gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

દેશનો GDP ગ્રોથ ઊંચો છતાં રઘુરામ રાજન ચિંતિત, મોંઘવારી માપવાના માપદંડ સામે ઊઠાવ્યા સવાલ | raghuram r…

G METRO NEWS by G METRO NEWS
September 14, 2025
in Business
0 0
0
દેશનો GDP ગ્રોથ ઊંચો છતાં રઘુરામ રાજન ચિંતિત, મોંઘવારી માપવાના માપદંડ સામે ઊઠાવ્યા સવાલ | raghuram r…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Raghuram Rajan on Indian Economy: ભારતની અર્થવ્યવસ્થા પ્રથમ ત્રિમાસિકમાં 7.8 ટકાના દરે ગ્રોથ કરી રહી છે. જે છેલ્લા પાંચ ત્રિમાસિકની ટોચે છે. પરંતુ આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને આ આંકડા પર પણ શંકા વ્યક્ત કરતાં ઊંડાણપૂર્વક વિચારણા કરવાની જરૂરિયાત દર્શાવી છે.

રઘુરામ રાજને કહ્યું કે, મજબૂત ગ્રોથના આંકડા આવકારીએ છીએ, પણ તેની પાછળનું વાસ્તવિક કારણ પણ જાણવુ એટલું જ જરૂરી છે. જ્યારે પણ આંકડા વધે છે, ત્યારે આનંદ થવો સ્વાભાવિક છે. પણ સવાલ એ છે કે, શા કારણોસર આટલો ગ્રોથ નોંધાયો?

બે મોટી ચિંતા વ્યક્ત કરી

રાજને ભારતના ઈકોનોમી ગ્રોથ પર બે મોટી ચિંતા વ્યક્ત કરી છે. એક ખાનગી રોકાણમાં મંદી, બીજુ રોજગાર સર્જનમાં ઘટાડો. દેશના ટકાઉ વિકાસ માટે ખાનગી રોકાણ આવશ્યક છે. બીજુ દેશના વિકાસનો લાભ સામાન્ય પ્રજા સુધી પહોંચાડવામાં રોજગારી સર્જન મહત્ત્વનો ભાગ ભજવે છે. ભારતમાં મોંઘવારીની ગણતરી કરવાની રીત પણ સંપૂર્ણપણે રજૂ થઈ ન રહી હોવાનું પણ જણાવ્યું છે. તેમણે કહ્યું કે, શું આપણે મોંઘવારીને યોગ્ય રીતે ગણી રહ્યા છીએ? જ્યારે અર્થશાસ્ત્રીઓ સાથે વાત કરીએ ત્યારે ખબર પડે છે કે, તેમાં ઘણી મુશ્કેલી છે. કારણકે, વાસ્તવિક મોંઘવારીને સંપૂર્ણપણે રજૂ કરવામાં આવતી નથી. ક્યારેક તે આપણા માટે લાભદાયી હોય છે, તો ક્યારેક નુકસાનકારક. 

આ પણ વાંચોઃ ’15 સીટ નહીં મળે તો 100 સીટ પર લડીશું…’ માંઝીએ બિહાર ચૂંટણી વચ્ચે NDAનું ટેન્શન વધાર્યું

મોંઘવારીના આ આંકડા હાલ રાહત આપી રહ્યા છે. આજે મોટાભાગનું રોકાણ સરકાર કરી રહી છે. પરંતુ ખાનગી રોકાણમાં ઘટાડો નોંધાયો છે. જે છેલ્લા 10-12 વર્ષથી ચિંતાનો વિષય બન્યો છે. આ મુદ્દે ધ્યાન આપવાની જરૂર છે. આ સવાલ દરેક અર્થશાસ્ત્રી માટે માથાનો દુઃખાવો બન્યો છે.

ગ્રામીણ માગ મજબૂત

રઘુરામ રાજને આગળ કહ્યું કે, તાજેતરમાં સારા પાકને કારણે ગ્રામીણ માંગ મજબૂત બની છે. જે અમીર અને ગરીબ વચ્ચેની અસમાનતામાં ઘટાડો કરે છે. પરંતુ શહેરી વિસ્તારોમાં વપરાશ હજુ પણ નબળો છે. આપણને લાંબા ગાળાના ટકાઉ વપરાશની જરૂર છે. આ માટે રોજગારની ખાતરી હોવી જરૂરી છે. શહેરી પરિવારો આ બાબતને લઈને વધુ ચિંતિત છે.  વિવિધ કંપનીઓમાં છટણીના અહેવાલ અવારનવાર જોવા મળી રહ્યા છે. આપણી અર્થવ્યવસ્થા જરૂરીયાત મુજબ સારી નોકરીઓનું સર્જન કરી રહી નથી.

ટ્રમ્પના ટેરિફની અસર મર્યાદિત

ટ્રમ્પ ટેરિફ પર રાજને કહ્યું કે, અમેરિકાની ટેરિફ નીતિની ભારત પર મર્યાદિત અસર રહેશે. પરંતુ આ અસર દરેક પર સમાન ધોરણે પડશે નહીં. ભારતથી અમેરિકામાં થતી આશરે 85 અબજ ડોલરની નિકાસમાંથી લગભગ 40 અબજ ડોલરનું મૂલ્ય ભારતમાં જ ઉમેરાય છે. જો આપણે ધારીએ કે નિકાસ સંપૂર્ણપણે બંધ થઈ જાય, તો પણ ભારત લગભગ 40 અબજ ડોલર એટલે કે GDP ના લગભગ 1% ગુમાવશે. ટેક્સટાઈલ જેવા કેટલાક ક્ષેત્રો વધુ પ્રભાવિત થઈ શકે છે. આવી સ્થિતિમાં, આપણે આપણા વેપારીઓ અને કંપનીઓને અમેરિકન બજારમાં અમેરિકન પક્ષો સાથે લોબિંગ કરાવવાનો પ્રયાસ કરવો જોઈએ. વર્તમાન યુએસ વહીવટીતંત્ર છૂટછાટો આપવા તૈયાર લાગે છે. જો આ ટેરિફ થોડા મહિના માટે રહેશે તો ભારતના GDP પર 0.2% થી 0.4% સુધી અસર થશે.

દેશનો GDP ગ્રોથ ઊંચો છતાં રઘુરામ રાજન ચિંતિત, મોંઘવારી માપવાના માપદંડ સામે ઊઠાવ્યા સવાલ 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાયદા બજારમાં ‘ભૂકંપ’: ચાંદીમાં 9%નો મસમોટો કડાકો, સોનું પણ તૂટ્યું; જાણો લેટેસ્ટ રેટ | Silver Price…
Business

વાયદા બજારમાં ‘ભૂકંપ’: ચાંદીમાં 9%નો મસમોટો કડાકો, સોનું પણ તૂટ્યું; જાણો લેટેસ્ટ રેટ | Silver Price…

February 5, 2026
એન્થ્રોપિકની AI ટૂલથી ભારતીય IT કંપનીઓમાં ખળભળાટ, શેર્સમાં ઘટાડો | Anthropic’s AI tool causes uproar…
Business

એન્થ્રોપિકની AI ટૂલથી ભારતીય IT કંપનીઓમાં ખળભળાટ, શેર્સમાં ઘટાડો | Anthropic’s AI tool causes uproar…

February 5, 2026
IT શેરો તૂટતાં ઈન્ડેક્સ બેઝડ તેજીની તીવ્રતા ધીમી પડી : સેન્સેક્સ 79 પોઈન્ટ વધીને 83818 | The intensi…
Business

IT શેરો તૂટતાં ઈન્ડેક્સ બેઝડ તેજીની તીવ્રતા ધીમી પડી : સેન્સેક્સ 79 પોઈન્ટ વધીને 83818 | The intensi…

February 5, 2026
Next Post
અમદાવાદ બિલ્ડર રૂદાણીની હત્યા: જમીન વિવાદ-નાણાકીય છેતરપિંડી કારણભૂત હોવાનો ખુલાસો, ભાગીદારના પુત્ર પ…

અમદાવાદ બિલ્ડર રૂદાણીની હત્યા: જમીન વિવાદ-નાણાકીય છેતરપિંડી કારણભૂત હોવાનો ખુલાસો, ભાગીદારના પુત્ર પ...

ખેડામાં તલાટીની ગેરવર્તણૂકઃ આકરણીના પ્રશ્ન માટે પહોંચેલા અરજદાર સાથે કરી ઉદ્ધતાઈ | gujarat kheda tal…

ખેડામાં તલાટીની ગેરવર્તણૂકઃ આકરણીના પ્રશ્ન માટે પહોંચેલા અરજદાર સાથે કરી ઉદ્ધતાઈ | gujarat kheda tal...

બનાસકાંઠાનાં થરામાં બે જૂથ વચ્ચે જાહેરમાં મારામારી, 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત | Public Brawl in Thara …

બનાસકાંઠાનાં થરામાં બે જૂથ વચ્ચે જાહેરમાં મારામારી, 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત | Public Brawl in Thara ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવાવાડજ સર્કલમાં ભારત માતાનું ૩૫૦૦ કિલોગ્રામ વજનનું ૧૫ફૂટ ઉંચુ સ્કલપચર મુકાશે | In Nawawad Circle

નવાવાડજ સર્કલમાં ભારત માતાનું ૩૫૦૦ કિલોગ્રામ વજનનું ૧૫ફૂટ ઉંચુ સ્કલપચર મુકાશે | In Nawawad Circle

2 months ago
સાત હજારમાં ટું વ્હીલરની લાલચમાં પંદર મહિલાએ રૃા. ૩૮,૦૦૦ ગુમાવ્યા | Engol me limu fefin ra poutano R…

સાત હજારમાં ટું વ્હીલરની લાલચમાં પંદર મહિલાએ રૃા. ૩૮,૦૦૦ ગુમાવ્યા | Engol me limu fefin ra poutano R…

5 months ago
ગળતેશ્વરના રોઝવા પાસે કન્ટેનરમાં આગ લાગતા 8 કાર બળીને ખાક | 8 cars burnt to ashes after container ca…

ગળતેશ્વરના રોઝવા પાસે કન્ટેનરમાં આગ લાગતા 8 કાર બળીને ખાક | 8 cars burnt to ashes after container ca…

3 weeks ago
એમડી ડ્રગ્સને લઇને જતા યુવકે કારથી પોલીસને ટક્કર મારીને ઇજા પહોંચાડી | ahmedabad SOG seized MD Drugs…

એમડી ડ્રગ્સને લઇને જતા યુવકે કારથી પોલીસને ટક્કર મારીને ઇજા પહોંચાડી | ahmedabad SOG seized MD Drugs…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News