gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં ગેરકાયદે દબાણ કરનારાઓનો ચોરી ઉપરથી સીનાજોરી જેવો ઘાટ , ડિમોલીશન વખતે જ વિરોધ પ્રદર્શન | prot…

G METRO NEWS by G METRO NEWS
September 24, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં ગેરકાયદે દબાણ કરનારાઓનો ચોરી ઉપરથી સીનાજોરી જેવો ઘાટ , ડિમોલીશન વખતે જ વિરોધ પ્રદર્શન | prot…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surat: સુરત પાલિકાના વરાછા ઝોનમાં આવેલા સણીયા હેમાદમાં પાલિકાની ટીમ ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન કરવા ગઈ તો ગેરકાયદે બાંધકામ કરનારાઓએ પાલિકાની કામગીરીનો વિરોધ કર્યો હતો. શહેરના અન્ય વિસ્તારમાં પણ ગેરકાયદે ઔદ્યોગિક બાંધકામ થઈ રહ્યાં છે તો અહી જ ડિમોલીશન કેમ તેવું કહીને પાલિકાની કામગીરી સામે વિરોધ કર્યો હતો. 

સુરતના સણીયા હેમાદમાં પાલિકાના અધિકારીઓ અને રાજકારણીઓની મીલીભગતમાં કોટેજ ઈન્ડસ્ટ્રીઝના નામે ગેરકાયદે ઈન્ડર્સ્ટરીયલ બાંધકામ થયા છે. આ ગેરકાયદે બાંધકામ સામે અનેક ફરિયાદ થઈ છે પરંતુ કેટલાક રાજકારણીઓ અને અધિકારીઓ આ બાંધકામને સેફ પેકેજ આપી રહ્યાં છે. તો બીજી તરફ કેટલાક લોકો સતત ફરિયાદ કરી રહ્યાં છે. આવી સ્થિતિમાં આજે  પાલિકાની ટીમ સણીયા હેમાદમાં ગેરકાયદે બાંધકામના ડિમોલીશન માટે પહોંચી હતી જ્યાં ગેરકાયદે બાંધકામ કરનારાઓએ પાલિકાની કામગીરી સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. 

ગેરકાયદે બાંધકામ કરનારાઓએ આક્ષેપ કર્યો હતો કે સુરત શહેરમાં અનેક જગ્યાએ ગેરકાયદે ઔદ્યોગિક બાંધકામ થયા છે તેનું ડિમોલિશન કરવામા આવતું નથી અને અહીં ડિમોલીશન કરવામાં આવે છે. બાંધકામ કરનારાઓ બેનર લઈ  વિરોધ પ્રદર્શન કરતા હતા તેઓનો એવો દાવો હતો કે અહી 60 હજાર જેટલા લોકોને રોજીરોટી આપવામાં આવે છે જો ડિમોલીશન કરાશે તો આ લોકોની રોજીરોટી બંધ થઈ જશે. આવી દલીલ સાથે ગેરકાયદે બાંધકામને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરામાં હાઈવોલ્ટેજ ડ્રામા: વાડીમાં રોડ બનાવવા મુદ્દે ભાજપ-કોંગ્રેસના નેતાઓ બાખડ્યા, પોલીસ બોલાવવી …
GUJARAT

May 18, 2026
અમદાવાદ પ્લેન ક્રેશઃ પાઇલટ સુમિત સભરવાલે છેલ્લી ઘડી સુધી દુર્ઘટના રોકવાના પ્રયાસ કર્યા હતા, જાણો લેબ…

વિદેશી દારૂની ૩૪૫૬ બોટલ કિ.રૂ.૬,૨૨,૦૮૦/-સહિત કુલ રૂ.૧૨,૭૨,૦૮૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી…

Next Post
કેનેડાના વકૅ પરમિટના નામે મહિલા વિઝા કન્સલ્ટન્ટે 5.83 લાખ પડાવી લીધા | Female visa consultant extort…

કેનેડાના વકૅ પરમિટના નામે મહિલા વિઝા કન્સલ્ટન્ટે 5.83 લાખ પડાવી લીધા | Female visa consultant extort...

ભરૂચમાં હાંસોટ-પંડવાઈ રોડ પર ગોઝારો અકસ્માત, બાઇક પર જતાં પિતા પુત્રનું ટ્રકની અડફેટે મોત | bharuch …

ભરૂચમાં હાંસોટ-પંડવાઈ રોડ પર ગોઝારો અકસ્માત, બાઇક પર જતાં પિતા પુત્રનું ટ્રકની અડફેટે મોત | bharuch ...

વડસરમાં બ્રિજ બનાવવા રૂ.17.18 કરોડ ખર્ચાશે : અંદાજથી 14 ટકા વધુ રકમ ચૂકવાશે | 17 18 crore will be sp…

વડસરમાં બ્રિજ બનાવવા રૂ.17.18 કરોડ ખર્ચાશે : અંદાજથી 14 ટકા વધુ રકમ ચૂકવાશે | 17 18 crore will be sp...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગંભીરા બ્રિજ પર 27 દિવસથી ફસાયેલી ટેન્કરને સુરક્ષિત બહાર કઢાઈ, એર લિફ્ટિંગ રોલર બેગની લેવાઈ મદદ | Ga…

10 months ago
મહારાષ્ટ્રના ડોક્ટરને પાંચ કરોડની લોન અપાવવાનું કહી છેતરપિંડી | Doctor of Maharashtra cheated by bei…

7 months ago
નિઝામપુરાના સમાજ સુરક્ષાના સંકુલમાંથી કોટ કૂદીને સગીર ફરીથી ભાગી છૂટયો | Minor escapes again after j…

8 months ago
1500 કરોડના કૌભાંડ કેસમાં સુરેન્દ્રનગરના કલેકટર રાજેન્દ્ર પટેલ સહિત 4 સામે FIR, મોટા માથા સંડોવાયેલા…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News