gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગરી હોસ્પિટલમાં એક વર્ષમાં ૧.૬૫ લાખ લોકોને OPD સારવાર અપાઈ | hospital…

G METRO NEWS by G METRO NEWS
September 18, 2025
in GUJARAT
0 0
0
મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગરી હોસ્પિટલમાં એક વર્ષમાં ૧.૬૫ લાખ લોકોને OPD સારવાર અપાઈ | hospital…
1
VIEWS
Share on FacebookShare on Twitter

  મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત  નગરી હોસ્પિટલમાં એક વર્ષમાં ૧.૬૫ લાખ લોકોને OPD  સારવાર અપાઈ 1 - image     

 અમદાવાદ,બુધવાર,19 સપ્ટેમ્બર,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત આંખ માટેની નગરી
હોસ્પિટલ ખાતે એક વર્ષમાં ૧.૬૫ લાખ લોકોને આઉટડોર પેશન્ટ તરીકે સારવાર અપાઈ છે.
વર્ષ દરમિયાન માઈનોર અને મેજર મળી ૭૭૧૨ દર્દીઓના ઓપરેશન કરાયા હતા.

અમદાવાદ ઉપરાંત રાજયના વિવિધ વિસ્તારમાંથી આવતા આંખના
દર્દીઓ માટે નગરી હોસ્પિટલમાં ઓ.પી.ડી. ઉપરાંત ઝામર
, પડદા,
કોર્નિયા, કોન્ટેકલેન્સ,ત્રાંસી આંખ તથા
ઓકયુલોપ્લાસ્ટી કલીનીક  ચલાવવામા આવે
છે.વર્ષ-૨૦૨૪-૨૫માં આંખના જુદા જુદા પ્રકારના ૭૭૧૨ ઓપરેશન કરવામા આવ્યા હતા.જેમાં
મોતિયાના
, મોતિયો
કાઢી કૃત્રિમ નેત્રમણી બેસાડવાના
,ઝામરના,કીકી
પ્રત્યારોપણના તેમજ ત્રાંસી આંખના જુદા જુદા ઓપરેશનનો સમાવેશ થાય છે.એકઝાઈમર
લેસરની મદદથી આંખના ચશ્માના નંબર ઓપરેશન વગર લેસર પધ્ધતિથી ઉતારવામા આવે છે.ઝામર
તથા મગજના રોગોને લીધે આંખ ઉપર થતી અસરની તપાસ માટે ઓટોમેટેડ પેરીમેટ્રી પધ્ધતિથી
તપાસ કરવામાં આવે છે.હોસ્પિટલમાં યાગ આરગન લેસર વસાવવામા આવેલ છે.જેની મદદથી
ડાયાબીટીસના દર્દીઓની આંખના પડદાનો ઈલાજ કરવામાં આવે છે. ઉપરાંત ઝામરની છારી બાળી
નાંખવા પણ ઉપયોગમાં લેવામા આવે છે.

એક વર્ષમાં કરાયેલા ઓપરેશન

નામ            ઓપરેશન

મોતિયાનું       ૭૬

 નેત્રમણી સાથે  ૧૫૩૮

ફેકો વીથ લેન્સ ૨૧૯૫

ઝામર          ૧૬૭

નવી કીકી બદલવી  ૩૭૫

ત્રાંસી આંખનુ      ૭૨

વિટ્રેકટોમી      ૧૧૬૮

ડી.સી.આર.     ૩૫૩

ઓકયુલોપ્લાસ્ટી  ૫૪૮

અન્ય           ૧૫૭૩

કુલ             ૭૭૧૨

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાયક્લોનિક સર્ક્યુલેશન નબળું પડ્યું, 48 કલાક બાદ રાજ્યના વાતાવરણમાં ફરી ફેરફાર, હવામાન વિભાગની આગાહી…
GUJARAT

સાયક્લોનિક સર્ક્યુલેશન નબળું પડ્યું, 48 કલાક બાદ રાજ્યના વાતાવરણમાં ફરી ફેરફાર, હવામાન વિભાગની આગાહી…

May 15, 2026
કચ્છના મુન્દ્રા બંદરેથી 140 કિલો ડ્રગ્સ ઝડપાયાની આશંકા, કન્ટેનરમાં ‘ઊન’ની આડમાં જથ્થો છુપાવ્યાનો સૂત…
GUJARAT

કચ્છના મુન્દ્રા બંદરેથી 140 કિલો ડ્રગ્સ ઝડપાયાની આશંકા, કન્ટેનરમાં ‘ઊન’ની આડમાં જથ્થો છુપાવ્યાનો સૂત…

May 15, 2026
અમદાવાદમાં બેફામ ડમ્પરનો કહેર, સરખેજ-ધોળકા રોડ પર 20 વર્ષીય યુવતીનું કમકમાટીભર્યું મોત | Ahmedabad A…
GUJARAT

અમદાવાદમાં બેફામ ડમ્પરનો કહેર, સરખેજ-ધોળકા રોડ પર 20 વર્ષીય યુવતીનું કમકમાટીભર્યું મોત | Ahmedabad A…

May 15, 2026
Next Post
આ નવું ભારત છે, દુશ્મનને ઘરમાં ઘુસીને ફટકારે છે : પીએમ મોદી | This is the new India it hits the enem…

આ નવું ભારત છે, દુશ્મનને ઘરમાં ઘુસીને ફટકારે છે : પીએમ મોદી | This is the new India it hits the enem...

સાયલા બાયપાસ રોડ પરથી ગેરકાયદે ખનીજ વહન કરતા 5 ડમ્પર ઝડપાયા | 5 dumpers caught transporting illegal …

સાયલા બાયપાસ રોડ પરથી ગેરકાયદે ખનીજ વહન કરતા 5 ડમ્પર ઝડપાયા | 5 dumpers caught transporting illegal ...

દિલ્હીમાં પ્રદુષણ એક સનાતન સમસ્યા, ઉકેલ શોધો : સુપ્રીમ | Pollution in Delhi an eternal problem find …

દિલ્હીમાં પ્રદુષણ એક સનાતન સમસ્યા, ઉકેલ શોધો : સુપ્રીમ | Pollution in Delhi an eternal problem find ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છોટા ઉદેપુરમાં ‘ડેથ ટ્રેપ’ સમાન ઇમારતો! શું તંત્ર જોઈ રહ્યું છે મોટી દુર્ઘટનાની રાહ | Chhota Udaipur…

છોટા ઉદેપુરમાં ‘ડેથ ટ્રેપ’ સમાન ઇમારતો! શું તંત્ર જોઈ રહ્યું છે મોટી દુર્ઘટનાની રાહ | Chhota Udaipur…

3 months ago
ગુજરાત, મહારાષ્ટ્ર, મ.પ્રદેશ, છત્તીસગઢ માટે 25 હજાર કરોડના રેલવે પ્રોજેક્ટને મંજૂરી | Railway projec…

ગુજરાત, મહારાષ્ટ્ર, મ.પ્રદેશ, છત્તીસગઢ માટે 25 હજાર કરોડના રેલવે પ્રોજેક્ટને મંજૂરી | Railway projec…

7 months ago
સિંહબાળના મોતના વિવાદ વચ્ચે અમરેલીના રાજુલામાંથી વધુ એક સિંહણનો મૃતદેહ મળ્યો | Amreli Rajula Lioness…

સિંહબાળના મોતના વિવાદ વચ્ચે અમરેલીના રાજુલામાંથી વધુ એક સિંહણનો મૃતદેહ મળ્યો | Amreli Rajula Lioness…

10 months ago
હવે ભારતમાં ઈલેક્ટ્રોનિક કમ્પોનેટ બનશે અને એસેમ્બલ પણ થશે… કેન્દ્ર સરકારને મળ્યો રૂ.8000 કરોડનો પ્…

હવે ભારતમાં ઈલેક્ટ્રોનિક કમ્પોનેટ બનશે અને એસેમ્બલ પણ થશે… કેન્દ્ર સરકારને મળ્યો રૂ.8000 કરોડનો પ્…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News