદાવાદ કલેક્ટર વિરુદ્ધ કન્ટેમ્પ્ટ | H…

જજનો હુકમ છતાં મનરેગા હેઠળ ભ્રષ્ટાચારના કૌભાંડની તપાસ ન કરતાં અમદાવાદ કલેક્ટર વિરુદ્ધ કન્ટેમ્પ્ટ | H...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના મોમાઈ નગરમાં પાણી ની પાઇપ લાઇનના કામમાં ભ્રષ્ટાચાર સામે શહેર યુવક કોંગ્રેસનું આવેદન: કડક પગ…

જામનગરના મોમાઈ નગરમાં પાણી ની પાઇપ લાઇનના કામમાં ભ્રષ્ટાચાર સામે શહેર યુવક કોંગ્રેસનું આવેદન: કડક પગ…

4 months ago
દેવભૂમિ દ્વારકા: ગોમતી નદીમાં લાપતા યુવકનો મોડી રાત્રે મૃતદેહ મળ્યો, પરિવારમાં કલ્પાંત | Rajkot Yout…

દેવભૂમિ દ્વારકા: ગોમતી નદીમાં લાપતા યુવકનો મોડી રાત્રે મૃતદેહ મળ્યો, પરિવારમાં કલ્પાંત | Rajkot Yout…

7 hours ago
અમદાવાદ: ખાનપુરમાં રૂમ ભાડે ન મળતા પોલીસકર્મીની દાદાગીરી, ઘાંચી ભવનના કર્મચારીને ઢોર માર માર્યો | Po…

અમદાવાદ: ખાનપુરમાં રૂમ ભાડે ન મળતા પોલીસકર્મીની દાદાગીરી, ઘાંચી ભવનના કર્મચારીને ઢોર માર માર્યો | Po…

2 weeks ago
જામનગર જિલ્લામાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં એક સાથે 11068 કેસોમાં થયું સમાધાન | 11068 cases were se…

જામનગર જિલ્લામાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં એક સાથે 11068 કેસોમાં થયું સમાધાન | 11068 cases were se…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News